એંકર જુનાગઢ ના ભેસાણ થી ચોટીલા માતાજીના દર્શન કરવા માઇભક્તો 150 કિલોમીટર ની પગપાળા યાત્રા એ નીકળ્યા વિ ઓ ભેસાણ થી ચોટીલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ ચામુંડાધામ અને કાગવડ ખોડીયાર માતાજીનું આસ્થાનું કેન્દ્ર મંદિર આવેલું છે અને ત્રણ તારીખ અને પોશીપૂનમ માંજગદંબા નો પ્રાગટ્ય દિવસ આવે છે જેમાં વર્ષ દરમિયાન હજારો લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી આવતા હોય છે જેમાં ભેસાણ ના માતાજીના ભક્તો દ્વારા બે ધર્મની ધજા લઈને ભક્તો ધર્મ પ્રેમીઓ ગામના અનેક ભક્તો દ્વારા છેલ્લા ત્રીસવર્ષોથી દર પૂનમે ચામુંડા ધામ ચોટીલા ભાવિક ભક્તો સાથે પોતાના ખર્ચે આ ભવ્ય પગપાળા યાત્રાનું આયોજન કરીને ગામમાંથી ભજન ભક્તિસંગે સવાપાંચ મીટરની બે ધજા લઈને કાગવડ માતાજી ખોડીયાર ને પ્રથમ ધજા ચડાવી પછી બીજી ધજા માં ચામુંડા ને સીડીઓ ચડી ભાવિક ભક્તો ધજા ચડાવવા માટે જાય છે આ પગપાળા યાત્રીકોનું ગામના લોકો દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી શ્રીરામ ચોક ખાતે સ્વાગત કરાયું હતું માતાજી પ્રત્યે અપરંપાર શ્રદ્ધાને જેતપુર ગોંડલ રાજકોટ જેવા મોટા સિટીના હજારો ભક્તો આ પદયાત્રામાં જોડાઈ ને દર પુનમે પૂનમ ભરવા માટે સુપ્રસિદ્ધ ઐતિહાસિક શક્તિપીઠ ચોટીલાધામ સુધી 150 કિલોમીટરની પગપાળા પદયાત્રા કરીને દર્શનમાથું ટેકાવીને માયભક્તો જગજનની માં ચામુંડા નાઆશીર્વાદ લે છે રિપોર્ટર:- મહેશ કથીરિયા ભેંસાણ,જૂનાગઢ
એંકર જુનાગઢ ના ભેસાણ થી ચોટીલા માતાજીના દર્શન કરવા માઇભક્તો 150 કિલોમીટર ની પગપાળા યાત્રા એ નીકળ્યા વિ ઓ ભેસાણ થી ચોટીલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ ચામુંડાધામ અને કાગવડ ખોડીયાર માતાજીનું આસ્થાનું કેન્દ્ર મંદિર આવેલું છે અને ત્રણ તારીખ અને પોશીપૂનમ માંજગદંબા નો પ્રાગટ્ય દિવસ આવે છે જેમાં વર્ષ દરમિયાન હજારો લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી આવતા હોય છે જેમાં ભેસાણ ના માતાજીના ભક્તો દ્વારા બે ધર્મની ધજા લઈને ભક્તો ધર્મ પ્રેમીઓ ગામના અનેક ભક્તો દ્વારા છેલ્લા ત્રીસવર્ષોથી દર પૂનમે ચામુંડા ધામ ચોટીલા ભાવિક ભક્તો સાથે પોતાના ખર્ચે આ ભવ્ય પગપાળા યાત્રાનું આયોજન કરીને
ગામમાંથી ભજન ભક્તિસંગે સવાપાંચ મીટરની બે ધજા લઈને કાગવડ માતાજી ખોડીયાર ને પ્રથમ ધજા ચડાવી પછી બીજી ધજા માં ચામુંડા ને સીડીઓ ચડી ભાવિક ભક્તો ધજા ચડાવવા માટે જાય છે આ પગપાળા યાત્રીકોનું ગામના લોકો દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી શ્રીરામ ચોક ખાતે સ્વાગત કરાયું હતું માતાજી પ્રત્યે અપરંપાર શ્રદ્ધાને જેતપુર ગોંડલ રાજકોટ જેવા મોટા સિટીના હજારો ભક્તો આ પદયાત્રામાં જોડાઈ ને દર પુનમે પૂનમ ભરવા માટે સુપ્રસિદ્ધ ઐતિહાસિક શક્તિપીઠ ચોટીલાધામ સુધી 150 કિલોમીટરની પગપાળા પદયાત્રા કરીને દર્શનમાથું ટેકાવીને માયભક્તો જગજનની માં ચામુંડા નાઆશીર્વાદ લે છે રિપોર્ટર:- મહેશ કથીરિયા ભેંસાણ,જૂનાગઢ
- सुरत का नया भाई उमेष कोली का गाली देता हुआ viral video ये भाई कब दुल्हा बनेंगे1
- અજમેર આજે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહની મુલાકાત પછી હુમલો થયો. ખાદીમ મોહલ્લાના રહેવાસી સૈયદ તાલિબ હુસૈન પોતાના મહેમાન સાથે દરગાહની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા.1
- ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઈક ચાલકોની સેફટી ને ધ્યાનમાં રાખી બાઈક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે સુરતની રાંદેર પોલીસે જિંદગી જીવ દયા અભિયાન ટ્રસ્ટ અને રાંદેર પોલીસની ટીમે અડાજણ ઋષભ ચાર રસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા તેમને બાઈક પર સેફ્ટીગાર્ડ લગાવી અને ઉતરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઉતરાયણ પર્વમાં ઘાતક ચાઈનીઝ દોરી નું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું.1
- https://www.instagram.com/reel/DS66lY0EruT/?igsh=MXdhejg4YWp2NmdrYQ==1
- આપ શ્રવણ કુમાર ખંડની માંગ મામલો...1
- એંકર જુનાગઢ ના ભેસાણ થી ચોટીલા માતાજીના દર્શન કરવા માઇભક્તો 150 કિલોમીટર ની પગપાળા યાત્રા એ નીકળ્યા વિ ઓ ભેસાણ થી ચોટીલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ ચામુંડાધામ અને કાગવડ ખોડીયાર માતાજીનું આસ્થાનું કેન્દ્ર મંદિર આવેલું છે અને ત્રણ તારીખ અને પોશીપૂનમ માંજગદંબા નો પ્રાગટ્ય દિવસ આવે છે જેમાં વર્ષ દરમિયાન હજારો લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી આવતા હોય છે જેમાં ભેસાણ ના માતાજીના ભક્તો દ્વારા બે ધર્મની ધજા લઈને ભક્તો ધર્મ પ્રેમીઓ ગામના અનેક ભક્તો દ્વારા છેલ્લા ત્રીસવર્ષોથી દર પૂનમે ચામુંડા ધામ ચોટીલા ભાવિક ભક્તો સાથે પોતાના ખર્ચે આ ભવ્ય પગપાળા યાત્રાનું આયોજન કરીને ગામમાંથી ભજન ભક્તિસંગે સવાપાંચ મીટરની બે ધજા લઈને કાગવડ માતાજી ખોડીયાર ને પ્રથમ ધજા ચડાવી પછી બીજી ધજા માં ચામુંડા ને સીડીઓ ચડી ભાવિક ભક્તો ધજા ચડાવવા માટે જાય છે આ પગપાળા યાત્રીકોનું ગામના લોકો દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી શ્રીરામ ચોક ખાતે સ્વાગત કરાયું હતું માતાજી પ્રત્યે અપરંપાર શ્રદ્ધાને જેતપુર ગોંડલ રાજકોટ જેવા મોટા સિટીના હજારો ભક્તો આ પદયાત્રામાં જોડાઈ ને દર પુનમે પૂનમ ભરવા માટે સુપ્રસિદ્ધ ઐતિહાસિક શક્તિપીઠ ચોટીલાધામ સુધી 150 કિલોમીટરની પગપાળા પદયાત્રા કરીને દર્શનમાથું ટેકાવીને માયભક્તો જગજનની માં ચામુંડા નાઆશીર્વાદ લે છે રિપોર્ટર:- મહેશ કથીરિયા ભેંસાણ,જૂનાગઢ2
- એક શિક્ષક દ્વારા રમતક્ષેત્રે અનોખું આયોજન કરીને ખેરગામ તાલુકાના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. તારીખ 30/12/2025ના દિને ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી કેતનભાઈ પટેલ અને સહ આયોજકો જયંતીભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ દ્વારા રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકામાં આયોજિત રસ્સાખેંચ સ્પર્ધામાં વિવિધ વય જૂથોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. U-14 કુમાર વિભાગમાં જામનપાડા પ્રાથમિક શાળાએ વિજય મેળવ્યો જ્યારે ખેરગામ કુમાર શાળા રનર્સ અપ રહી. U-14 કન્યા વિભાગમાં પાટી (PM શ્રી) પ્રાથમિક શાળા વિજેતા બની અને જનતા માધ્યમિક શાળા રનર્સ અપ રહી. U-17 ભાઈઓમાં જનતા માધ્યમિક શાળા ખેરગામે પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે વાવ માધ્યમિક શાળા દ્વિતીય રહી. U-17 કન્યાઓમાં પાટી માધ્યમિક શાળાએ વિજય મેળવ્યો અને વાવ માધ્યમિક શાળા રનર્સ અપ રહી. ઓપન વિભાગમાં ભાઈઓમાં જનતા માધ્યમિક શાળા તથા કન્યાઓમાં પાટી માધ્યમિક શાળા વિજેતા બની, જેમાં જનતા માધ્યમિક શાળા કન્યાઓમાં રનર્સ અપ રહી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ખેરગામ વેપારી મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, તાલુકાના પત્રકારશ્રીઓ જીગ્નેશભાઈ પટેલ અને દીપકભાઈ પટેલ, ખેરગામ PSI મેડમ, ખેરગામ ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ, આયોજકશ્રીઓ તથા ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ સહિત તાલુકાના શિક્ષકો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. #TugOfWar #Khergam #SportsEvent #SchoolSports #YouthSports #StudentParticipation #PromotingSports #FitIndia #SportsForAll #TalukaLevel #TeamSpirit #HealthyYouth #GrassrootSports1
- अजमेर: ख्वाजा गरीब नवाज की दरगाह में आज जियारत के बाद बाहर निकलते ही एक सनसनीखेज हमला सामने आया. खादिम मोहल्ला निवासी सैयद तालिब हुसैन दरगाह में अपने मेहमान को जियारत करा कर लौट रहे थे. जैसे ही वे दरगाह के चार नंबर गेट के पास मोहम्मदी गेस्ट हाउस के सामने पहुंचे, तभी सैयद अरबाब बलिवाला उर्फ नावेद और उसके साथियों ने उन पर हमला कर दिया.1