એસઓજી પોલીસે મધવાસ પાસે કાઠીયાવાડી હોટલમાં રાજ્ય બહારના ઈસમોને નોકરી પર રાખી પોલીસમાં જાણ નહીં કરતા કરી કાર્યવાહી એસઓજી પોલીસે મધવાસ પાસે કાઠીયાવાડી હોટલમાં રાજ્ય બહારના ઈસમોને નોકરી પર રાખી પોલીસમાં જાણ નહીં કરતા કરી કાર્યવાહી એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ પાસે આવતા ક્રિષ્ના કાઠીયાવાડી નામની હાલોલ કાલોલ હાઇવે ઉપરની હોટલમાં પરપ્રાંતીય ઈસમો કામ કરતા જોવા મળેલ પોલીસે હોટલના એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ પાસે આવતા ક્રિષ્ના કાઠીયાવાડી નામની હાલોલ કાલોલ હાઇવે ઉપરની હોટલમાં પરપ્રાંતીય ઈસમો કામ કરતા જોવા મળેલ પોલીસે હોટલના સંચાલક દિનેશભાઈ શંકરભાઈ લાખારા ને પૂછતા પર પ્રાંતીય ઈસમો પાસેથી કોઈ પણ પ્રકારનું આઈડી પ્રુફ મેળવેલ નથી કે તેઓને નોકરીમાં રાખ્યા અંગે સ્થાનિક પોલીસ મથકે કોઈપણ જાતની નોંધણી કરાવેલ નથી જેથી હોટેલ સંચાલક સામે જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી.. મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- ચૂંટણી માં આપ ના ઉમેદવાર માટે ગોપાલ ઇટાલિયા ના સ્પાર્ક નિવેદન1
- Post by THE BEALERT1
- 🏠 તમારા ઘરને બનાવો ઊર્જાનું પાવરહાઉસ! ગોવર્ધન સોલાર લાવ્યા છે તમારા માટે સુવર્ણ તક. PM સૂર્યઘર યોજના હેઠળ હવે વીજળી બિલ આવશે શૂન્ય! ✨ શા માટે ગોવર્ધન સોલાર પસંદ કરવું? ખર્ચ: ₹૩૮,૦૦૦/- ની નજીવી શરૂઆતથી. પ્રીમિયમ સુવિધા: 0% ડાઉન પેમેન્ટ અને સરળ બેંક લોન ઉપલબ્ધ. ફાયદો: ઘરની ઉર્જા, તમારી પોતાની વીજળી. 🚀 આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને સરકારની આ યોજનાનો લાભ લો! લાઈટ હાઉસ, વડોદરા 📞 સંપર્ક: 9558243094 (સૈયદ ફુરકાન)1
- Post by ALL INDIA TIME1
- Gunda gari karka vort Kass Mila ga public ha ya sab samj dar ha hala bol1
- હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.1