Shuru
Apke Nagar Ki App…
जरुरी जानकारी।
રજની ભાઈ પરીખ
जरुरी जानकारी।
More news from ગુજરાત and nearby areas
- ભાવનગર LCB એ વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લીધા, ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો1
- યોગીચોકમાં રહેતી મહિલાએ 7 વર્ષના બાળકને નજીવી બાબતે ઝાપટ મારીને, ઢસળીને ખૂબ ગંભીર ઇજાઓ પહોચાવી + બાળક દ્વારા માત્ર ડોરબેલ વગાડવા જેવી બાબતમાં મહિલાએ બાળકને ખૂબ ક્રૂરતાથી ઇજાઓ આપી, પાડોશી ઝઘડાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ બાળકની માતાને પણ મહિલાએ ધમકી આપી કે જો બાળક હજુ પણ આવું કરશે તો વઘારે મારીશ1
- આમોદ તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતો તાકીદના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્ય નહેર, જે રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થઈને આછોદ, મછાસરા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિતના ગામડાઓને જોડે છે, આજકાલ ઝાડ, ઝાંખર અને ગાદથી ભરાઈ જંગલ જેવી હાલતમાં પહોંચી ગઈ છે. નહેર સાફસફાઈ ન થવાના કારણે પાણીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી, અને ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. હજારો એકર જમીન સિંચાઈની કમીથી જોખમમાં આવી છે, જે ખેડૂતોની રોજબરોજની આર્થિક અને માનસિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી રહી છે. ખેડૂતો ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆતો આપી ચુક્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નહેરની જાળવણી માટે ફાળવાયેલા બજેટ અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સ્થાનિક મજૂરો જણાવે છે કે નહેર સાફ કરવા માટે ફાળવવામાં આવેલ દર અત્યંત ઓછો છે, જેના કારણે કામ શક્ય નથી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી ચાર–પાંચ દિવસમાં પાણી પૂરતું પ્રમાણમાં ન મળે, તો તેઓ ઉગ્ર આંદોલન માટે રસ્તા પર ઉતરશે. તેઓ પાલિકા, જિલ્લા અને રાજ્યના સંબંધિત વિભાગોને આવેદન પાઠવી રહ્યા છે અને સમયસર પગલાં ન લેવાય તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ માટે સમગ્ર જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે. આમોદના ગામડાઓમાંથી ઊઠેલા આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં, પરંતુ તંત્ર સામે ખુલ્લો પડકાર બની ગયો છે.1
- અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ1
- સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પર મારામારી નો વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયો બે યુવાનોએ સામ સામે પટાવાળી કરતો હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સલા જાહેર રોડ પર બંને યુવકો એકબીજાને કોઈ અગમ્ય કારણસર પટ્ટા મારતા હોય તેવો અને લડાઈ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીંડોલી પોલીસે વિડીયોના આધારે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે.1
- #ThemissionofSantRampalJiMaharaj अनमोल ज्ञान1
- अमेरिका का ताज़ा समाचार।1
- દાતાર નગર હાઉસિંગ બોર્ડ પ્રીમિયમ લીગ સીઝન-1ના ખેલાડીઓનું ઓક્શન સંપન્ન1
- સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.1