શાળાના CBSE વિભાગ દ્વારા ડાયમંડ થિયેટર ખાતે ભવ્ય વાર્ષિક ઉત્સવનું આયોજન અંકલેશ્વર: તા. 5 ડિસેમ્બર, 2025ના રોજ શાળાના CBSE વિભાગ દ્વારા ડાયમંડ થિયેટર ખાતે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “ઉત્સવોના રંગ સંસ્કૃતિના સંગ” થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની ઝાંખી તૈયાર કરતા રંગીન અને આકર્ષક પ્રદર્શનો માટે યાદગાર બન્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને હાલ સફળ વ્યક્તિત્વ તરીકે જાણીતી શ્રીમતી અનન્યા મોરલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વિશેષ ઊર્જા ઉમેરાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા રામનવમી, બૈશાખી, હોળી સહિત ભારતના વિવિધ તહેવારોને કેન્દ્રમાં રાખીને મનને સ્પર્શે તેવા નૃત્ય, ગીત અને નાટ્યાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. દર્શકો, વાલીઓ અને મહેમાનો વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતથી મંત્રમુગ્ધ बनी ગયા. કાર્યક્રમના અંતે મોબાઈલ સ્કૂલ પ્રોજેક્ટના શિક્ષકોએ પણ એક અનોખી અને સંદેશપ્રદ કૃતિ રજૂ કરી હતી, જેને દર્શકો તરફથી પ્રશંસાની ભારે તાળીઓ મળ્યાં. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી, ઉપાચાર્ય શ્રીમતી સુચિતા રોય સહિત સમગ્ર શિક્ષકવૃંદ ઉપસ્થિત રહ્યો હતો. વિશેષ મહેમાન તરીકે મીરા પંજાવાની મેડમ તથા ગીતાશ્રીવત્સન મેડમની હાજરીએ કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો. મુખ્ય મહેમાન અનન્યા મોરલીયાએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા, પરંપરાનો માન રાખવા અને પોતાની પ્રતિભાને સતત ઉજાગર કરવા માટે પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમનું સુસંગત સંચાલન શ્રીમતી સુનિતા મિશ્રા અને શ્રીમતી સુદેશના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે આભારવિધી શાળાની કોઓર્ડિનેટર શ્રીમતી જાહ્નવી પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમને સર્વત્ર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને એવી નોંધ લેવાઈ હતી કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ભારતીય પરંપરા તથા મૂલ્યોને નવી પેઢીના હૃદયમાં વાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શાળાના CBSE વિભાગ દ્વારા ડાયમંડ થિયેટર ખાતે ભવ્ય વાર્ષિક ઉત્સવનું આયોજન અંકલેશ્વર: તા. 5 ડિસેમ્બર, 2025ના રોજ શાળાના CBSE વિભાગ દ્વારા ડાયમંડ થિયેટર ખાતે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “ઉત્સવોના રંગ સંસ્કૃતિના સંગ” થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની ઝાંખી તૈયાર કરતા રંગીન અને આકર્ષક પ્રદર્શનો માટે યાદગાર બન્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને હાલ
સફળ વ્યક્તિત્વ તરીકે જાણીતી શ્રીમતી અનન્યા મોરલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વિશેષ ઊર્જા ઉમેરાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા રામનવમી, બૈશાખી, હોળી સહિત ભારતના વિવિધ તહેવારોને કેન્દ્રમાં રાખીને મનને સ્પર્શે તેવા નૃત્ય, ગીત અને નાટ્યાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. દર્શકો, વાલીઓ અને મહેમાનો વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતથી મંત્રમુગ્ધ बनी ગયા. કાર્યક્રમના અંતે મોબાઈલ સ્કૂલ પ્રોજેક્ટના શિક્ષકોએ પણ એક અનોખી અને સંદેશપ્રદ
કૃતિ રજૂ કરી હતી, જેને દર્શકો તરફથી પ્રશંસાની ભારે તાળીઓ મળ્યાં. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી, ઉપાચાર્ય શ્રીમતી સુચિતા રોય સહિત સમગ્ર શિક્ષકવૃંદ ઉપસ્થિત રહ્યો હતો. વિશેષ મહેમાન તરીકે મીરા પંજાવાની મેડમ તથા ગીતાશ્રીવત્સન મેડમની હાજરીએ કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો. મુખ્ય મહેમાન અનન્યા મોરલીયાએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા, પરંપરાનો માન રાખવા
અને પોતાની પ્રતિભાને સતત ઉજાગર કરવા માટે પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમનું સુસંગત સંચાલન શ્રીમતી સુનિતા મિશ્રા અને શ્રીમતી સુદેશના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે આભારવિધી શાળાની કોઓર્ડિનેટર શ્રીમતી જાહ્નવી પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમને સર્વત્ર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને એવી નોંધ લેવાઈ હતી કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ભારતીય પરંપરા તથા મૂલ્યોને નવી પેઢીના હૃદયમાં વાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- 🧣 Warmth Donation Drive 2025 ❄️ गर्म कपड़े दान करें… किसी की ठंड भरी रात बचाएँ। हम पहुँचाएँगे – गरीबों, मजदूरों, बेघर और बुजुर्गों तक। आप दें – कंबल, स्वेटर, जैकेट, बच्चों–बड़ों के गर्म कपड़े। दान कपड़ों का नहीं… गर्माहट का है। 📞 Juned Panchbhaya – 95379 28281 #नेकीकीदीवार #WarmthDrive1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Abdulkaisar1
- સુરત:સચિન મુલ્લા ડાઇંગ પાસે મૃત નવજાત શિશુ મળતા ચકચાર,સચિન નહેરના કિનારે આસરે 8 માસનું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી.1
- डॉ. बाबा साहेब अम्बेडकरजी के 69वें महापरिनिर्वाण दिवस के अवसर पर पुष्पांजलि कार्यक्रम एवं सभा का आयोजन किया गया1
- સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંક યથાવત.. https://www.instagram.com/patrakaarimran1
- Post by Gujarat Introverted day1