Shuru
Apke Nagar Ki App…
સુરત:સચિન મુલ્લા ડાઇંગ પાસે મૃત નવજાત શિશુ મળતા ચકચાર,સચિન નહેરના કિનારે આસરે 8 માસનું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી.
Surat Braking news
સુરત:સચિન મુલ્લા ડાઇંગ પાસે મૃત નવજાત શિશુ મળતા ચકચાર,સચિન નહેરના કિનારે આસરે 8 માસનું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી.
More news from Surat and nearby areas
- સુરત:સચિન મુલ્લા ડાઇંગ પાસે મૃત નવજાત શિશુ મળતા ચકચાર,સચિન નહેરના કિનારે આસરે 8 માસનું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી.1
- डॉ. बाबा साहेब अम्बेडकरजी के 69वें महापरिनिर्वाण दिवस के अवसर पर पुष्पांजलि कार्यक्रम एवं सभा का आयोजन किया गया1
- સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંક યથાવત.. https://www.instagram.com/patrakaarimran1
- સુરત: ધાસ્તીપુરામાં રખડતા કૂતરાનો 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો, ગળા અને માથા પર 15થી વધુ બચકા સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રખડતા કૂતરાએ 4 વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.#suratcitynews #sacchkikiran #gujratinews #suratmunicipalcorporation #brekingnews1
- https://www.instagram.com/reel/DR38IZaioBj/?igsh=cmIxNmk1bTBrbW9o1
- વનવિભાગ દ્વારા દીપડા ને રેસ્ક્યુ કરવા લઈ જતા પાજરે પુરાયેલો દીપડો નજરે પડ્યો1
- કલા ઉત્સવ-૨૦૨૫-૨૬: નવસારીની ચાર પ્રતિભાઓ રાજ્ય કક્ષા તરફ પ્રયાણ કરશે. #khergamnews @khergamnews1
- સુરતના અનુવર્તદ્વાર ઓવરબ્રિજ 9 વર્ષમાં જ જર્જરી પિલ્ડરમાં મોટી ઊંડી તિરાડો સળિયા દેખાયાBRTS પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતુંથોડા સમય પહેલા જ રીપેરીંગ માટે બ્રિજ મહિનો બંધ કરાયો હતો બ્રિજની જર્જરી હાલત અને રીપેરીંગની ગુણવત્તાને લઈને મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે1