કપરાડા: કુંભઘાતમાં ટ્રકની બ્રેક ફેલ થતાં ગંભીર અકસ્માત, એક ડ્રાઈવરનું મોત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અકસ્માત ઝોન ગણાતા કુંભઘાતમાં આજે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કપરાડા તરફથી ઘાટ ઉતરતી વખતે એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રસ્તામાં આવતા અનેક વાહનોને અડફેટે લીધો હતો અને અંતે અન્ય એક ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ટ્રકની કેબિનમાં કલાકો સુધી ફસાયેલો રહ્યો હતો. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ક્રેનની મદદથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કુંભઘાતમાં અગાઉ પણ આવા અનેક અકસ્માતો સર્જાયા છે, જેના કારણે સ્થાનિકોમાં માર્ગ સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Post by Parimal Pawar1
- વલસાડ જિલ્લાના કપરાડાના કુંભ ઘાટમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો.1
- #Wownewsgujarat #Valsad #ValsadCity #ApnaFountain #CCTV #LiveTheft #GujaratNews #ValsadUpdate #Alert #SocialMediaViral #Chori #GujaratiNews #CrimeWatch #ValsadDiaries1
- Post by Raj2
- Post by Dileep Kumar yadav4
- सूरत रूरल ब्रेक एक बार फिर सूरत जिले में असामाजिक तत्वों की हरकतें सामने आई हैं कामरेज में सत्यम चौक से वाव रोड पर बदमाशों ने आतंक मचाया बाइक सवार अज्ञात गुंडों ने आतंक मचाया स्थानीय महिलाओं के साथ मारपीट एक स्थानीय युवक को रोकने की कोशिश करने पर उसे पीटा गया पूरे मामले की सूचना कामरेज पुलिस को दी गई वीडियो सोशल मीडिया पर वायरल हो गया1
- ભજન સંધ્યામાં આવનાર દરેક લોકો ઝૂમી ઉઠ્યા1
- Post by Parimal Pawar1