logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજસ્થાનમાં પચપદરા રિફાઈનરી ખાતે સોમવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ રિફાઈનરીનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થવાનું છે. ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં બનેલી આ ઘટનાએ તંત્રમાં ચિંતા ફેલાવી છે. મળતી માહિતી મુજબ રિફાઈનરીના એક યુનિટમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધૂમાડાના ગોટાળા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજસ્થાનમાં પચપદરા રિફાઈનરી ખાતે સોમવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ રિફાઈનરીનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થવાનું છે. ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં બનેલી આ ઘટનાએ તંત્રમાં ચિંતા ફેલાવી છે. મળતી માહિતી મુજબ રિફાઈનરીના એક યુનિટમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધૂમાડાના ગોટાળા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે.

2 hrs ago
user_MUKESH SHARMA
MUKESH SHARMA
Farmer ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago
f6041b1f-6783-443c-a05e-1f663fdb2a1b

રાજસ્થાનમાં પચપદરા રિફાઈનરી ખાતે સોમવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ રિફાઈનરીનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થવાનું છે. ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં બનેલી આ ઘટનાએ તંત્રમાં ચિંતા ફેલાવી છે. મળતી માહિતી મુજબ રિફાઈનરીના એક યુનિટમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધૂમાડાના ગોટાળા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજસ્થાનમાં પચપદરા રિફાઈનરી ખાતે સોમવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ રિફાઈનરીનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થવાનું છે. ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં બનેલી આ ઘટનાએ તંત્રમાં ચિંતા ફેલાવી છે. મળતી માહિતી મુજબ રિફાઈનરીના એક યુનિટમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધૂમાડાના ગોટાળા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.
    1
    બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • 🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.
    3
    🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો
પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.
    user_Imran Khan
    Imran Khan
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • Post by Kinzz Thakor
    1
    Post by Kinzz Thakor
    user_Kinzz Thakor
    Kinzz Thakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • Post by Kamalesh sih Rajput
    1
    Post by Kamalesh sih Rajput
    user_Kamalesh sih Rajput
    Kamalesh sih Rajput
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી
    2
    વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    19 hrs ago
  • થરાદ તાલુકાના એક ગામની એક યુવતી સાથે ગંભીર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ પીડિતા અભ્યાસ કરતી હોય આરોપીઓએ વિશ્વાસમાં લઈને તેને ફસાવી હતી આરોપીઓએ યુવતીને ફોર્મ ભરાવી આપવાની વાત કરી તેની પાસે આધાર કાર્ડ મેળવ્યું હતું અને ત્યારબાદ તેને ધમકી આપી કે જો વાત બહાર જશે તો જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ સાહેબને મળવાનું છે કહીને યુવતીને થરાદ બોલાવી એક ખાનગી હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા આરોપીઓએ બનાવના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને ડરાવી રાખી હતી વધુમાં યુવતીને ગાડીમાં બેસાડી કેફી દ્રવ્ય પીવડાવી બેહોશ કરી દેવામાં આવી હતી અને તેની પાસેથી કાગળો પર સહી કરાવી બળજબરીપૂર્વક લગ્ન નોંધણી પણ કરાવી લીધી હતી ત્યારબાદ પણ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ કેસમાં રમેશભાઈ રાણાભાઈ ચૌધરી અને વશરામભાઈ ચૌધરી રહે ઉંદરાણા સામે ગંભીર ગુનો નોંધાયો છે બંને આરોપીઓએ એકબીજાની મદદથી આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે વર્ધાજી ચૌહાણ ઢીમા
    1
    થરાદ તાલુકાના એક ગામની એક યુવતી સાથે ગંભીર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ પીડિતા અભ્યાસ કરતી હોય આરોપીઓએ વિશ્વાસમાં લઈને તેને ફસાવી હતી આરોપીઓએ યુવતીને ફોર્મ ભરાવી આપવાની વાત કરી તેની પાસે આધાર કાર્ડ મેળવ્યું હતું અને ત્યારબાદ તેને ધમકી આપી કે જો વાત બહાર જશે તો જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ સાહેબને મળવાનું છે કહીને યુવતીને થરાદ બોલાવી એક ખાનગી હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા આરોપીઓએ બનાવના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને ડરાવી રાખી હતી વધુમાં યુવતીને ગાડીમાં બેસાડી કેફી દ્રવ્ય પીવડાવી બેહોશ કરી દેવામાં આવી હતી અને તેની પાસેથી કાગળો પર સહી કરાવી બળજબરીપૂર્વક લગ્ન નોંધણી પણ કરાવી લીધી હતી ત્યારબાદ પણ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ કેસમાં રમેશભાઈ રાણાભાઈ ચૌધરી અને વશરામભાઈ ચૌધરી રહે ઉંદરાણા સામે ગંભીર ગુનો નોંધાયો છે બંને આરોપીઓએ એકબીજાની મદદથી આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે
વર્ધાજી ચૌહાણ ઢીમા
    user_વધૉજી ચૌહાણ  થરાદ ઢીમા
    વધૉજી ચૌહાણ થરાદ ઢીમા
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.