logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જાંબુઘોડામાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રચાર અર્થે 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ જમવુંગજોડા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ-ગાંધીનગરની પ્રેરણાથી પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે  'સંસ્કૃત ગૌરવ યાત્રા ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિના સરંક્ષણ, સંવર્ધન તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારના ઉદ્દેશ્યથી યોજાયેલી આ યાત્રા મંગળવાર, ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે જાંબુઘોડા સર્કિટ હાઉસ (વિશ્રામગૃહ) ખાતેથી ઉત્સાહભેર પ્રસ્થાન થઈ હતી. ત્યારબાદ યાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરીને જાંબુઘોડા તાલુકા પંચાયત (હોલી ચૌક) પાસે પહોંચીને પૂર્ણ થઈ હતી. આ સાંસ્કૃતિક ગૌરવ યાત્રામાં જાંબુઘોડાના સરપંચ જીતકુમાર સહિત તાલુકાના વિવિધ ગામોના સરપંચો, સ્થાનિક કાર્યકરો, શિક્ષકો તેમજ તાલુકાની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો મહિમા ગુંજી ઊઠ્યો હતો.

23 hrs ago
user_OUR JAMBUGHODA
OUR JAMBUGHODA
Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
23 hrs ago
b7a2f560-12db-4228-a742-f88df2d06073

જાંબુઘોડામાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રચાર અર્થે 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ જમવુંગજોડા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ-ગાંધીનગરની પ્રેરણાથી પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે  'સંસ્કૃત ગૌરવ યાત્રા

dd5577b7-afb3-42e9-946b-bba27d60fa0d

૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિના સરંક્ષણ, સંવર્ધન તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારના ઉદ્દેશ્યથી યોજાયેલી આ યાત્રા મંગળવાર, ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે જાંબુઘોડા સર્કિટ હાઉસ

7b23d4ad-0ee4-42b5-9bd5-d567c4b37af1

(વિશ્રામગૃહ) ખાતેથી ઉત્સાહભેર પ્રસ્થાન થઈ હતી. ત્યારબાદ યાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરીને જાંબુઘોડા તાલુકા પંચાયત (હોલી ચૌક) પાસે પહોંચીને પૂર્ણ થઈ હતી. આ સાંસ્કૃતિક ગૌરવ યાત્રામાં જાંબુઘોડાના સરપંચ જીતકુમાર સહિત

6922deeb-ba55-440b-8eac-65323901676e

તાલુકાના વિવિધ ગામોના સરપંચો, સ્થાનિક કાર્યકરો, શિક્ષકો તેમજ તાલુકાની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો મહિમા ગુંજી ઊઠ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan
    1
    છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી,
હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ 
છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ.
#Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • hii good morning sri me bhil vishnubhai kalidas veri good namsakaar
    3
    hii good morning sri me bhil vishnubhai kalidas veri good 
namsakaar
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Accountant ભાટપુર•
    3 hrs ago
  • હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    1
    હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    user_ચાંપાનેર ટાઈમ્સ
    ચાંપાનેર ટાઈમ્સ
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.
    2
    કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    21 hrs ago
  • राहुल गांधी पागल है, पागल था, वो पागल ही रहेगा..."- हिमंता बिस्वा सरमा
    1
    राहुल गांधी पागल है, पागल था, वो पागल ही रहेगा..."- हिमंता बिस्वा सरमा
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
  • ઈદ-એ-મિલાદ નિમિત્તે તરસાલીમાં ભવ્ય શોભાયાત્રા, સેવાભાવી ગ્રુપોએ કરી ઠંડા પીણા-નાસ્તાની સેવા ઈદ-એ-મિલાદ નિમિત્તે તરસાલીમાં ભવ્ય શોભાયાત્રા, સેવાભાવી ગ્રુપોએ કરી ઠંડા પીણા-નાસ્તાની સેવા વડોદરા શહેરના તરસાલી આદેશનગર ખાતે પયગંબર હઝરત મુહમ્મદ (સલ.)ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા તરસાલી ગામ સ્થિત હઝરત સૈયદ રહેમાનશાહ બાવા દરગાહ ખાતે પહોંચી હતી. આ દરમિયાન નૂરે અલી ફ્રેન્ડ સર્કલ ગ્રુપ તેમજ ઇમામ અલી રજા ગ્રુપ દ્વારા સેવાભાવે જ્યુસ, શરબત, પાણી, નાસ્તો, બદામ શેક સહિતની વિવિધ વસ્તુઓનું વિતરણ કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવી હતી.
    1
    ઈદ-એ-મિલાદ નિમિત્તે તરસાલીમાં ભવ્ય શોભાયાત્રા, સેવાભાવી ગ્રુપોએ કરી ઠંડા પીણા-નાસ્તાની સેવા
ઈદ-એ-મિલાદ નિમિત્તે તરસાલીમાં ભવ્ય શોભાયાત્રા, સેવાભાવી ગ્રુપોએ કરી ઠંડા પીણા-નાસ્તાની સેવા
વડોદરા શહેરના તરસાલી આદેશનગર ખાતે પયગંબર હઝરત મુહમ્મદ (સલ.)ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા તરસાલી ગામ સ્થિત હઝરત સૈયદ રહેમાનશાહ બાવા દરગાહ ખાતે પહોંચી હતી. આ દરમિયાન નૂરે અલી ફ્રેન્ડ સર્કલ ગ્રુપ તેમજ ઇમામ અલી રજા ગ્રુપ દ્વારા સેવાભાવે જ્યુસ, શરબત, પાણી, નાસ્તો, બદામ શેક સહિતની વિવિધ વસ્તુઓનું વિતરણ કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    1
    સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ
વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • Hello friends good morning sir ME BHIl Vishnubhai Coll ME 8160273565 HII friends
    3
    Hello friends good morning sir ME BHIl Vishnubhai Coll ME 8160273565
HII friends
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Accountant ભાટપુર•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.