Shuru
Apke Nagar Ki App…
ગણદેવી . નવસારી રોડ પર. ગંભીર. અકસ્માત. થયો છે. એક વ્યક્તિ. નું કબ. કબ તું મોત થયું છે .ધપોલીસ.હાથ ધરી છે કાય. ન્યૂઝ રિપોર્ટર બાવાજી યઝદી ગણદેવી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યૂઝ
PRESS YAZDI KARANJIA NAVSARI.GANDEVI VASADA
ગણદેવી . નવસારી રોડ પર. ગંભીર. અકસ્માત. થયો છે. એક વ્યક્તિ. નું કબ. કબ તું મોત થયું છે .ધપોલીસ.હાથ ધરી છે કાય. ન્યૂઝ રિપોર્ટર બાવાજી યઝદી ગણદેવી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યૂઝ
More news from ગુજરાત and nearby areas
- સુરતના વેસુ પોલીસ મથકના પાછળના ભાગે આ જ્યોત બપોરના સમયે ત્રણ થી ચાર ફૂટ જેટલો એક ઝેરીલો કોબ્રા સાપ મળી આવ્યો હતો. જોકે ઘટનાની જાન વેસુ પોલીસ મથકના પીઆઈ જીગ્નેશ પટેલને થતા પીઆઇ દ્વારા ખુદ બહાદુરીથી કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરી અને તેને જંગલ અર્થે સુરક્ષિત છોડવામાં આવ્યો હતો.1
- Post by SD sehak1
- अमरोली आवास के रोड पे सिटी बस में लगी आग1
- સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના મોપેડ સવાર યુવકને નડ્યો અકસ્માત 22 વર્ષે નો સેહબાઝ નું મોત કામ પરથી ઘરે જતી વખતે નડ્યો અકસ્માત સ્થાનિક લોકો દ્વારા 108 ની જાણ કરતા 108 દ્વારા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ટુકી સારવાર બાદ યુવકનું મોત મૃતકને પીએમ અર્થે મોકલી ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી.😥1
- 8 साल के बच्चे ने सोने का हार चुरा के किया ऐसा कारनामा1
- ઓરબીટ સ્માર્ટ સ્કૂલ, અટોદરા ખાતે આનંદ મેળો યોજાયો ઓલપાડ તાલુકાના અટોદરા ગામ નજીક આવેલ ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં આનંદમેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આનંદમેળાની શરૂઆત મહેમાનશ્રીઓ દ્વારા રીબીન કાપી અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, કાર્યક્રમ અંતર્ગત મેજિક શો, કઠપૂતળી શો ઉપરાંત વિવિધ શૈક્ષણિક, મનોરંજનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક માણ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આનંદમેળામાં અંદાજે પચાસ જેટલા સ્ટોલ પર વિવિધ સ્વાદિષ્ટ ખાણી-પીણીની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.1
- https://youtube.com/shorts/8IM0DFlTXnk?feature=share1
- ઉધના વિસ્તારમાંથી પોલીસે 5 કિલો ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા..પોલીસે બાતમીના આધારે ભાઠેના વિસ્તારમાં આવેલ રોડ પરથી બે આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 5 કિલો 001 ગ્રામ જેટલો ગાંજાનો જઠ્ઠો ઝડપી પાડ્યો..બંને આરોપી પાસેથી પોલીસે મોબાઈલ ફોન રોકડ રકમ એક મોપેડ સહિત કુલ્લે મળી 2 લાખ 80,55 નો મુદ્દા માલ કબજે કર્યો.1
- Post by SD sehak1