Shuru
Apke Nagar Ki App…
ઓરબીટ સ્માર્ટ સ્કૂલ, અટોદરા ખાતે આનંદ મેળો યોજાયો ઓલપાડ તાલુકાના અટોદરા ગામ નજીક આવેલ ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં આનંદમેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આનંદમેળાની શરૂઆત મહેમાનશ્રીઓ દ્વારા રીબીન કાપી અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, કાર્યક્રમ અંતર્ગત મેજિક શો, કઠપૂતળી શો ઉપરાંત વિવિધ શૈક્ષણિક, મનોરંજનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક માણ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આનંદમેળામાં અંદાજે પચાસ જેટલા સ્ટોલ પર વિવિધ સ્વાદિષ્ટ ખાણી-પીણીની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.
Dhartino Dhabkar

More news from ગુજરાત and nearby areas
- ઓરબીટ સ્માર્ટ સ્કૂલ, અટોદરા ખાતે આનંદ મેળો યોજાયો ઓલપાડ તાલુકાના અટોદરા ગામ નજીક આવેલ ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં આનંદમેળાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આનંદમેળાની શરૂઆત મહેમાનશ્રીઓ દ્વારા રીબીન કાપી અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, કાર્યક્રમ અંતર્ગત મેજિક શો, કઠપૂતળી શો ઉપરાંત વિવિધ શૈક્ષણિક, મનોરંજનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક માણ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આનંદમેળામાં અંદાજે પચાસ જેટલા સ્ટોલ પર વિવિધ સ્વાદિષ્ટ ખાણી-પીણીની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.1
- Post by SD sehak1
- अमरोली आवास के रोड पे सिटी बस में लगी आग1
- સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના મોપેડ સવાર યુવકને નડ્યો અકસ્માત 22 વર્ષે નો સેહબાઝ નું મોત કામ પરથી ઘરે જતી વખતે નડ્યો અકસ્માત સ્થાનિક લોકો દ્વારા 108 ની જાણ કરતા 108 દ્વારા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ટુકી સારવાર બાદ યુવકનું મોત મૃતકને પીએમ અર્થે મોકલી ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી.😥1
- सूरत में एक और 'नकली पुलिसवाला' गिरफ्तार, गाड़ी पर पुलिस का बोर्ड लगा कर रहा था गुंडागर्दी #viralrbharatexpressnews #suratgujarat1
- સુરત બ્રેકિંગ....🚨🚨🚨 સુરત શહેરના અમરોલીમાં ચાલુ સીટી બસમાં આગ લાગી ....આગ લાગતા અફરા તફરી નો માહોલ ... બસમાં 15 થી 20 મુસાફર સવાર તમામ લોકો જીવ બચાવી નીચે ઉતરી ગયા ... આગ લાગવાનુ કારણ અકબંધ કોઈ જાનહાની નહિ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ...ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ ..1
- Post by Prasar sandesh news1
- Post by SD sehak1