Shuru
Apke Nagar Ki App…
સુરત બ્રેકિંગ....🚨🚨🚨 સુરત શહેરના અમરોલીમાં ચાલુ સીટી બસમાં આગ લાગી ....આગ લાગતા અફરા તફરી નો માહોલ ... બસમાં 15 થી 20 મુસાફર સવાર તમામ લોકો જીવ બચાવી નીચે ઉતરી ગયા ... આગ લાગવાનુ કારણ અકબંધ કોઈ જાનહાની નહિ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ...ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ ..
Bharat Brahmbhatt
સુરત બ્રેકિંગ....🚨🚨🚨 સુરત શહેરના અમરોલીમાં ચાલુ સીટી બસમાં આગ લાગી ....આગ લાગતા અફરા તફરી નો માહોલ ... બસમાં 15 થી 20 મુસાફર સવાર તમામ લોકો જીવ બચાવી નીચે ઉતરી ગયા ... આગ લાગવાનુ કારણ અકબંધ કોઈ જાનહાની નહિ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ...ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ ..
More news from Surat and nearby areas
- अमरोली आवास के रोड पे सिटी बस में लगी आग1
- સુરત બ્રેકિંગ....🚨🚨🚨 સુરત શહેરના અમરોલીમાં ચાલુ સીટી બસમાં આગ લાગી ....આગ લાગતા અફરા તફરી નો માહોલ ... બસમાં 15 થી 20 મુસાફર સવાર તમામ લોકો જીવ બચાવી નીચે ઉતરી ગયા ... આગ લાગવાનુ કારણ અકબંધ કોઈ જાનહાની નહિ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ...ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ ..1
- સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના મોપેડ સવાર યુવકને નડ્યો અકસ્માત 22 વર્ષે નો સેહબાઝ નું મોત કામ પરથી ઘરે જતી વખતે નડ્યો અકસ્માત સ્થાનિક લોકો દ્વારા 108 ની જાણ કરતા 108 દ્વારા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ટુકી સારવાર બાદ યુવકનું મોત મૃતકને પીએમ અર્થે મોકલી ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી.😥1
- Post by Prasar sandesh news1
- ખેરગામ કન્યા શાળાનો શૈક્ષણિક પ્રવાસ તાજેતરમાં સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને પોઇચા જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, દેશસેવા અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો વિશે જાણકારી મેળવી. પોઇચા ખાતેના શાંતિમય અને સ્વચ્છ પર્યાવરણથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વિકસિત થઈ. સમગ્ર પ્રવાસ દરમિયાન શિક્ષકશ્રીઓએ માર્ગદર્શન આપ્યું અને શિસ્તપૂર્ણ આયોજન રાખ્યું. આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, આનંદદાયક અને યાદગાર અનુભવ સાબિત થયો.1
- https://youtube.com/shorts/UvpD7pqgI3I?feature=share1
- ગણદેવી . નવસારી રોડ પર. ગંભીર. અકસ્માત. થયો છે. એક વ્યક્તિ. નું કબ. કબ તું મોત થયું છે .ધપોલીસ.હાથ ધરી છે કાય. ન્યૂઝ રિપોર્ટર બાવાજી યઝદી ગણદેવી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યૂઝ2
- સુરતના વેસુ પોલીસ મથકના પાછળના ભાગે આ જ્યોત બપોરના સમયે ત્રણ થી ચાર ફૂટ જેટલો એક ઝેરીલો કોબ્રા સાપ મળી આવ્યો હતો. જોકે ઘટનાની જાન વેસુ પોલીસ મથકના પીઆઈ જીગ્નેશ પટેલને થતા પીઆઇ દ્વારા ખુદ બહાદુરીથી કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરી અને તેને જંગલ અર્થે સુરક્ષિત છોડવામાં આવ્યો હતો.1