ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં 9 મહિનાથી ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ @ખાનપુર:- રાજકીય ઈચ્છાશક્તિ જ્યારે ચૂંટણીના ઉંબરે આવીને ઊભી રહે છે, ત્યારે વહીવટી તંત્રના પૈડાં આપોઆપ ગતિ પકડતા હોય છે. આવું જ કંઈક ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં જોવા મળ્યું છે. છેલ્લા 9 મહિનાથી જે વિસ્તાર વરસાદી પાણી થી ગરકાવ હતો, ત્યાં હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મુખ્ય અંશો:- નવ મહિનાનો બાદ. ગત ચોમાસાથી આ વિસ્તારના રહીશો પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત હતા. અનેક રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા.. ચૂંટણીનો કરિશ્મા:- આગામી સમયમાં આવી રહેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, નેતાઓ અને અધિકારીઓ હવે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે સક્રિય થયા છે. લોકોમાં ચર્ચા:- સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા જાગી છે કે, "જો આ કામગીરી નવ મહિના પહેલા થઈ હોત, તો અમારે આટલા સમય સુધી હાલાકી ભોગવવી ન પડત." બે-બે સીઝન ખોવા ના વારો આવ્યો... સ્થાનિકોનો રોષ:- વિસ્તારના લોકોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર 'ઘોર નિદ્રા'માં હતું. હવે જ્યારે મતોની જરૂર પડી છે, ત્યારે જ કામગીરી કરવામા આવે છે. તંત્રનો બચાવ:- નોંધ:- શું આ કામગીરી માત્ર ચૂંટણી સુધી જ ટકશે કે પછી ભવિષ્યમાં કાયમી નિકાલ આવશે? એ તો આવનારું ચોમાસું જ કહેશે. > સ્થળ:ખાનપુર-ડોડગામ વિસ્તાર રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મો:- 7046183840
ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં 9 મહિનાથી ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ @ખાનપુર:- રાજકીય ઈચ્છાશક્તિ જ્યારે ચૂંટણીના ઉંબરે આવીને ઊભી રહે છે, ત્યારે વહીવટી તંત્રના પૈડાં આપોઆપ ગતિ પકડતા હોય છે. આવું જ કંઈક ખાનપુર-ડોડગામ રેલવે વિસ્તારમાં જોવા મળ્યું છે. છેલ્લા 9 મહિનાથી જે વિસ્તાર વરસાદી પાણી થી ગરકાવ હતો, ત્યાં હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના
પડઘમ વાગતાની સાથે જ પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મુખ્ય અંશો:- નવ મહિનાનો બાદ. ગત ચોમાસાથી આ વિસ્તારના રહીશો પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત હતા. અનેક રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા.. ચૂંટણીનો કરિશ્મા:- આગામી સમયમાં આવી રહેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, નેતાઓ અને અધિકારીઓ
હવે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે સક્રિય થયા છે. લોકોમાં ચર્ચા:- સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા જાગી છે કે, "જો આ કામગીરી નવ મહિના પહેલા થઈ હોત, તો અમારે આટલા સમય સુધી હાલાકી ભોગવવી ન પડત." બે-બે સીઝન ખોવા ના વારો આવ્યો... સ્થાનિકોનો રોષ:- વિસ્તારના લોકોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર લેખિત
અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર 'ઘોર નિદ્રા'માં હતું. હવે જ્યારે મતોની જરૂર પડી છે, ત્યારે જ કામગીરી કરવામા આવે છે. તંત્રનો બચાવ:- નોંધ:- શું આ કામગીરી માત્ર ચૂંટણી સુધી જ ટકશે કે પછી ભવિષ્યમાં કાયમી નિકાલ આવશે? એ તો આવનારું ચોમાસું જ કહેશે. > સ્થળ:ખાનપુર-ડોડગામ વિસ્તાર રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મો:- 7046183840
- Post by Dashrath thakor1
- Post by Chauhan vishnubhai1
- Post by Alpesh Prajapati1
- ભાભર પીઆઇ એચ. એલ જોષી સ્ટાફ દ્વારા ચૂંટણી શાંતિ પૂર્વક થાય તેના અનુસંધાને ફ્લેગ માર્ચ યોજાઇ1
- દિયોદર ખાતે ઠાકોર સમાજની સભામાં હુંકાર કર્યા બાદ મતગણતરી પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન મુકેશ ઠાકોરે આપ્યું મહત્વ નુ નિવેદન કોને જવાબ આપવાનું કહ્યું1
- Post by RAJUJI ZALA1
- તખતપુરા ગામની સીમ પાનેસડા જતા રોડ પરથી બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો1
- ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નો ઈશારો કોના તરફ1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1