logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે કડી તાલુકાના કુંડાળ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડી છે. જોકે, પોલીસને જોઈને ગાડીનો ચાલક ભીડનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. LCB પેટ્રોલિંગ દરમિયાન નંદાસણ તરફથી સફેદ મહેન્દ્રા બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો કડી તરફ આવી રહ્યો હોવાની ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કડીના કુંડાળ ગામના બસ સ્ટેન્ડ પાસે દૂધસાગર ડેરી નજીક નાકાબંધી ગોઠવી હતી. હકીકતવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો, પરંતુ ગાડી ચાલકે પોલીસને જોઈને ગાડી ભગાવી મૂકી અને રસ્તાની સાઈડમાં મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,05,300 આંકવામાં આવી છે. પોલીસે ₹3,00,000 ની બોલેરો ગાડી સહિત કુલ ₹4,05,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાડીમાંથી જાડેજા યુવરાજસિંહ વિક્રમસિંહ, રહે. શાસ્ત્રીનગર, શંકર ટેકરી, ડાગરવાળા, જામનગર નામના આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે પોલીસે ફરાર આરોપી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

3 hrs ago
user_Raju Thakor
Raju Thakor
Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
3 hrs ago

મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે કડી તાલુકાના કુંડાળ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડી છે. જોકે, પોલીસને જોઈને ગાડીનો ચાલક ભીડનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. LCB પેટ્રોલિંગ દરમિયાન નંદાસણ તરફથી સફેદ મહેન્દ્રા બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો કડી તરફ આવી રહ્યો હોવાની ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કડીના કુંડાળ ગામના બસ સ્ટેન્ડ પાસે દૂધસાગર ડેરી નજીક નાકાબંધી ગોઠવી હતી. હકીકતવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો, પરંતુ ગાડી ચાલકે પોલીસને જોઈને ગાડી ભગાવી મૂકી અને રસ્તાની સાઈડમાં મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,05,300 આંકવામાં આવી છે. પોલીસે ₹3,00,000 ની બોલેરો ગાડી સહિત કુલ ₹4,05,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાડીમાંથી જાડેજા યુવરાજસિંહ વિક્રમસિંહ, રહે. શાસ્ત્રીનગર, શંકર ટેકરી, ડાગરવાળા, જામનગર નામના આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે પોલીસે ફરાર આરોપી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • કડી તાલુકાના કાસવા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવા માટે 25 જૂનના રોજ સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા અનુદાન પ્રાપ્ત આ કક્ષને કડી તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ ગાંડાભાઈ ઠાકોરના વરદ હસ્તે ખુલ્લો મુકાયો. આ પ્રસંગે GIDC મહેસાણાના આસિસ્ટન્ટ મેનેજર શ્રી કિશોરભાઈ ભગોરા, CRC Co કડી-4 ના સંજયભાઈ, ગામના સરપંચ, દાતાઓ, SMC સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કડી તાલુકાની એકમાત્ર કાસવા પ્રાથમિક શાળાને સંસ્કૃત કક્ષ માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તરફથી રૂપિયા 50,000 નું અનુદાન મળ્યું છે. આ કક્ષમાં જૂન 2026 થી સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળે, પ્રચાર પ્રસાર થાય અને બાળકોને દેવ ભાષા સંસ્કૃત શીખવવામાં મદદરૂપ થાય તેવા પોસ્ટરો, ચિત્રો, રમકડાં અને પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સંસ્કૃત કક્ષની સ્થાપનામાં સંયોજક શ્રી ભરતકુમાર એ. શર્માએ ખૂબ જ રસપૂર્વક કામગીરી કરી હતી, જ્યારે શાળાના આચાર્ય રાજેશકુમાર સી. પટેલના માર્ગદર્શન હેઠળ આ કક્ષને સફળતાપૂર્વક ખુલ્લો મૂકવામાં આવ્યો. કાર્યક્રમના સમાપ્તિએ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો.
    1
    કડી તાલુકાના કાસવા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવા માટે 25 જૂનના રોજ સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા અનુદાન પ્રાપ્ત આ કક્ષને કડી તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઈ ગાંડાભાઈ ઠાકોરના વરદ હસ્તે ખુલ્લો મુકાયો.

આ પ્રસંગે GIDC મહેસાણાના આસિસ્ટન્ટ મેનેજર શ્રી કિશોરભાઈ ભગોરા, CRC Co કડી-4 ના સંજયભાઈ, ગામના સરપંચ, દાતાઓ, SMC સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કડી તાલુકાની એકમાત્ર કાસવા પ્રાથમિક શાળાને સંસ્કૃત કક્ષ માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તરફથી રૂપિયા 50,000 નું અનુદાન મળ્યું છે. આ કક્ષમાં જૂન 2026 થી સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળે, પ્રચાર પ્રસાર થાય અને બાળકોને દેવ ભાષા સંસ્કૃત શીખવવામાં મદદરૂપ થાય તેવા પોસ્ટરો, ચિત્રો, રમકડાં અને પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ સંસ્કૃત કક્ષની સ્થાપનામાં સંયોજક શ્રી ભરતકુમાર એ. શર્માએ ખૂબ જ રસપૂર્વક કામગીરી કરી હતી, જ્યારે શાળાના આચાર્ય રાજેશકુમાર સી. પટેલના માર્ગદર્શન હેઠળ આ કક્ષને સફળતાપૂર્વક ખુલ્લો મૂકવામાં આવ્યો. કાર્યક્રમના સમાપ્તિએ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • શ્રદ્ધાળુઓને શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવાની પ્રેરણા આપવામાં આવી છે. આ સંદેશ દ્વારા ભક્તોને હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈને દૈનિક કાર્યોનો પ્રારંભ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
    1
    શ્રદ્ધાળુઓને શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવાની પ્રેરણા આપવામાં આવી છે. આ સંદેશ દ્વારા ભક્તોને હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈને દૈનિક કાર્યોનો પ્રારંભ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • મહેસાણામાં ડીઆઈએલઆર (DILR) કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમાર રૂ. 70 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ લાયસન્સી સર્વેયરે એક ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી. ગાંધીનગર એસીબી (ACB) ની ટીમે જૂની કોર્ટ કેમ્પસમાંથી તેમને રંગે હાથે પકડી પાડ્યા હતા.
    1
    મહેસાણામાં ડીઆઈએલઆર (DILR) કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમાર રૂ. 70 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ લાયસન્સી સર્વેયરે એક ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી. ગાંધીનગર એસીબી (ACB) ની ટીમે જૂની કોર્ટ કેમ્પસમાંથી તેમને રંગે હાથે પકડી પાડ્યા હતા.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે શહેરના વિકાસ, સુશાસન અને જાહેર સુવિધાઓ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે, જે શહેરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગૌરવમાં વધારો કરશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત, અસારવા વિસ્તારમાં આવેલા EWS ક્વાર્ટર્સમાં ગેરકાયદેસર કબજાઓ સામે AMC કડક કાર્યવાહી કરી રહી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર સંપત્તિ પરના દબાણો દૂર કરવા માટેનું અભિયાન ચાલુ રહેશે. સિંધુભવન રોડ પર પ્રસ્તાવિત મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેના પર જરૂરી સ્પષ્ટતાઓ મળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. શહેરમાં મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે AMC દ્વારા પોરાનાશક કામગીરીને વધુ સક્રિય કરવામાં આવી છે. ચેરમેનશ્રીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ વધારાના મેનપાવર અને આધુનિક સાધનો સાથે સંપૂર્ણપણે સજ્જ છે. AMCના આ નિર્ણયો શહેરના આધુનિક વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર આરોગ્ય અને સુશાસનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં માનવામાં આવી રહ્યા છે.
    1
    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે શહેરના વિકાસ, સુશાસન અને જાહેર સુવિધાઓ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે, જે શહેરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગૌરવમાં વધારો કરશે તેવી અપેક્ષા છે.

આ ઉપરાંત, અસારવા વિસ્તારમાં આવેલા EWS ક્વાર્ટર્સમાં ગેરકાયદેસર કબજાઓ સામે AMC કડક કાર્યવાહી કરી રહી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર સંપત્તિ પરના દબાણો દૂર કરવા માટેનું અભિયાન ચાલુ રહેશે. સિંધુભવન રોડ પર પ્રસ્તાવિત મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેના પર જરૂરી સ્પષ્ટતાઓ મળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

શહેરમાં મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે AMC દ્વારા પોરાનાશક કામગીરીને વધુ સક્રિય કરવામાં આવી છે. ચેરમેનશ્રીએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ વધારાના મેનપાવર અને આધુનિક સાધનો સાથે સંપૂર્ણપણે સજ્જ છે. AMCના આ નિર્ણયો શહેરના આધુનિક વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર આરોગ્ય અને સુશાસનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં માનવામાં આવી રહ્યા છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    4 hrs ago
  • Available for Sale Brand : Hyundai Model : Grand i10 Sports Nios Price (₹) : 681000 City / Locality : Sadara, Gandhinagar, Gujarat Vehicle Type : Car Vehicle Condition : New Fuel Type : CNG 25,000km CNG,Petrol
    8
    Available for Sale
Brand : Hyundai 
Model : Grand i10 Sports Nios
Price (₹) : 681000
City / Locality : Sadara, Gandhinagar, Gujarat
Vehicle Type : Car
Vehicle Condition : New
Fuel Type : CNG
25,000km CNG,Petrol
    user_Shekh ArifBhai
    Shekh ArifBhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    15 hrs ago
  • મહેસાણાના શિવાલા સર્કલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પીકઅપ ડાલા અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતના કારણે ત્રણ લોકોને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક ટીઆરબી (TRB) જવાનોએ માનવતા દાખવીને ઈજાગ્રસ્તોને મદદ કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
    1
    મહેસાણાના શિવાલા સર્કલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પીકઅપ ડાલા અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતના કારણે ત્રણ લોકોને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક ટીઆરબી (TRB) જવાનોએ માનવતા દાખવીને ઈજાગ્રસ્તોને મદદ કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
    user_Radhika bhavsar
    Radhika bhavsar
    Digital Marketing Specialist Mahesana, Gujarat•
    16 hrs ago
  • મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે કડી તાલુકાના કુંડાળ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડી છે. જોકે, પોલીસને જોઈને ગાડીનો ચાલક ભીડનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. LCB પેટ્રોલિંગ દરમિયાન નંદાસણ તરફથી સફેદ મહેન્દ્રા બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો કડી તરફ આવી રહ્યો હોવાની ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કડીના કુંડાળ ગામના બસ સ્ટેન્ડ પાસે દૂધસાગર ડેરી નજીક નાકાબંધી ગોઠવી હતી. હકીકતવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો, પરંતુ ગાડી ચાલકે પોલીસને જોઈને ગાડી ભગાવી મૂકી અને રસ્તાની સાઈડમાં મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,05,300 આંકવામાં આવી છે. પોલીસે ₹3,00,000 ની બોલેરો ગાડી સહિત કુલ ₹4,05,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાડીમાંથી જાડેજા યુવરાજસિંહ વિક્રમસિંહ, રહે. શાસ્ત્રીનગર, શંકર ટેકરી, ડાગરવાળા, જામનગર નામના આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે પોલીસે ફરાર આરોપી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે કડી તાલુકાના કુંડાળ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપી પાડી છે. જોકે, પોલીસને જોઈને ગાડીનો ચાલક ભીડનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. LCB પેટ્રોલિંગ દરમિયાન નંદાસણ તરફથી સફેદ મહેન્દ્રા બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો કડી તરફ આવી રહ્યો હોવાની ખાનગી બાતમી મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે કડીના કુંડાળ ગામના બસ સ્ટેન્ડ પાસે દૂધસાગર ડેરી નજીક નાકાબંધી ગોઠવી હતી. હકીકતવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો, પરંતુ ગાડી ચાલકે પોલીસને જોઈને ગાડી ભગાવી મૂકી અને રસ્તાની સાઈડમાં મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,05,300 આંકવામાં આવી છે.

પોલીસે ₹3,00,000 ની બોલેરો ગાડી સહિત કુલ ₹4,05,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાડીમાંથી જાડેજા યુવરાજસિંહ વિક્રમસિંહ, રહે. શાસ્ત્રીનગર, શંકર ટેકરી, ડાગરવાળા, જામનગર નામના આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે પોલીસે ફરાર આરોપી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • સાબરમતી વિસ્તારમાં દારૂ ભરેલી એક એક્ટિવાને કારણે બે સમાજ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે દારૂના જથ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.
    1
    સાબરમતી વિસ્તારમાં દારૂ ભરેલી એક એક્ટિવાને કારણે બે સમાજ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે દારૂના જથ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.