logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.

11 hrs ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
11 hrs ago

હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • અંધશ્રદ્ધા બાબતે શું કહે છે જયંત પંડ્યા
    1
    અંધશ્રદ્ધા બાબતે શું કહે છે જયંત પંડ્યા
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નુ ભવ્ય સ્વાગત કરાયું
    1
    છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નુ ભવ્ય સ્વાગત કરાયું
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    11 hrs ago
  • मिडिल ईस्ट में बढ़ते तनाव का असर अब वैश्विक ऊर्जा बाजार पर साफ दिखाई देने लगा है। ईरान के हमलों से कतर की LNG (Liquefied Natural Gas) एक्सपोर्ट क्षमता को बड़ा नुकसान पहुंचा है। रिपोर्ट्स के मुताबिक, कतर की करीब 17% गैस क्षमता प्रभावित हुई है, जिसे पूरी तरह ठीक होने में 3 से 5 साल तक का समय लग सकता है। कतर के ऊर्जा क्षेत्र से जुड़े अधिकारियों का कहना है कि इस नुकसान का असर केवल कतर तक सीमित नहीं रहेगा, बल्कि दुनिया के कई देशों की गैस सप्लाई और कीमतों पर भी इसका सीधा प्रभाव पड़ सकता है। अगर हालात ऐसे ही बने रहे, तो आने वाले समय में गैस और ऊर्जा की कीमतों में भारी उछाल देखने को मिल सकता है।#IranAttack #QatarLNG #EnergyCrisis #MiddleEastTension #GlobalImpact #GasSupply #WorldNews #BreakingNews #OilPrices #LNGCrisis iran attack qatar lng, qatar gas crisis 2026, iran qatar conflict, lng export capacity qatar, global energy crisis, middle east tension news, gas supply shortage, qatar energy news, iran israel tension impact, lng market impact, oil and gas prices rise, world energy crisis 2026, qatar lng damage, international news hindi, global gas supply disruption, energy market update, breaking world news, middle east crisis 2026
    1
    मिडिल ईस्ट में बढ़ते तनाव का असर अब वैश्विक ऊर्जा बाजार पर साफ दिखाई देने लगा है। ईरान के हमलों से कतर की LNG (Liquefied Natural Gas) एक्सपोर्ट क्षमता को बड़ा नुकसान पहुंचा है। रिपोर्ट्स के मुताबिक, कतर की करीब 17% गैस क्षमता प्रभावित हुई है, जिसे पूरी तरह ठीक होने में 3 से 5 साल तक का समय लग सकता है। कतर के ऊर्जा क्षेत्र से जुड़े अधिकारियों का कहना है कि इस नुकसान का असर केवल कतर तक सीमित नहीं रहेगा, बल्कि दुनिया के कई देशों की गैस सप्लाई और कीमतों पर भी इसका सीधा प्रभाव पड़ सकता है। अगर हालात ऐसे ही बने रहे, तो आने वाले समय में गैस और ऊर्जा की कीमतों में भारी उछाल देखने को मिल सकता है।#IranAttack #QatarLNG #EnergyCrisis #MiddleEastTension #GlobalImpact #GasSupply #WorldNews #BreakingNews #OilPrices #LNGCrisis iran attack qatar lng, qatar gas crisis 2026, iran qatar conflict, lng export capacity qatar, global energy crisis, middle east tension news, gas supply shortage, qatar energy news, iran israel tension impact, lng market impact, oil and gas prices rise, world energy crisis 2026, qatar lng damage, international news hindi, global gas supply disruption, energy market update, breaking world news, middle east crisis 2026
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    22 hrs ago
  • છોટાઉદેપુર,ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું,
    1
    છોટાઉદેપુર,ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું,
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
  • છોટાઉદેપુરની કેસર હોસ્પિટલ બહાર દિવસ દરમિયાન આત્માને બોલાવવા માટે તાંત્રિક વિધિ કરવામાં આવતા હંગામો. આ ઘટનાએ અંધશ્રદ્ધા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને વિજ્ઞાન જાથાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    છોટાઉદેપુરની કેસર હોસ્પિટલ બહાર દિવસ દરમિયાન આત્માને બોલાવવા માટે તાંત્રિક વિધિ કરવામાં આવતા હંગામો. આ ઘટનાએ અંધશ્રદ્ધા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને વિજ્ઞાન જાથાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું ભવ્ય સંમેલન યોજાય તે પહેલા જ કુદરતના પ્રકોપને કારણે આયોજન વેરવિખેર થઈ ગયું હતું. તેજ પવન અને વાતાવરણમાં પલટાને કારણે કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલો મજબૂત મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે, આ દ્રશ્યો જોઈને કોઈ પણ એમ માને કે કાર્યક્રમ રદ થશે, પણ ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરોનો મિજાજ કંઈક અલગ જ હતો. કાળઝાળ ગરમી અને આકરા તાપની પરવા કર્યા વગર, હજારોની સંખ્યામાં કાર્યકરો ખુલ્લા આકાશ નીચે અડીખમ ઊભા રહ્યા હતા. માથે છત નહોતી, પણ મનમાં જીતનો વિશ્વાસ હતો. કાર્યકરોની આ ખુમારી જોઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ભાવુક થયા હતા. તેમણે આ કઠિન પરિસ્થિતિમાં પણ સંમેલનને સફળ બનાવવા બદલ દરેક કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે કાર્યકરોનું આ પ્રકારનું શિસ્ત અને સમર્પણ આવનારા સમયમાં વિરોધીઓ માટે મોટો પડકાર સાબિત થશે. કુદરતી આફત વચ્ચે પણ સફળ થયેલું આ સંમેલન છોટાઉદેપુરમાં ભાજપની મજબૂત પકડનો પુરાવો આપી ગયું છે. આમ, છોટાઉદેપુરમાં ભાજપના કાર્યકરોએ સાબિત કરી દીધું છે કે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય ત્યારે કુદરતી આફતો પણ રસ્તો રોકી શકતી નથી. હવે જોવાનું એ રહેશે કે આ જનસૈલાબ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલા મોટા મતના અંતરથી પરિવર્તિત થાય છે.
    1
    છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું ભવ્ય સંમેલન યોજાય તે પહેલા જ કુદરતના પ્રકોપને કારણે આયોજન વેરવિખેર થઈ ગયું હતું. તેજ પવન અને વાતાવરણમાં પલટાને કારણે કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલો મજબૂત મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે, આ દ્રશ્યો જોઈને કોઈ પણ એમ માને કે કાર્યક્રમ રદ થશે, પણ ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરોનો મિજાજ કંઈક અલગ જ હતો.
કાળઝાળ ગરમી અને આકરા તાપની પરવા કર્યા વગર, હજારોની સંખ્યામાં કાર્યકરો ખુલ્લા આકાશ નીચે અડીખમ ઊભા રહ્યા હતા. માથે છત નહોતી, પણ મનમાં જીતનો વિશ્વાસ હતો. કાર્યકરોની આ ખુમારી જોઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ભાવુક થયા હતા. તેમણે આ કઠિન પરિસ્થિતિમાં પણ સંમેલનને સફળ બનાવવા બદલ દરેક કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે કાર્યકરોનું આ પ્રકારનું શિસ્ત અને સમર્પણ આવનારા સમયમાં વિરોધીઓ માટે મોટો પડકાર સાબિત થશે. કુદરતી આફત વચ્ચે પણ સફળ થયેલું આ સંમેલન છોટાઉદેપુરમાં ભાજપની મજબૂત પકડનો પુરાવો આપી ગયું છે.
આમ, છોટાઉદેપુરમાં ભાજપના કાર્યકરોએ સાબિત કરી દીધું છે કે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય ત્યારે કુદરતી આફતો પણ રસ્તો રોકી શકતી નથી. હવે જોવાનું એ રહેશે કે આ જનસૈલાબ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલા મોટા મતના અંતરથી પરિવર્તિત થાય છે.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    10 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • બોડેલી તાલુકાના જબુગામ ખાતે યુવાનો દ્વારા ઈફ્તાર પાર્ટી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
    1
    બોડેલી તાલુકાના જબુગામ ખાતે 
યુવાનો દ્વારા ઈફ્તાર પાર્ટી નું ભવ્ય 
આયોજન કરવામાં આવ્યું
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.