Shuru
Apke Nagar Ki App…
છોટા ઉદેપુર માં અંધશ્રદ્ધા ની સામે વિજ્ઞાન જાથા સંસ્થાની અપિલ અંધશ્રદ્ધા બાબતે શું કહે છે જયંત પંડ્યા
TEAM JAGRUT
છોટા ઉદેપુર માં અંધશ્રદ્ધા ની સામે વિજ્ઞાન જાથા સંસ્થાની અપિલ અંધશ્રદ્ધા બાબતે શું કહે છે જયંત પંડ્યા
More news from ગુજરાત and nearby areas
- બોડેલી : બોડેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી સંપન્ન. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા આજે તેઓના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલ નો જન્મદિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી. ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આજે સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલીયા માં સિંધી સમાજની દુકાનો બંધ રહી હતી અને સવારે શ્રી ઝુલેલાલ મંદિરમાં આરતી કરી બપોરના સમયે બોડેલીના રાજમાર્ગો પર ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં નગરમાં વસતા સિંધી સમાજના યુવાનો યુવતીઓ સાથે આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજે ના તાલે ભગવાનનાં ભજન કીર્તનનાં સુરતાલ સાથે નૃત્ય કરી આગવું આકર્ષણ ઊભું કર્યું હતુ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન આયો લાલ શ્રી ઝુલેલાલ નાં ગગનભેદી જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજે સાથે ઘોડા બગી મા ભગવાન શ્રી ઝુલેલાલની પ્રતિમા પધરાવી નીકળેલી શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચી હતી જ્યાં દર્શન કરી સિંધી સમાજના લોકો ભક્ત સમાજની વાડી ખાતે પ્રસાદી લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્ત સમાજની વાડી ખાતે મહાપ્રસાદ લઈ ભક્તજનો ધન્ય બન્યા હતા. બાઈટ : સોનુ જેમતાણી યુવા અગ્રણી, સિંધી સમાજ બોડેલી1
- છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નુ ભવ્ય સ્વાગત કરાયું1
- છોટાઉદેપુર,ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું,1
- હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.1
- છોટાઉદેપુરની કેસર હોસ્પિટલ બહાર દિવસ દરમિયાન આત્માને બોલાવવા માટે તાંત્રિક વિધિ કરવામાં આવતા હંગામો. આ ઘટનાએ અંધશ્રદ્ધા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને વિજ્ઞાન જાથાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.1
- ફ્રી ડેમો લેક્ચર ધોરણ 11 સાયન્સ માટે તારિખ: 23 માર્ચથી 28 માર્ચ 2026 સુધી સમય : સાંજે 4:00 થી 6:30 સ્થળ : પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ શારદા વિદ્યામંદિર સ્કૂલ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે પ્રેમ એસ્ટેટ,ગોધરા રોડ,હાલોલ. Free demo lecture for 11th science 23 march to 28 march 2026 Evening 4 pm to 6:30 pm At sharda vidhya mandir Halol By Plazma Institute પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ હવે હાલોલમાં આપના આંગણે હવે ટ્યુશનના ધક્કા કરો બંધ અને મેળવો ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માટે પ્લાઝમા ઇન્સ્ટિટયૂટમાં શારદા વિદ્યામંદિર સ્કૂલમાં એડમિશન જ્યાં આપને મળશે વર્ષોના અનુભવી શિક્ષકો દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ એડમિશન ઓપન 2026 એડમિશન માટે આજે સંપર્ક કરો 📱99787865151

- અંધશ્રદ્ધા બાબતે શું કહે છે જયંત પંડ્યા1