logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રંગોના પર્વ ધૂળેટીમાં ત્વચા અને શરીરને કેમિકલ યુક્ત રંગોથી નુકસાન થઈ શકે

22 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
22 hrs ago

રંગોના પર્વ ધૂળેટીમાં ત્વચા અને શરીરને કેમિકલ યુક્ત રંગોથી નુકસાન થઈ શકે

More news from ગુજરાત and nearby areas
  • ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાનો વિડીયો વાયરલ વિવાદ
    1
    ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાનો વિડીયો વાયરલ વિવાદ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    46 min ago
  • આમોદ તાલુક ના બોડકાં ગામ ના ખેતર માં નહેર ના પાણી ફરી વળયું. ખેડૂત 200 એકર ના ઉભા પાક માં નુકસાન થયું
    3
    આમોદ તાલુક ના બોડકાં ગામ ના ખેતર માં નહેર ના પાણી ફરી વળયું. ખેડૂત 200 એકર ના ઉભા પાક માં નુકસાન થયું
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રંગોત્સવ - ૨૦૨૬નું આયોજન જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને કરાયું
    1
    ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રંગોત્સવ - ૨૦૨૬નું આયોજન જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને કરાયું
    user_Khabar Bridge
    Khabar Bridge
    Local News Reporter ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • રંગોના પર્વ ધૂળેટીએ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી જ રંગોની છોળો વચ્ચે ટોળીઓની ધૂમ જોવા મળી હતી. હાંસોટ પંથકમાં લોકોએ સંબંધીઓ, સગા, સ્નેહીઓ, મિત્રો, પાડોશીઓ સાથે એકમેકને વિવિધ રંગોમાં રંગી પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. શેરીઓ, સોસાયટીઓ, ગલીઓ, મુખ્ય માર્ગો પર એકમેકને રંગોથી રંગતા ખેલૈયાઓની ધૂમ જોવા મળી હતી.
    1
    રંગોના પર્વ ધૂળેટીએ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી જ રંગોની છોળો વચ્ચે ટોળીઓની ધૂમ જોવા મળી હતી. હાંસોટ પંથકમાં લોકોએ સંબંધીઓ, સગા, સ્નેહીઓ, મિત્રો, પાડોશીઓ સાથે એકમેકને વિવિધ રંગોમાં રંગી પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. શેરીઓ, સોસાયટીઓ, ગલીઓ, મુખ્ય માર્ગો પર એકમેકને રંગોથી રંગતા ખેલૈયાઓની ધૂમ જોવા મળી હતી.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • મુસ્લિમ બંધુ : ના... ના, અરે પણ.. અય તો. નઇ નઈ યે તો મસ્જિદ હે માજી... હિન્દૂ મહિલા : અમને ખબર છે, 40 વર્ષમાં પહેલી વખત પૂજા થઇ શકી તમે નમાઝ પઢો તે ચાલે અને અમે પૂજા કરીએ એ ન ચાલે મુસ્લિમ ભાઈ : આ તો મસ્જિદ છે ને... તમે જોવા માટે આવો... Welcome છે, તમે જોઈ શકો છો પૂજા થોડી કરી શકો છો? અરે સાહેબ આ શું છે? તમારી હાજરીમાં આવું થાય! ભરૂચ જુમ્મા મસ્જિદમાં સુરતના મહિલા મંડળની પૂજાનો વાયરલ વિડીયો ! વિવાદિત સ્થળને લઈ વધુ એક વિવાદ
    1
    મુસ્લિમ બંધુ : ના... ના, અરે પણ.. અય તો. 
નઇ નઈ યે તો મસ્જિદ હે માજી...
હિન્દૂ મહિલા : અમને ખબર છે, 40 વર્ષમાં પહેલી વખત પૂજા થઇ શકી
તમે નમાઝ પઢો તે ચાલે અને અમે પૂજા કરીએ એ ન ચાલે
મુસ્લિમ ભાઈ : આ તો મસ્જિદ છે ને...
તમે જોવા માટે આવો...
Welcome છે, તમે જોઈ શકો છો
પૂજા થોડી કરી શકો છો?
અરે સાહેબ આ શું છે? તમારી હાજરીમાં આવું થાય!
ભરૂચ જુમ્મા મસ્જિદમાં સુરતના મહિલા મંડળની પૂજાનો વાયરલ વિડીયો ! વિવાદિત સ્થળને લઈ વધુ એક વિવાદ
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • કોસંબા બ્રિજ પર યાર્ન ભરેલ ટેમ્પો પલ્ટી જતા ટ્રાફિક જામ ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો પલ્ટી મારી ગયો ટ્રાફિકજામ ના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે રોડ પર પલ્ટી મારી ગયેલ ટેમ્પાને ક્રેઈન થી હટાવાયો ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરાયો સ્થાનિક કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે
    1
    કોસંબા બ્રિજ પર યાર્ન ભરેલ ટેમ્પો પલ્ટી જતા ટ્રાફિક જામ 
ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો પલ્ટી મારી ગયો 
ટ્રાફિકજામ ના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે 
રોડ પર પલ્ટી મારી ગયેલ ટેમ્પાને ક્રેઈન થી હટાવાયો 
ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરાયો 
સ્થાનિક કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે
    user_SN news 📰 નાસીર શેખ મોટી નરોલ
    SN news 📰 નાસીર શેખ મોટી નરોલ
    માંગરોળ, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા
    1
    ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.