Shuru
Apke Nagar Ki App…
ભરૂચની ઐતિહાસિક ધરોહર મંદિર કે મસ્જિદ ? આ તો પૂજા કરે છે, આ તો મસ્જિદ છે? મુસ્લિમ બંધુ : ના... ના, અરે પણ.. અય તો. નઇ નઈ યે તો મસ્જિદ હે માજી... હિન્દૂ મહિલા : અમને ખબર છે, 40 વર્ષમાં પહેલી વખત પૂજા થઇ શકી તમે નમાઝ પઢો તે ચાલે અને અમે પૂજા કરીએ એ ન ચાલે મુસ્લિમ ભાઈ : આ તો મસ્જિદ છે ને... તમે જોવા માટે આવો... Welcome છે, તમે જોઈ શકો છો પૂજા થોડી કરી શકો છો? અરે સાહેબ આ શું છે? તમારી હાજરીમાં આવું થાય! ભરૂચ જુમ્મા મસ્જિદમાં સુરતના મહિલા મંડળની પૂજાનો વાયરલ વિડીયો ! વિવાદિત સ્થળને લઈ વધુ એક વિવાદ
Gujarat no Avaj

More news from ગુજરાત and nearby areas
- મુસ્લિમ બંધુ : ના... ના, અરે પણ.. અય તો. નઇ નઈ યે તો મસ્જિદ હે માજી... હિન્દૂ મહિલા : અમને ખબર છે, 40 વર્ષમાં પહેલી વખત પૂજા થઇ શકી તમે નમાઝ પઢો તે ચાલે અને અમે પૂજા કરીએ એ ન ચાલે મુસ્લિમ ભાઈ : આ તો મસ્જિદ છે ને... તમે જોવા માટે આવો... Welcome છે, તમે જોઈ શકો છો પૂજા થોડી કરી શકો છો? અરે સાહેબ આ શું છે? તમારી હાજરીમાં આવું થાય! ભરૂચ જુમ્મા મસ્જિદમાં સુરતના મહિલા મંડળની પૂજાનો વાયરલ વિડીયો ! વિવાદિત સ્થળને લઈ વધુ એક વિવાદ1
- અંકલેશ્વરના કોસમડીની સાંઈ વાટિકા સોસાયટીમાં પાણીના પ્રશ્ને ભારે હોબાળો1
- વાલિયા પોલીસે વાગલખોડ ગામના આંગણવાડી ફળિયામાં જુગાર રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વાલિયાના વાગલખોડ ગામના આંગણવાડી ફળિયામાં રણજિત બાલુભાઈ વસાવા ઘરના પાછળ ઓટલા ઉપર બેસી આંક ફરકના આંકડા લખાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને એક ફોન મળી કુલ 8 હજારથી વધુના મુદ્દામાલ સાથે અરવિંદ વસાવાને ઝડપી પાડ્યો હતો.1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- નાના નિયમો, મોટી શાંતિ: કામરેજમાં 78મા અણુવ્રત સ્થાપના દિવસે ગુંજ્યો વિશ્વ શાંતિનો નાદ"*1
- વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં હોળી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા અને નગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાના મંદિર પાસે યોજાયેલી ઉજવણી મુખ્ય આકર્ષણ બની હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 ફૂટ ઊંચી ફમથી બનેલી વિશાળ હોલિકાનું નિર્માણ કરાયું હતું. તેની આસપાસ પૌરાણિક દ્રશ્યોનું સર્જન કરવામાં આવ્યું હતું, જે પ્રાચીન ધાર્મિક પ્રસંગને જીવંત બનાવતું હતું.1
- નહાવા પડેલા ૨૦ વર્ષીય હર્ષિલ વસાવાનો બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો1