Shuru
Apke Nagar Ki App…
ડભોઇમાં 18 ફૂટની ફમ હોલિકા, પૌરાણિક દ્રશ્યો જીવંત થયા: મહાલક્ષ્મી મંદિરે વૈદિક મંત્રોચ્ચાર, આદિવાસી નૃત્ય સાથે ભક્તિમય માહોલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં હોળી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા અને નગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાના મંદિર પાસે યોજાયેલી ઉજવણી મુખ્ય આકર્ષણ બની હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 ફૂટ ઊંચી ફમથી બનેલી વિશાળ હોલિકાનું નિર્માણ કરાયું હતું. તેની આસપાસ પૌરાણિક દ્રશ્યોનું સર્જન કરવામાં આવ્યું હતું, જે પ્રાચીન ધાર્મિક પ્રસંગને જીવંત બનાવતું હતું.
Dabhoi_Attractions

More news from Chhotaudepur and nearby areas
- Post by Janshe Gujarat1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- Post by Jasmin B Shah1
- અંકલેશ્વરના કોસમડીની સાંઈ વાટિકા સોસાયટીમાં પાણીના પ્રશ્ને ભારે હોબાળો1
- છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય. YouTube Link in Coment box1
- Post by Gujarat no Avaj1
- Post by Dabhoi_Attractions1
- Post by Janshe Gujarat1
- નહાવા પડેલા ૨૦ વર્ષીય હર્ષિલ વસાવાનો બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો1