Shuru
Apke Nagar Ki App…
ऐसे RTO को स्पेंड नहीं सीधा जेल भेजना चाहिए 😡 #viral #video #news #rto #gujarat
Gujarat no Avaj
ऐसे RTO को स्पेंड नहीं सीधा जेल भेजना चाहिए 😡 #viral #video #news #rto #gujarat
More news from ગુજરાત and nearby areas
- Post by Gujarat no Avaj1
- ભરૂચ થી વડોદરા તરફ જતા નવા બનલે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રીક્ષા જોવા મળી.... - રીક્ષા ને એક્સપ્રેસ વે પર એન્ટ્રી કોને આપી. - જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની...? વિડિઓ સોશિયલ મીડિયા માં વાઇરલ1
- ભરૂચના નબીપુર પોલીસ મથકના જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ આરોપી વાપીના ભિલાડમાં જોવા મળેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ વોચ ગોઠવી હતી.અને અમદાવાદના દ્રાઈવ ઇન રોડ થલતેજ ખાતે રહેતો પરાગ ગિરધર ગણાત્રાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.1
- વાલિયા પોલીસે વાગલખોડ ગામના આંગણવાડી ફળિયામાં જુગાર રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વાલિયાના વાગલખોડ ગામના આંગણવાડી ફળિયામાં રણજિત બાલુભાઈ વસાવા ઘરના પાછળ ઓટલા ઉપર બેસી આંક ફરકના આંકડા લખાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને એક ફોન મળી કુલ 8 હજારથી વધુના મુદ્દામાલ સાથે અરવિંદ વસાવાને ઝડપી પાડ્યો હતો.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- मैंने काम कर दिया. कहकर भागा पति. 65 वर्षीय रिटायर्ड इंजीनियर ने पत्नी को हथौड़े से उतारा मौत के घाट सूरत शहर के अडाजण इलाके से एक झकझोर देने वाली वारदात सामने आई है, जहां मामूली घरेलू विवाद ने भयावह रूप ले लिया. आनंद महल रोड स्थित सन रेजिडेंसी में 27 सेफरवरी को 65 वर्षीय रिटायर्ड सिविल इंजीनियर दिनेश पटेल ने अपनी 54 वर्षीय पत्नी तृप्ति पटेल की बेरहमी से हत्या कर दी. पुलिस ने तत्परता दिखाते हुए आरोपी पति को गिरफ्तार कर लिया गया है1
- Post by Gujarat no Avaj1