logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

‘પુષ્પા’ સ્ટાઈલ ખેર લાકડાની તસ્કરી ફેલ, પપૈયાની આડમાં ચાલતું હતું કાળો કારોબાર, આશરે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય. YouTube Link in Coment box

6 hrs ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
6 hrs ago

‘પુષ્પા’ સ્ટાઈલ ખેર લાકડાની તસ્કરી ફેલ, પપૈયાની આડમાં ચાલતું હતું કાળો કારોબાર, આશરે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય. YouTube Link in Coment box

  • user_E Kranti News
    E Kranti News
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત
    *‘પુષ્પા’ સ્ટાઈલે ખેર ના લાકડાની તસ્કરી ફેલ,* *પપૈયાની આડમાં ચાલતું હતું કાળો કારોબાર, આશરે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત* 👇News Link👇 https://youtu.be/ElXMd9TrYR8 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    6 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય. YouTube Link in Coment box
    1
    છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. 
અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. 
વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય.
YouTube Link in Coment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    6 hrs ago
  • પુષ્પા સ્ટાઇલમાં ખેર લાકડાની હેરાફેરી ઝડપાઈ છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. પપૈયાની આડમાં ખેરના લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે નસવાડી ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડી છે કાર્યવાહીમા 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાયબ વન સરક્ષક આર.બી. સોલંકી તથા એસી એફ જે.કે. સોલંકીને બાતમી મળી હતી કે ખેરના લાકડાથી ભરેલી એક ગાડી ગેરકાયદેસર રીતે પસાર થવાની છે બાતમીના આધારે તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ નસવાડી રેન્જનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો. ફોરેસ્ટ વિભાગની ટીમે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર આવેલા કરજણ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. થોડા સમયમાં ગાડી નંબર MH0GF2877 ત્યાં પહોંચી. ટીમે ગાડી અટકાવી તપાસ કરતા ઉપરથી પપૈયાનો માલ દેખાતો હતો, પરંતુ અંદર તપાસ કરતા ખેરના લાકડાનો મોટો જથ્થો છુપાવેલો મળ્યો. ફોરેસ્ટ અધિકારીઓએ ગાડીના ડ્રાઇવર પાસેથી લાકડાની હેરાફેરી માટે જરૂરી પાસ-પરમિટ માંગ્યા, પરંતુ ડ્રાઇવર પાસે કોઈપણ પ્રકારની કાયદેસર પરમિટ ન હતી. આથી ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 41(2)(બી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી ગાડીને તાત્કાલિક નસવાડી રેન્જ કચેરીએ લઈ જવામાં આવી. નસવાડી રેન્જ કચેરી ખાતે મુદ્દામાલની વિગતવાર ચકાસણી કરતા અંદાજે 20 ટન જેટલો છોલેલો ખેરનો લાકડાનો માલ મળી આવ્યો હતો. આ લાકડાની અંદાજિત કિંમત આશરે 15 લાખ રૂપિયા છે, જ્યારે ગાડીની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્ આમ કુલ મળીને લગભગ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ ફોરેસ્ટ વિભાગે જપ્ત કર્યો છે. આ કેસમાં ડ્રાઇવર આરોપી તરીકે ઝડપાયો છે હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ નસવાડી રેન્જના આરએફઓ આર.જે. વણકર દ્વારા કરવામાં આવી રહી છે ફોરેસ્ટ વિભાગ હવે આ હેરાફેરી પાછળ સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ તપાસ આગળ વધારી છે. છેલ્લા કેટલાક સમયથી લાકડાની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓમાં વધારો થયો છે, જેને રોકવા માટે ફોરેસ્ટ વિભાગ સતત સતર્ક બની કામગીરી કરી રહ્યો છે. આ કાર્યવાહીને કારણે લાકડાના માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પપૈયાની આડમાં ખેરના લાકડાની હેરાફેરી કરવી એ ફિલ્મી અંદાજમાં કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું ઉદાહરણ બની છે. પરંતુ ફોરેસ્ટ વિભાગની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આ પ્રયાસ નિષ્ફળ ગયો છે. ફોરેસ્ટ વિભાગની આ સફળ કાર્યવાહીએ એકવાર ફરી સાબિત કર્યું છે કે જંગલ સંપત્તિના રક્ષણ માટે વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટર છોટાઉદેપુરથી, ઇમરાન મિર્ઝા
    1
    પુષ્પા સ્ટાઇલમાં ખેર લાકડાની હેરાફેરી ઝડપાઈ
છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. પપૈયાની આડમાં ખેરના લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે નસવાડી ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડી છે  કાર્યવાહીમા  35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નાયબ વન સરક્ષક આર.બી. સોલંકી તથા એસી એફ જે.કે. સોલંકીને બાતમી મળી હતી કે ખેરના લાકડાથી ભરેલી એક ગાડી ગેરકાયદેસર રીતે પસાર થવાની છે  બાતમીના આધારે તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ નસવાડી રેન્જનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો.
ફોરેસ્ટ વિભાગની ટીમે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર આવેલા કરજણ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી.
થોડા સમયમાં ગાડી નંબર MH0GF2877 ત્યાં પહોંચી.
ટીમે ગાડી અટકાવી તપાસ કરતા ઉપરથી પપૈયાનો માલ દેખાતો હતો, પરંતુ અંદર તપાસ કરતા ખેરના લાકડાનો મોટો જથ્થો છુપાવેલો મળ્યો.
ફોરેસ્ટ અધિકારીઓએ ગાડીના ડ્રાઇવર પાસેથી લાકડાની હેરાફેરી માટે જરૂરી પાસ-પરમિટ માંગ્યા, પરંતુ ડ્રાઇવર પાસે કોઈપણ પ્રકારની કાયદેસર પરમિટ ન હતી.
આથી ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 41(2)(બી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી ગાડીને તાત્કાલિક નસવાડી રેન્જ કચેરીએ લઈ જવામાં આવી.
નસવાડી રેન્જ કચેરી ખાતે મુદ્દામાલની વિગતવાર ચકાસણી કરતા અંદાજે 20 ટન જેટલો છોલેલો ખેરનો લાકડાનો માલ મળી આવ્યો હતો.
આ લાકડાની અંદાજિત કિંમત આશરે 15 લાખ રૂપિયા છે, જ્યારે ગાડીની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્ આમ કુલ મળીને લગભગ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ ફોરેસ્ટ વિભાગે જપ્ત કર્યો છે.
આ કેસમાં ડ્રાઇવર આરોપી તરીકે ઝડપાયો છે હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ નસવાડી રેન્જના આરએફઓ આર.જે. વણકર દ્વારા કરવામાં આવી રહી છે ફોરેસ્ટ વિભાગ હવે આ હેરાફેરી પાછળ સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ તપાસ આગળ વધારી  છે.
છેલ્લા કેટલાક સમયથી લાકડાની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓમાં વધારો થયો છે, જેને રોકવા માટે ફોરેસ્ટ વિભાગ સતત સતર્ક બની કામગીરી કરી રહ્યો છે.
આ કાર્યવાહીને કારણે લાકડાના માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
પપૈયાની આડમાં ખેરના લાકડાની હેરાફેરી કરવી એ ફિલ્મી અંદાજમાં કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું ઉદાહરણ બની છે.
પરંતુ ફોરેસ્ટ વિભાગની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આ પ્રયાસ નિષ્ફળ ગયો છે.
ફોરેસ્ટ વિભાગની આ સફળ કાર્યવાહીએ એકવાર ફરી સાબિત કર્યું છે કે જંગલ સંપત્તિના રક્ષણ માટે વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
રિપોર્ટર છોટાઉદેપુરથી,
ઇમરાન મિર્ઝા
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • ટીંબા માં હોળી દહન
    1
    ટીંબા માં હોળી દહન
    user_Prashant Parmar
    Prashant Parmar
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    12 hrs ago
  • Post by Janshe Gujarat
    1
    Post by Janshe Gujarat
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Bodeli, Chhotaudepur•
    45 min ago
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    2 hrs ago
  • છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન
    1
    છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    6 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    12 hrs ago
  • હોળીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખનાઓ દ્વારા પોલીસ મથક ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. ભક્તિભાવ અને એકતાના માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. 🔴 એકતા અને ઉત્સાહ વચ્ચે હોળી ઉજવણી ન્યુઝ રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    1
    હોળીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખનાઓ દ્વારા પોલીસ મથક ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. ભક્તિભાવ અને એકતાના માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી.
🔴 એકતા અને ઉત્સાહ વચ્ચે હોળી ઉજવણી
ન્યુઝ રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.