Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન
Chhota udepur view
છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન
More news from Chhotaudepur and nearby areas
- Post by Janshe Gujarat1
- Post by Jasmin B Shah1
- હોળીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખનાઓ દ્વારા પોલીસ મથક ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. ભક્તિભાવ અને એકતાના માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. 🔴 એકતા અને ઉત્સાહ વચ્ચે હોળી ઉજવણી ન્યુઝ રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1
- Post by Shabbir Joola1
- Post by FM GUJARAT N1
- DAHOD गुरु गोविंद तहसील के सभी DJ संचालकों ने एक विशेष बैठक का आयोजन किया। क्या अब दाहोद जिले से डीजे होंगे लुप्त? देखें इस पूरी खबर को विस्तार पूर्वक।1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- ગુજરાત સહિત દેશભરમાં આજે હોળીદહનનાં (Holika Dahan 2026) પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં હોળી પ્રગટાવવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા, સાથે જ જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા1
- દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઘન કચરા વ્યવસ્થાપન સુચારુ રીતે અમલમાં આવી શકે તે માટે તલાટીને જરૂરી પત્રક આપવામાં આવ્યું. આ સાથે ગામમાં હાલ પ્રચલિત ઓલ્ડ ડમ્પીંગ સાઈડ તથા પ્રસ્તાવિત ન્યુ ડમ્પીંગ સાઈડનું સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું. સર્વે દરમિયાન જમીનની સ્થિતિ, આસપાસનો વિસ્તાર, રહેણાંક વિસ્તારથી અંતર અને પર્યાવરણને અસર જેવા મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવ્યું. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થઈ શકે તે માટે યોગ્ય સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગઢોઈ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.1