logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર એસપી ઈમ્તિયાઝ શેખની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર પોલીસ લાઈન માં શાસ્ત્રોક્ત વિધિ સાથે હોલિકા દહન કરાઈ!

22 hrs ago
user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
Local News Reporter Bodeli, Chhotaudepur•
22 hrs ago

છોટાઉદેપુર એસપી ઈમ્તિયાઝ શેખની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર પોલીસ લાઈન માં શાસ્ત્રોક્ત વિધિ સાથે હોલિકા દહન કરાઈ!

More news from Chhotaudepur and nearby areas
  • Post by Janshe Gujarat
    1
    Post by Janshe Gujarat
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Bodeli, Chhotaudepur•
    10 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • હોળીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખનાઓ દ્વારા પોલીસ મથક ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. ભક્તિભાવ અને એકતાના માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. 🔴 એકતા અને ઉત્સાહ વચ્ચે હોળી ઉજવણી ન્યુઝ રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    1
    હોળીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખનાઓ દ્વારા પોલીસ મથક ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. ભક્તિભાવ અને એકતાના માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી.
🔴 એકતા અને ઉત્સાહ વચ્ચે હોળી ઉજવણી
ન્યુઝ રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    21 hrs ago
  • Post by Shabbir Joola
    1
    Post by Shabbir Joola
    user_Shabbir Joola
    Shabbir Joola
    પત્રકાર Vadodara West, Gujarat•
    18 hrs ago
  • Post by FM GUJARAT N
    1
    Post by FM GUJARAT N
    user_FM GUJARAT N
    FM GUJARAT N
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
  • DAHOD गुरु गोविंद तहसील के सभी DJ संचालकों ने एक विशेष बैठक का आयोजन किया। क्या अब दाहोद जिले से डीजे होंगे लुप्त? देखें इस पूरी खबर को विस्तार पूर्वक।
    1
    DAHOD गुरु गोविंद तहसील के सभी DJ संचालकों ने एक विशेष बैठक का आयोजन किया। क्या अब दाहोद जिले से डीजे होंगे लुप्त? देखें इस पूरी खबर को विस्तार पूर्वक।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    22 hrs ago
  • ગુજરાત સહિત દેશભરમાં આજે હોળીદહનનાં (Holika Dahan 2026) પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં હોળી પ્રગટાવવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા, સાથે જ જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા
    1
    ગુજરાત સહિત દેશભરમાં આજે હોળીદહનનાં (Holika Dahan 2026) પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં હોળી પ્રગટાવવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા, સાથે જ જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Bodeli, Chhotaudepur•
    23 hrs ago
  • દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઘન કચરા વ્યવસ્થાપન સુચારુ રીતે અમલમાં આવી શકે તે માટે તલાટીને જરૂરી પત્રક આપવામાં આવ્યું. આ સાથે ગામમાં હાલ પ્રચલિત ઓલ્ડ ડમ્પીંગ સાઈડ તથા પ્રસ્તાવિત ન્યુ ડમ્પીંગ સાઈડનું સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું. સર્વે દરમિયાન જમીનની સ્થિતિ, આસપાસનો વિસ્તાર, રહેણાંક વિસ્તારથી અંતર અને પર્યાવરણને અસર જેવા મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવ્યું. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થઈ શકે તે માટે યોગ્ય સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગઢોઈ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.
    1
    દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ 
આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઘન કચરા વ્યવસ્થાપન સુચારુ રીતે અમલમાં આવી શકે તે માટે તલાટીને જરૂરી પત્રક આપવામાં આવ્યું.
આ સાથે ગામમાં હાલ પ્રચલિત ઓલ્ડ ડમ્પીંગ સાઈડ તથા પ્રસ્તાવિત ન્યુ ડમ્પીંગ સાઈડનું સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું. સર્વે દરમિયાન જમીનની સ્થિતિ, આસપાસનો વિસ્તાર, રહેણાંક વિસ્તારથી અંતર અને પર્યાવરણને અસર જેવા મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવ્યું.
ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થઈ શકે તે માટે યોગ્ય સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગઢોઈ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.