દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઘન કચરા વ્યવસ્થાપન સુચારુ રીતે અમલમાં આવી શકે તે માટે તલાટીને જરૂરી પત્રક આપવામાં આવ્યું. આ સાથે ગામમાં હાલ પ્રચલિત ઓલ્ડ ડમ્પીંગ સાઈડ તથા પ્રસ્તાવિત ન્યુ ડમ્પીંગ સાઈડનું સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું. સર્વે દરમિયાન જમીનની સ્થિતિ, આસપાસનો વિસ્તાર, રહેણાંક વિસ્તારથી અંતર અને પર્યાવરણને અસર જેવા મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવ્યું. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થઈ શકે તે માટે યોગ્ય સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગઢોઈ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.

- DAHOD गुरु गोविंद तहसील के सभी DJ संचालकों ने एक विशेष बैठक का आयोजन किया। क्या अब दाहोद जिले से डीजे होंगे लुप्त? देखें इस पूरी खबर को विस्तार पूर्वक।1
- દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઘન કચરા વ્યવસ્થાપન સુચારુ રીતે અમલમાં આવી શકે તે માટે તલાટીને જરૂરી પત્રક આપવામાં આવ્યું. આ સાથે ગામમાં હાલ પ્રચલિત ઓલ્ડ ડમ્પીંગ સાઈડ તથા પ્રસ્તાવિત ન્યુ ડમ્પીંગ સાઈડનું સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું. સર્વે દરમિયાન જમીનની સ્થિતિ, આસપાસનો વિસ્તાર, રહેણાંક વિસ્તારથી અંતર અને પર્યાવરણને અસર જેવા મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવ્યું. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થઈ શકે તે માટે યોગ્ય સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગઢોઈ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.1
- દાહોદ શહેર સહિત જીલ્લામા પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું આદિવાસી સંસ્કૃતિ મુજબ હર્ષોલ્લાસ સાથે પ્રગટાવી હોળી ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય સાથે કરાઈ ઉજવણી. હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનોએ કર્યુ પૂજન અને પ્રદક્ષિણા ભક્તિમય માહોલમાં લોકોએ સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના.1
- ગરબાડા પોલીસ સ્ટેશન સામે પરંપરાગત હોલિકા દહન કરાયું શાન્તિ પૂર્વક કરવામાં આવ્યું1
- Post by Salman moravala1
- મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં મથકે હોળી પર્વ નિમિત્તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાલુકાના ગામડાઓમાં વિવિધ જગ્યાએ આજે રાત્રે હોળીનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌ ગામના ગ્રામજનો હોળી પર્વ નિમિત્તે પૂજન કરતા નજરે પડે છે1
- છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય. YouTube Link in Coment box1
- ઢઢેલા ખાતેથી લીમખેડા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો.પોલીસે રહેણાંક મકાનના પાછળના ભાગે ખેતરમાંથી કુલ 8,160 રૂપિયાનો વિદેશી દારુ જપ્ત કર્યો.પોલીસે આરોપી વિરુદ્ધ વહેલી સવારે 12.45 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1