logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*સંતરામપુર ના શિકારી ફળિયામાં પાણીની પાઈપલાઈન લીકેજથી રોજ પાણીનો બગાડ; સતત પાણી વહેવા છતાં ઉકેલ નહીં- સ્થાનિકોમાં રોષ* #fypシ #fypviralシ #everyoneactive

12 hrs ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
12 hrs ago

*સંતરામપુર ના શિકારી ફળિયામાં પાણીની પાઈપલાઈન લીકેજથી રોજ પાણીનો બગાડ; સતત પાણી વહેવા છતાં ઉકેલ નહીં- સ્થાનિકોમાં રોષ* #fypシ #fypviralシ #everyoneactive

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં મથકે હોળી પર્વ નિમિત્તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાલુકાના ગામડાઓમાં વિવિધ જગ્યાએ આજે રાત્રે હોળીનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌ ગામના ગ્રામજનો હોળી પર્વ નિમિત્તે પૂજન કરતા નજરે પડે છે
    1
    મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં મથકે હોળી પર્વ નિમિત્તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાલુકાના ગામડાઓમાં વિવિધ જગ્યાએ આજે રાત્રે હોળીનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌ ગામના ગ્રામજનો હોળી પર્વ નિમિત્તે પૂજન કરતા નજરે પડે છે
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
  • DAHOD गुरु गोविंद तहसील के सभी DJ संचालकों ने एक विशेष बैठक का आयोजन किया। क्या अब दाहोद जिले से डीजे होंगे लुप्त? देखें इस पूरी खबर को विस्तार पूर्वक।
    1
    DAHOD गुरु गोविंद तहसील के सभी DJ संचालकों ने एक विशेष बैठक का आयोजन किया। क्या अब दाहोद जिले से डीजे होंगे लुप्त? देखें इस पूरी खबर को विस्तार पूर्वक।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઘન કચરા વ્યવસ્થાપન સુચારુ રીતે અમલમાં આવી શકે તે માટે તલાટીને જરૂરી પત્રક આપવામાં આવ્યું. આ સાથે ગામમાં હાલ પ્રચલિત ઓલ્ડ ડમ્પીંગ સાઈડ તથા પ્રસ્તાવિત ન્યુ ડમ્પીંગ સાઈડનું સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું. સર્વે દરમિયાન જમીનની સ્થિતિ, આસપાસનો વિસ્તાર, રહેણાંક વિસ્તારથી અંતર અને પર્યાવરણને અસર જેવા મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવ્યું. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થઈ શકે તે માટે યોગ્ય સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગઢોઈ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.
    1
    દાહોદના ગઢોઈ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે SBMG હેઠળ કામગીરી હાથ ધરાઈ 
આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઘન કચરા વ્યવસ્થાપન સુચારુ રીતે અમલમાં આવી શકે તે માટે તલાટીને જરૂરી પત્રક આપવામાં આવ્યું.
આ સાથે ગામમાં હાલ પ્રચલિત ઓલ્ડ ડમ્પીંગ સાઈડ તથા પ્રસ્તાવિત ન્યુ ડમ્પીંગ સાઈડનું સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું. સર્વે દરમિયાન જમીનની સ્થિતિ, આસપાસનો વિસ્તાર, રહેણાંક વિસ્તારથી અંતર અને પર્યાવરણને અસર જેવા મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવ્યું.
ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થઈ શકે તે માટે યોગ્ય સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગઢોઈ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે અને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • દાહોદ શહેર સહિત જીલ્લામા પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું આદિવાસી સંસ્કૃતિ મુજબ હર્ષોલ્લાસ સાથે પ્રગટાવી હોળી ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય સાથે કરાઈ ઉજવણી. હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનોએ કર્યુ પૂજન અને પ્રદક્ષિણા ભક્તિમય માહોલમાં લોકોએ સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના.
    1
    દાહોદ શહેર સહિત જીલ્લામા પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું આદિવાસી સંસ્કૃતિ મુજબ હર્ષોલ્લાસ સાથે પ્રગટાવી હોળી ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય સાથે કરાઈ ઉજવણી. હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનોએ કર્યુ પૂજન અને પ્રદક્ષિણા ભક્તિમય માહોલમાં લોકોએ સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    10 hrs ago
  • ગરબાડા પોલીસ સ્ટેશન સામે પરંપરાગત હોલિકા દહન કરાયું શાન્તિ પૂર્વક કરવામાં આવ્યું
    1
    ગરબાડા પોલીસ સ્ટેશન સામે પરંપરાગત હોલિકા દહન કરાયું શાન્તિ પૂર્વક કરવામાં આવ્યું
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    14 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ: પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું, હોળીના પર્વે નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો. ભ્રષ્ટાચાર વિરોધ મુદ્દે આગેવાનો એ સંકલ્પ લીધો. અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં આચરવામાં આવેલા નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું .આજે હોળીનો તહેવાર હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ અરુણભાઈ પટેલઆગેવાની માં આગેવાનોમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેકટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, અને જિલ્લા રાજીસ્ટાર શ્રી ને સુપ્રત કર્યું.પ્રતિકાત્મક હોળી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી નકલી દૂધ નો કારો કારોબાર બંધ નહિ થાય ત્યાં સુધી કોંગ્રેસ ની લડત ચાલુ રહેછે . આ પ્રસંગે અરૂણભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, સુમિત્રાબેન ડામોર, વદનસિંહ મકવાણા, રાહુલભાઈ પટેલ, લાલાભાઈ , જયંતીસિંહ ચૌહાણ, હિંમતસિંહ, ગોવિંદભાઈ વણઝારા . હર્ષદસિંહ રહેવર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    4
    અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ: પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું, હોળીના પર્વે નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો.
ભ્રષ્ટાચાર વિરોધ મુદ્દે આગેવાનો એ સંકલ્પ લીધો.
અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં આચરવામાં આવેલા નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું 
.આજે હોળીનો તહેવાર હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ અરુણભાઈ પટેલઆગેવાની માં આગેવાનોમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેકટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, અને જિલ્લા રાજીસ્ટાર  શ્રી ને સુપ્રત કર્યું.પ્રતિકાત્મક હોળી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી નકલી દૂધ નો કારો કારોબાર બંધ નહિ થાય ત્યાં સુધી કોંગ્રેસ ની લડત ચાલુ રહેછે . આ પ્રસંગે અરૂણભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, સુમિત્રાબેન ડામોર, વદનસિંહ મકવાણા, રાહુલભાઈ પટેલ, લાલાભાઈ , જયંતીસિંહ ચૌહાણ, હિંમતસિંહ, ગોવિંદભાઈ વણઝારા . હર્ષદસિંહ રહેવર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    15 hrs ago
  • ઢઢેલા ખાતેથી લીમખેડા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો.પોલીસે રહેણાંક મકાનના પાછળના ભાગે ખેતરમાંથી કુલ 8,160 રૂપિયાનો વિદેશી દારુ જપ્ત કર્યો.પોલીસે આરોપી વિરુદ્ધ વહેલી સવારે 12.45 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
    1
    ઢઢેલા ખાતેથી લીમખેડા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો 
આજે તારીખ 03/03/2026 મંગળવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો.પોલીસે રહેણાંક મકાનના પાછળના ભાગે ખેતરમાંથી કુલ 8,160 રૂપિયાનો વિદેશી દારુ જપ્ત કર્યો.પોલીસે આરોપી વિરુદ્ધ વહેલી સવારે 12.45 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.