Shuru
Apke Nagar Ki App…
Shabbir Joola
More news from Panch Mahals and nearby areas
- સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે સોમવારે અસત્ય પર સત્યના વિજય અને અધર્મ પર ધર્મની એકતા પર્વ ગણાતા હોળી નિમિત્તે વર્ષોની પરંપરા પ્રમાણે ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે શુભ મુહૂર્તમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરના પ્રાંગણમાં ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે હોલિકા દહન કરાયું હતું. આ પ્રસંગે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ હાલોલ પાવાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.વોરા માં કાલી કા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા મેનેજર વિક્રમભાઈ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.1
- સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે સોમવારે વર્ષોની પરંપરા પ્રમાણે ભારે ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધા અને આસ્થા સાથે શ્રી મહાકાળી માતાજીના મંદિરના પ્રાંગણમાં ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક હોલિકા દહન કરાયું હતું આ પ્રસંગે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ પાવાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરા મહાકાલીકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા મંદિર ટ્રસ્ટના મેનેજર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.1
- છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- Post by Janshe Gujarat1
- Post by Read News Anand Gujarat2
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- ગુજરાત સહિત દેશભરમાં આજે હોળીદહનનાં (Holika Dahan 2026) પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં હોળી પ્રગટાવવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા, સાથે જ જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા1
- કપડવંજ તાલુકાના ઘડિયા ગામ નાયુવાન ડાકોર ખાતે પગપાળા યાત્રાળુઓ બટાકા પૌવા અને છાશ નો કેમ્પ વીસામો રાખવામાં આવ્યો હતો તેમાં ઘડિયા ગામના યુવાનો દરેક દિવાનો સેવામાં જોડાયા હતા કપડવંજ તાલુકાના ઘડિયા દ્વારા આયોજિત ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજી ના પાવન કેમ્પ રાખવાના આવ્યો હતો આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સેવાભાવ અને સંસ્કારનું સંવર્ધન કરે છે. યુવાનોમાં ભક્તિ સાથે સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવા પ્રયત્નો બદલ સિકોતર ધામ ઘડિયા ના કેમ્પ માં સેવા આપનાર ઘડિયા તમામ સભ્યો દિલ થી સેવા આપી (ભદ્રેશભાઈ પટેલ.એમ જી.વી.સી.એલ.) (પરમાર અશોક ભાઈ.શિક્ષક)(પરમાર સંજય ભાઈ શિક્ષક)થતા અંકિતભાઈ બ્રહ્મભટ્ટ. પરમાર. મિતેષભાઈ પરમાર. પ્રવીણ ભાઈ પરમાર. ભીખાજી પરમાર .યોગેશ કુમાર પરમાર. દિપક પરમાર.પરમાર ઈશ્વરભાઈ. પ્રદીપ પરમાર.પાર્થ.દર્શિલ પરમાર.વનરાજ .પરમાર.સુરેશ મુકેશ ઝાલા કંબોયા.પગપાળા યાત્રાળુએ આભાર અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટ: વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4