logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં આસ્થાભેર હોલિકા દહન કરાયું સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે સોમવારે અસત્ય પર સત્યના વિજય અને અધર્મ પર ધર્મની એકતા પર્વ ગણાતા હોળી નિમિત્તે વર્ષોની પરંપરા પ્રમાણે ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે શુભ મુહૂર્તમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરના પ્રાંગણમાં ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે હોલિકા દહન કરાયું હતું. આ પ્રસંગે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ હાલોલ પાવાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.વોરા માં કાલી કા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા મેનેજર વિક્રમભાઈ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

1 day ago
user_Apna Bajar Halol
Apna Bajar Halol
રિપોર્ટર Halol, Panch Mahals•
1 day ago

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં આસ્થાભેર હોલિકા દહન કરાયું સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે સોમવારે અસત્ય પર સત્યના વિજય અને અધર્મ પર ધર્મની એકતા પર્વ ગણાતા હોળી નિમિત્તે વર્ષોની પરંપરા પ્રમાણે ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે શુભ મુહૂર્તમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરના પ્રાંગણમાં ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે હોલિકા દહન કરાયું હતું. આ પ્રસંગે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ હાલોલ પાવાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.વોરા માં કાલી કા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા મેનેજર વિક્રમભાઈ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    16 min ago
  • Post by Janshe Gujarat
    1
    Post by Janshe Gujarat
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Bodeli, Chhotaudepur•
    2 hrs ago
  • છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન
    1
    છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    4 hrs ago
  • Post by Shabbir Joola
    1
    Post by Shabbir Joola
    user_Shabbir Joola
    Shabbir Joola
    પત્રકાર Vadodara West, Gujarat•
    18 hrs ago
  • Post by FM GUJARAT N
    1
    Post by FM GUJARAT N
    user_FM GUJARAT N
    FM GUJARAT N
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય. YouTube Link in Coment box
    1
    છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. 
અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. 
વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય.
YouTube Link in Coment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.