Shuru
Apke Nagar Ki App…
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ નજીક મકાનમા લાગી ભીષણ આગ, ઘરવખરી સમાન બળીને ખાખ દેવગઢબારિયા તાલુકાના પીપલોદ નજીક મકાનમા લાગી ભીષણ આગ આજે તારીખ 21/02/2026 શનિવારના રોજ સવારે 9.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર પીપલોદ બ્રિજ નીચે રહેણાંક મકાનમાં ભીષણ આગથી દોડધામ દેવગઢ બારિયા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં આગની વિકરાળ લપટોમાં મકાન સંપૂર્ણપણે બળી ખાખ આગના કારણે ઘર વખરીની તમામ વસ્તુઓ નષ્ટ, મકાન માલીકને ભારે આર્થિક નુકસાન થયું
Saurabh Gelot

More news from ગુજરાત and nearby areas
- Post by DNA News1
- दाहोद सर्किट हाउस में "गुजरात पत्रकार महासंघ" की प्रथम ऐतिहासिक बैठक संपन्न हुई1
- दाहोद सर्किट हाउस में "गुजरात पत्रकार महासंघ" की प्रथम ऐतिहासिक बैठक संपन्न हुई #news #press #media1
- જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત કેટલાંક ગામડાઓમાં કામગીરી અધૂરી છોડી ચાલી જનાર એજન્સીઓ પાસેથી કામ પૂર્ણ કરાવવા અથવા તો તેમની સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું હતું. જિલ્લામાં લોકોને આપવામાં આવતા રાશન સમયસર વિતરણ કરવા સહિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત, જનજાતિ, એટ્રોસિટી, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા ટાસ્કફોર્સની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.1
- આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ #LIVE aimi midiya gujrati1
- સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગનું આયોજન કરાયું આજે તારીખ 21/02/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમેસ્ટર–૬ ના તમામ શાખાના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 125 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં નિષ્ણાત ટ્રેનર્સ શ્રી અશ્વિન જોષી, શ્રી સંદીપ શાહ અને સુશ્રી સલોનિ પરીખ દ્વારા વિધાર્થીઓ ને નેતૃત્વ કૌશલ્ય, સંવાદ કૌશલ્ય તેમજ રોજગાર ક્ષમતા કૌશલ્ય ની તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ કોર્પોરેટ જગતમાં સફળતાપૂર્વક પ્રવેશી શકે. ફિનિશિંગ સ્કૂલનો મુખ્ય હેતુ યુવાનોને તેમની સંબંધિત ક્ષેત્રોમાં સજ્જ અને પ્રોફેશનલ બનાવવા તેમજ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનો અંતર દૂર કરવાનો છે. આ પહેલ એવાં ભારતનું સ્વપ્ન દર્શાવે છે જ્યાં કોઈ પણ યુવાન કૌશલ્યના અભાવને કારણે પાછળ ન રહી જાય અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે. આ કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય શ્રી ડૉ. કે. બી. જુડાલના ના માર્ગદર્શન હેઠળ પ્રો, સૌમિલ શાહ, પ્રો. સંદીપ ચંદ્રેશા તથા ફિનિશિંગ સ્કૂલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક જીવન માટે સશક્ત બનાવવાના દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. 0001
- દાહોદના એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો સમોઇલ ચુનાવાલા એ સોલર પેનલ ને ટાઇલ્સ નો એક નવો રૂપ આપવાની શરૂઆત કરી દીધી.1
- Post by DNA News1