logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ ના એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ એ સોલાર ટાઈલ સ્ટાર્ટઅપ ને રાષ્ટ્રીય એવોર્ડ દાહોદના એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો સમોઇલ ચુનાવાલા એ સોલર પેનલ ને ટાઇલ્સ નો એક નવો રૂપ આપવાની શરૂઆત કરી દીધી.

21 hrs ago
user_DAHOD TODAY
DAHOD TODAY
NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
21 hrs ago

દાહોદ ના એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ એ સોલાર ટાઈલ સ્ટાર્ટઅપ ને રાષ્ટ્રીય એવોર્ડ દાહોદના એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો સમોઇલ ચુનાવાલા એ સોલર પેનલ ને ટાઇલ્સ નો એક નવો રૂપ આપવાની શરૂઆત કરી દીધી.

  • user_User2394
    User2394
    Dadra and Nagar Haveli and Daman and Diu
    🤝
    10 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • दाहोद सर्किट हाउस में "गुजरात पत्रकार महासंघ" की प्रथम ऐतिहासिक बैठक संपन्न हुई
    1
    दाहोद सर्किट हाउस में "गुजरात पत्रकार महासंघ" की प्रथम ऐतिहासिक बैठक संपन्न हुई
    user_Aster
    Aster
    News Anchor દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • दाहोद सर्किट हाउस में "गुजरात पत्रकार महासंघ" की प्रथम ऐतिहासिक बैठक संपन्न हुई #news #press #media
    1
    दाहोद सर्किट हाउस में "गुजरात पत्रकार महासंघ" की प्रथम ऐतिहासिक बैठक संपन्न हुई #news #press #media
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by DNA News
    1
    Post by DNA News
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    7 hrs ago
  • જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત કેટલાંક ગામડાઓમાં કામગીરી અધૂરી છોડી ચાલી જનાર એજન્સીઓ પાસેથી કામ પૂર્ણ કરાવવા અથવા તો તેમની સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું હતું. જિલ્લામાં લોકોને આપવામાં આવતા રાશન સમયસર વિતરણ કરવા સહિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત, જનજાતિ, એટ્રોસિટી, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા ટાસ્કફોર્સની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
    1
    જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત કેટલાંક ગામડાઓમાં કામગીરી અધૂરી છોડી ચાલી જનાર એજન્સીઓ પાસેથી કામ પૂર્ણ કરાવવા અથવા તો તેમની સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું હતું. જિલ્લામાં લોકોને આપવામાં આવતા રાશન સમયસર વિતરણ કરવા સહિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત, જનજાતિ, એટ્રોસિટી, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા ટાસ્કફોર્સની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ #LIVE aimi midiya gujrati
    1
    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ #LIVE aimi midiya gujrati
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    10 hrs ago
  • સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગનું આયોજન કરાયું આજે તારીખ 21/02/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમેસ્ટર–૬ ના તમામ શાખાના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 125 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં નિષ્ણાત ટ્રેનર્સ શ્રી અશ્વિન જોષી, શ્રી સંદીપ શાહ અને સુશ્રી સલોનિ પરીખ દ્વારા વિધાર્થીઓ ને નેતૃત્વ કૌશલ્ય, સંવાદ કૌશલ્ય તેમજ રોજગાર ક્ષમતા કૌશલ્ય ની તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ કોર્પોરેટ જગતમાં સફળતાપૂર્વક પ્રવેશી શકે. ફિનિશિંગ સ્કૂલનો મુખ્ય હેતુ યુવાનોને તેમની સંબંધિત ક્ષેત્રોમાં સજ્જ અને પ્રોફેશનલ બનાવવા તેમજ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનો અંતર દૂર કરવાનો છે. આ પહેલ એવાં ભારતનું સ્વપ્ન દર્શાવે છે જ્યાં કોઈ પણ યુવાન કૌશલ્યના અભાવને કારણે પાછળ ન રહી જાય અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે. આ કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય શ્રી ડૉ. કે. બી. જુડાલના ના માર્ગદર્શન હેઠળ પ્રો, સૌમિલ શાહ, પ્રો. સંદીપ ચંદ્રેશા તથા ફિનિશિંગ સ્કૂલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક જીવન માટે સશક્ત બનાવવાના દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. 000
    1
    સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગનું આયોજન કરાયું 
આજે તારીખ 21/02/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર
સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમેસ્ટર–૬ ના તમામ શાખાના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 125 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 
આ કાર્યક્રમ માં  નિષ્ણાત ટ્રેનર્સ શ્રી અશ્વિન જોષી, શ્રી સંદીપ શાહ અને સુશ્રી સલોનિ પરીખ દ્વારા વિધાર્થીઓ ને નેતૃત્વ કૌશલ્ય, સંવાદ કૌશલ્ય તેમજ રોજગાર ક્ષમતા કૌશલ્ય ની તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ કોર્પોરેટ જગતમાં સફળતાપૂર્વક પ્રવેશી શકે.
ફિનિશિંગ સ્કૂલનો મુખ્ય હેતુ યુવાનોને તેમની સંબંધિત ક્ષેત્રોમાં સજ્જ અને પ્રોફેશનલ બનાવવા તેમજ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનો અંતર દૂર કરવાનો છે. આ પહેલ એવાં ભારતનું સ્વપ્ન દર્શાવે છે જ્યાં કોઈ પણ યુવાન કૌશલ્યના અભાવને કારણે પાછળ ન રહી જાય અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે.
આ કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય શ્રી ડૉ. કે. બી. જુડાલના ના માર્ગદર્શન હેઠળ પ્રો, સૌમિલ શાહ, પ્રો. સંદીપ ચંદ્રેશા તથા ફિનિશિંગ સ્કૂલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક જીવન માટે સશક્ત બનાવવાના દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
000
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    12 hrs ago
  • દાહોદના એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો સમોઇલ ચુનાવાલા એ સોલર પેનલ ને ટાઇલ્સ નો એક નવો રૂપ આપવાની શરૂઆત કરી દીધી.
    1
    દાહોદના એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો સમોઇલ ચુનાવાલા એ સોલર પેનલ ને ટાઇલ્સ નો એક નવો રૂપ આપવાની શરૂઆત કરી દીધી.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    21 hrs ago
  • Post by DNA News
    1
    Post by DNA News
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.