Shuru
Apke Nagar Ki App…
દાહોદમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ખરજ ગામના યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
DNA News
દાહોદમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ખરજ ગામના યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
More news from ગુજરાત and nearby areas
- *આવનારી સ્થાનિક સ્વરાજ્ય તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી ને ધ્યાનમાં રાખી આજ રોજ તારીખ 21/02/2026 શનિવાર ના રોજ દાહોદ ખાતે આમ આદમી પાર્ટી માં ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતર ભાઈ વસાવા સાથે જોડાય કામ કરવા મોટી ખરજ ગામ ના યુવા મિત્રો એ ભાજપ, કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી માં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા, દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા, દાહોદ જિલ્લા યુવા મોર્ચા ના પ્રમુખ ક્રિષ્ના ચારેલ, આપ નેતા દેવેન્દ્ર મેડા, 32 મોટી ખરજ જિલ્લા સીટ પ્રભારી હસુભાઈ બિલવાળ ની આગેવાનીમાં ( 1 ) પલાસ પરમેશ્વર ( 2 ) પલાસ ધરમ* *( 3 ) અલ્પેશ પણદા* *( 4 ) પલાસ અર્જુન ( 5 ) માવી વિનોદ* *( 6 ) પલાસ જસ્વીર તેમના સમર્થકો સાથે આજ રોજ આમ આદમી પાર્ટી નો ખેંચ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં વિધિવદ જોડાયા.*1
- સ્માર્ટ સિટી દાહોદના ગાંધી ચોક ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન આજે તારીખ 21/02/2026 શનિવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ ભાજપ યુવા મોરચાની આગેવાનીમાં કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ દિલ્હી AI સમિટ મુદ્દે રાહુલ ગાંધીના પૂતળા દહન. શહેર પ્રમુખ અર્પિલ શાહ, સત્યેન્દ્રસિંહ સોલંકી, નીરજ દેસાઈ, હાર્દિક પટેલ હાજર ભાજપ કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી1
- દાહોદ જિલ્લાના ચંદવાણા ગામે આવેલ ડામોર ફળિયા ની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.1
- છોટાઉદેપુરના ઘોઘાદેવ ગામે 5 દિવસથી અંધકાર, ડી.પી. પર યુવાનો જીવના જોખમે ચઢતા વીડિયો વાયરલ1
- 🦅 E Kranti News🦅 #છોટાઉદેપુર, #બોડેલી, #કવાંટ, #પાનવડ, #પાવીજેતપુર, #તેજગઢ, #ઝોઝ, #નસવાડી, #કદવાલ અને આસપાસના વિસ્તારોની તાજી ખબર, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને એક્સક્લૂસિવ અપડેટ્સ. 📰 #ગુજરાત સમાચાર, સ્થાનિક સમાચારો, રાજકીય અપડેટ્સ, #આદિવાસી વિસ્તારના મુદ્દાઓ, તાજા #અકસ્માતો અને #ગ્રામ્ય વિકાસ સંબંધિત રિપોર્ટ્સ. 🎯 E Kranti News – Ground પરની સાચી અને નિર્ભીક પત્રકારિતા. 👉 યુટ્યુબ ચેનલ લાઈક કરો | શેર કરો | ચેનલ સબસ્ક્રાઇબ કરો 🙏 🔔 નવા વિડિયો માટે બેલ આઇકન દબાવો અને "E Kranti News" સાથે જોડાયેલા રહો. ધન્યવાદ! "E Kranti News" "बदलाव हम लाएंगे" MSME Reg. No. UDYAM-GJ-28-0009241 🌐 Website: ekrantinews.blogspot. com 📘 Facebook: facebook/groups/ekrantinews 🐦 Twitter (X): /ekrantinews ▶️ YouTube: @ekrantinews 🏷️ you're query #EKrantiNews #Ekranti #ChhotaUdepur #ChhotaUdepurNews #Bodeli #PaviJetpur #Kawant #Tejgadh #Nasvadi #Panvad #Zoz #GujaratNews #GujaratiNews #LocalNews #GujaratBreakingNews #RuralGujaratNews #TribalNews #GujaratPolitics #GujaratWeather #Congress #BJP #AAP #Modi #Kejriwal #RahulGandhi #News18Gujarati #TV9Gujarati #ABPAsmita #SandeshNews #EkRantiLive #EkrantiGujarat #GujaratTopNews #GujaratFatafatNews #ChhotaUdepurLive #theindiantimes24 #breakingnews #newsupdate #livenews #worldnews #indiaupdate #indiannews #indiannewsdesk #currentevents #headlines #topstories #trendingnews #gujarat #gujarattourism #gujaratculture #exploregujarat #visitgujarat #incrediblegujarat #gujaratheritage #gujaratlifestyle #gujaratfestival #gujarathistory #chhotaudepurculture #explorechhotaudepur #visitchhotaudepur #chhotaudepurheritage #tribalculture #adivasiculture #tribalfestivals #adivasihistory #indianculture #indianheritage #indiantraditions #indianfestivals #incredibleindia #indiatourism #india #newsanalysis #indiapolitics #gujaratdevelopment #gujarateducation #gujaratbusiness #gujaratyouth #gujarathealth #newsalert #gujaratupdates #dailyupdates #newschannel #newsreport #journalism #newsdesk #mediacoverage #currentaffairs #newsbroadcast #indiandharma #hinduphilosophy #sanatanadharma #spiritualindia #heritagesites #adivasilifestyle #culturalpreservation #tribalidentity #traditionalknowledge #indiancuisine #folkart #incredibleindia #gujaratpolice #public #iasofficer #ipsofficers #DSPchhotaudepur #collectorchhotaudepur #DDOChhotaudepur #bhajap #congress #aamAadmiparty #collector #bridge #bus #gujaratinewslive #gujaratpolitics #maharashtrapolitics #madhypradesh #uttarpradesh #Rajkot #Surat #Vadodara #Ahmedabad #Dahod #Godhra #Halol #Lunawada #Patan #Dwarka #Junagadh #Bhavnagar #Jamnagar #Morbi #Anand #Nadiad #Bharuch #Valsad #Navsari #Kheda #Savli #Rajpipla #Kevadiya #Jambughoda #Dabhoi #Sankheda #PaviJetpur #Bodeli #Kawant #Rangpur #Golagamdi #Tejgadh #fatepura #Sanjeli #DevgadhBariya #Himmatnagar #Pavagadh #GujaratTopNews #EkRantiLive #gujaratinews #chhotaudepurdiaries #hotnews #currentevents #indiandharma #exploreindia #visitindia #indianculture1
- બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા ઘાટા ગામે ઘાટી ફળિયામાં રહેતા 45 વર્ષીય કેસરભાઈ રતનભાઇ બારીયા પોતાના ઘરની નજીક આવેલા પોતાના ખેતરમાં આજે શનિવારના રોજ ખેતરમાં પાણીવાળી રહ્યા હતા તે દરમિયાન એકાએક એક ઝેરી સાપે તેઓના જમણા પગે બે અલગ અલગ જગ્યા ઉપર બટકા ભરી દંશ દીધો હતો જેમાં પોતાના પગે બે જગ્યાએ સાપે કરડી લેતા પગમાં અસહ્ય દર્દ ઉપડતા કેસરભાઈએ બૂમાબૂમ કરતાં તેઓના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને દોડી આવ્યા હતા જેમાં હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેસરભાઈની પ્રાથમિક સારવાર હાથ ધરાયા બાદ તેઓને વધુ સારવારની જરૂરત જણાતા કેસરભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા1
- દેવગઢબારિયા તાલુકાના પીપલોદ નજીક મકાનમા લાગી ભીષણ આગ આજે તારીખ 21/02/2026 શનિવારના રોજ સવારે 9.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર પીપલોદ બ્રિજ નીચે રહેણાંક મકાનમાં ભીષણ આગથી દોડધામ દેવગઢ બારિયા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં આગની વિકરાળ લપટોમાં મકાન સંપૂર્ણપણે બળી ખાખ આગના કારણે ઘર વખરીની તમામ વસ્તુઓ નષ્ટ, મકાન માલીકને ભારે આર્થિક નુકસાન થયું1
- નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા એ વિધાનસભા ગૃહમાં શું પ્રશ્ન પૂછ્યો?1
- Post by E Kranti News1