logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ બાવા રુસ્તમ પાસે નાળું ઓવરફ્લો થતાં પરીએજ-પારખેત, કંબોલી અને પાલેજને જોડતો મુખ્ય માર્ગ બંધ ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે બાવા રુસ્તમ પાસેનું નાળું ઓવરફ્લો થતાં પરીએજ-પારખેત, કંબોલી અને પાલેજને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. રસ્તા પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર જોખમી બન્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા માર્ગ પર બેરીકેડ મૂકી વાહનવ્યવહાર માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તંત્રએ વાહનચાલકોને જોખમ ન ખેડવા તેમજ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

5 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
5 hrs ago

ભરૂચ બાવા રુસ્તમ પાસે નાળું ઓવરફ્લો થતાં પરીએજ-પારખેત, કંબોલી અને પાલેજને જોડતો મુખ્ય માર્ગ બંધ ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે બાવા રુસ્તમ પાસેનું નાળું ઓવરફ્લો થતાં પરીએજ-પારખેત, કંબોલી અને પાલેજને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. રસ્તા પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર જોખમી બન્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા માર્ગ પર બેરીકેડ મૂકી વાહનવ્યવહાર માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તંત્રએ વાહનચાલકોને જોખમ ન ખેડવા તેમજ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • ભરૂચ ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.
    1
    ભરૂચ

ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ

ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન

જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    19 min ago
  • ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    1
    ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો.
આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    23 hrs ago
  • 20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।
    1
    20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    2 hrs ago
  • "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!" એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    1
    "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!"
એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે. રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.
    2
    માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા
માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે 
અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. 
માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ  સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે.
રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.
    user_Ishwar Solanki
    Ishwar Solanki
    Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
    49 min ago
  • ખાલી પ્લોટમાં કચરો ફેંકવો અને પ્લાસ્ટિક બાળવા બાબત માનનીય મહોદય આશા રાખું છુ જે કોઈ નથી કરી શકતું એ આપ જરૂર કરશો આગળ પણ એકવાર કદાચ આપે જેસીબી મોકલ્યું હતું પણ ત્યારે કામ અધૂરું રહી ગયું હતું આ જગ્યા પર રખડતા કૂતરા અને ગાયો આરામ કરવા બેસે છે પણ રાંધેલો અને જમતા બચેલો ખોરાક અને બળી ગયેલા ખોખા અને પ્લાસ્ટિક ઘણી હદે સજીવ ને નુકસાન પહોંચાડે છે તો આપ કઈ એવું કરો કે જેનાથી આવું બીજી વાર ન થાય ને વધુમાં વધુ suru app માં દરેકે દરેક જાગૃત નાગરિક જોડાય બસ આટલી આશા ને વિશ્વાસ સાથે હું આપની પાસે આશા રાખું છું ધન્યવાદ
    4
    ખાલી પ્લોટમાં કચરો ફેંકવો અને પ્લાસ્ટિક બાળવા બાબત 
માનનીય મહોદય આશા રાખું છુ જે કોઈ નથી કરી શકતું એ આપ જરૂર કરશો આગળ પણ એકવાર કદાચ આપે જેસીબી મોકલ્યું હતું પણ ત્યારે કામ અધૂરું રહી ગયું હતું આ જગ્યા પર રખડતા કૂતરા અને ગાયો આરામ કરવા બેસે છે પણ રાંધેલો અને જમતા બચેલો ખોરાક અને બળી ગયેલા ખોખા અને પ્લાસ્ટિક ઘણી હદે સજીવ ને નુકસાન પહોંચાડે છે તો આપ કઈ એવું કરો કે જેનાથી આવું બીજી વાર ન થાય ને વધુમાં વધુ suru app માં દરેકે દરેક જાગૃત નાગરિક જોડાય બસ આટલી આશા ને વિશ્વાસ સાથે હું આપની પાસે આશા રાખું છું 
ધન્યવાદ
    user_Jignesh patel
    Jignesh patel
    કામરેજ, સુરત, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.