ભત્રીજાનો જીવ બચી ગયો... પરંતુ ત્રણ નિર્દોષ સંતાનોના માથેથી પિતાનો હાથ ઊઠી ગયો." ભત્રીજાનો જીવ બચી ગયો... પરંતુ ત્રણ નિર્દોષ સંતાનોના માથેથી પિતાનો હાથ ઊઠી ગયો." વિજાપુર–હિંમતનગર હાઈવે પર દેરોલ સાબરમતી નદીની કરૂણ ઘટના: ભત્રીજાને ડૂબતો જોઈ બચાવવા પાણીમાં ઝંપલાવનાર વિજાપુરના 36 વર્ષીય જગદીશ રાજુભાઈ દેવીપૂજકનું ઊંડા પાણીમાં ગરકાવ થતાં મોત, સમગ્ર પંથકમાં શોકની લાગણી કાકીના અંતિમ સંસ્કાર માટે ગયેલા જગદીશે પાણીમાં ઝંપલાવી ભત્રીજાનો જીવ બચાવ્યો, પરંતુ પોતે સાબરમતીના ઊંડા પાણીમાં ગરકાવ થયો; ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું જાગૃતિ નો જંગ તંત્રી: વિજાપુર: ક્યારેક એક ક્ષણ આખા પરિવારનું જીવન બદલી નાખે છે. આવી જ એક કરુણ ઘટના ગઈકાલે તારીખ ૩૦/૦૭/૨૦૨૬ ના ગુરુવારે બપોરે દેરોલ ખાતે સાબરમતી નદી કિનારે સામે આવી છે. પોતાના ભત્રીજાને ડૂબતો જોઈ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પાણીમાં ઝંપલાવનાર વિજાપુરના 36 વર્ષીય જગદીશ રાજુભાઈ દેવીપૂજકે ભત્રીજાનો જીવ તો બચાવી લીધો, પરંતુ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં જીવ ગુમાવ્યો હતો. વિજાપુરના મકરાણી દરવાજા બહાર આવેલા દેવીપૂજક વાસમાં રહેતો જગદીશ પોતાની કાકીના અંતિમ સંસ્કાર માટે પરિવાર સાથે દેરોલ ગયો હતો. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો નદી કિનારે હતા ત્યારે તેનો ભત્રીજો અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ભત્રીજાને મોતના મુખમાંથી બચાવવા જગદીશે વિલંબ કર્યા વિના નદીમાં ઝંપલાવ્યું. ભારે જહેમત બાદ ભત્રીજો સુરક્ષિત બહાર આવી ગયો, પરંતુ જગદીશ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી જગદીશને બહાર કાઢી વિજાપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર ફેલાતા હોસ્પિટલ ખાતે પરિવારજનો, સગા-સંબંધીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. જગદીશ ગરીબ પરિવારમાંથી આવતો હતો અને વિજાપુરના ખત્રીકુવા બ્રાહ્મણી માતાના મંદિર પાસે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત વર્ષે પિતાના અવસાન બાદ પરિવારની અનેક જવાબદારીઓ તેના ખભા પર આવી હતી. ત્રણ ભાઈઓમાં તે વચેટ હતો અને સાદું, મહેનતુ જીવન જીવતો હતો. જગદીશ પાછળ પત્ની અને ત્રણ સગીર સંતાનો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, એક બાળક માનસિક વિકલાંગ છે અને જગદીશ તેની ખાસ કાળજી રાખતો હતો. હવે પરિવારના એકમાત્ર કમાઉ સભ્યના અવસાનથી પરિવાર પર આર્થિક અને માનસિક સંકટ ઊભું થયું છે. એક જ દિવસે કાકીનું અંતિમ સંસ્કાર અને ત્યારબાદ જગદીશના કરુણ અવસાનથી દેવીપૂજક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાએ લોકોને ભાવુક બનાવી દીધા છે. આ બનાવ અંગે પોલીસે મૃતકના મોટા ભાઈ અશોક દેવીપૂજકના નિવેદનના આધારે અકસ્માત મોત અંગે નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. " — આ કરુણ ઘટનાએ વિજાપુર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે. #વિજાપુરનીખબર #જાગૃતિનોજંગ #વિજાપુર #દેરોલ #સાબરમતીનદી #Vijapur #BreakingNews #GujaratNews #MahesanaNews #SabarmatiRiver #AccidentNews #PublicAwareness #Rescue #LocalNews #GujaratiNews #JagdishDevipujak #Tribute #OmShanti #NewsUpdate #VijapurNews
ભત્રીજાનો જીવ બચી ગયો... પરંતુ ત્રણ નિર્દોષ સંતાનોના માથેથી પિતાનો હાથ ઊઠી ગયો." ભત્રીજાનો જીવ બચી ગયો... પરંતુ ત્રણ નિર્દોષ સંતાનોના માથેથી પિતાનો હાથ ઊઠી ગયો." વિજાપુર–હિંમતનગર હાઈવે પર દેરોલ સાબરમતી નદીની કરૂણ ઘટના: ભત્રીજાને ડૂબતો જોઈ બચાવવા પાણીમાં ઝંપલાવનાર વિજાપુરના 36 વર્ષીય જગદીશ રાજુભાઈ દેવીપૂજકનું ઊંડા પાણીમાં ગરકાવ થતાં મોત, સમગ્ર પંથકમાં શોકની લાગણી કાકીના અંતિમ સંસ્કાર માટે ગયેલા જગદીશે પાણીમાં ઝંપલાવી ભત્રીજાનો જીવ બચાવ્યો, પરંતુ પોતે સાબરમતીના ઊંડા પાણીમાં ગરકાવ થયો; ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું જાગૃતિ નો જંગ તંત્રી: વિજાપુર: ક્યારેક એક ક્ષણ આખા પરિવારનું જીવન બદલી નાખે છે. આવી જ એક કરુણ ઘટના ગઈકાલે તારીખ ૩૦/૦૭/૨૦૨૬ ના ગુરુવારે બપોરે દેરોલ ખાતે સાબરમતી નદી કિનારે સામે આવી છે. પોતાના ભત્રીજાને ડૂબતો જોઈ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પાણીમાં ઝંપલાવનાર વિજાપુરના 36 વર્ષીય જગદીશ રાજુભાઈ દેવીપૂજકે ભત્રીજાનો જીવ તો બચાવી લીધો, પરંતુ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં જીવ ગુમાવ્યો હતો. વિજાપુરના મકરાણી દરવાજા બહાર આવેલા દેવીપૂજક વાસમાં રહેતો જગદીશ પોતાની કાકીના અંતિમ સંસ્કાર માટે પરિવાર સાથે દેરોલ ગયો હતો. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો નદી કિનારે હતા ત્યારે તેનો ભત્રીજો અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ભત્રીજાને મોતના મુખમાંથી બચાવવા જગદીશે વિલંબ કર્યા વિના નદીમાં ઝંપલાવ્યું. ભારે જહેમત બાદ ભત્રીજો સુરક્ષિત બહાર આવી ગયો, પરંતુ જગદીશ પોતે
ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી જગદીશને બહાર કાઢી વિજાપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર ફેલાતા હોસ્પિટલ ખાતે પરિવારજનો, સગા-સંબંધીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. જગદીશ ગરીબ પરિવારમાંથી આવતો હતો અને વિજાપુરના ખત્રીકુવા બ્રાહ્મણી માતાના મંદિર પાસે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત વર્ષે પિતાના અવસાન બાદ પરિવારની અનેક જવાબદારીઓ તેના ખભા પર આવી હતી. ત્રણ ભાઈઓમાં તે વચેટ હતો અને સાદું, મહેનતુ જીવન જીવતો હતો. જગદીશ પાછળ પત્ની અને ત્રણ સગીર સંતાનો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, એક બાળક માનસિક વિકલાંગ છે અને જગદીશ તેની ખાસ કાળજી રાખતો હતો. હવે પરિવારના એકમાત્ર કમાઉ સભ્યના અવસાનથી પરિવાર પર આર્થિક અને માનસિક સંકટ ઊભું થયું છે. એક જ દિવસે કાકીનું અંતિમ સંસ્કાર અને ત્યારબાદ જગદીશના કરુણ અવસાનથી દેવીપૂજક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાએ લોકોને ભાવુક બનાવી દીધા છે. આ બનાવ અંગે પોલીસે મૃતકના મોટા ભાઈ અશોક દેવીપૂજકના નિવેદનના આધારે અકસ્માત મોત અંગે નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. " — આ કરુણ ઘટનાએ વિજાપુર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે. #વિજાપુરનીખબર #જાગૃતિનોજંગ #વિજાપુર #દેરોલ #સાબરમતીનદી #Vijapur #BreakingNews #GujaratNews #MahesanaNews #SabarmatiRiver #AccidentNews #PublicAwareness #Rescue #LocalNews #GujaratiNews #JagdishDevipujak #Tribute #OmShanti #NewsUpdate #VijapurNews
- આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.1
- હિંમતનગર તાલુકાના અદાપુર ગામમાં વરસાદ પડી રહેલ છે કૃપા કરીને નાના છોકરાઓ ને બહાર નીકળ વા ના દેતા અદાપુર1
- શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો4
- Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine1
- अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india1
- વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ1
- હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo1
- મહેસાણા કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ. મહેસાણા કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ.2