Shuru
Apke Nagar Ki App…
પાણી આમારા ફળીયા માં પાણી ની સમસ્યા બો ઘણી સે જે કોઈ ભાઈ આમારી વાત્ત આગળ પોહચાડી દેજો ખાસ ખાસ 🙏
Ashish Vaghat
પાણી આમારા ફળીયા માં પાણી ની સમસ્યા બો ઘણી સે જે કોઈ ભાઈ આમારી વાત્ત આગળ પોહચાડી દેજો ખાસ ખાસ 🙏
More news from ગુજરાત and nearby areas
- એક જ શહેર, એક જ વહીવટ, પણ નામમાં બે ફાંટા! 'પાલિકા' સાચું કે 'પાલીકા'? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ નવો નિયમ? તમારી રાય કમેન્ટમાં જણાવો. #Vapi #VapiNagarpalika #VapiNews #GujaratiJodni #WowNewsGujarat #GujaratPolitics #LocalNews #VapiCity #Journalism #GujaratNews #SocialIssue1
- ગુજરાતના વાપીમાં કરવડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે બે અજાણ્યા ઈસમોએ એક ફરિયાદીને મારમારી ₹1.50 લાખની લૂંટ ચલાવી. લૂંટારુઓ ફરાર થઈ ગયા છે અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- કાયદા નો ભાન કરાવતી સુરત પોલીસ કાયદા મા રહેશો તો ફાયદા મા રહેશો1
- પ્રધાન નરેન્દ્ર મોદી ની દેશ ના લોકો ને સોના ખરીદવા થી બચવા માટે ની અપીલ કરવા માં આવી હતી,જેને લઈને સુરત જવેલર્સ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ દીપક વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની દેશ ના લોકો ને સોના ખરીદવા થી બચવા માટે ની અપીલ કરવા માં આવી હતી,જેને લઈને સુરત જવેલર્સ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ દીપક ચોક્સી ની પ્રતિક્રિયા સામે આવી છે, દીપક ભાઈ નું કહેવું છે કે જ્વેલર્સ ના લોકો વડા પ્રધાન ની અપીલ ની સાથે જ છે પણ આ વ્યવસાય સાથે જોડાયેલા ૮ કરોડ લોકો ની રોજગારી ની ચિંતા થઈ રહી છે, જ્વેલર્સ નું કારોબાર પહેલા થી જ ૪૦ ટકા જેટલું ઓછું હતું અને હવે વધુ ઓછું થઈ જશે2
- સુરત માનવ સેવા સંઘ છાંયડો નવા સરનામે ઓપનિંગ મહાનુભાવો હાજર છાંયડા માં ગરીબો ને સેવા મળે છે1
- અંતરાજ્ય કાર ચોર ગેંગ 2 વર્ષ વોન્ટેડ આરોપી સુરત DCB પોલીસે દબોચ્યો અંતરાજ્ય કાર ચોર ગેંગ 2 વર્ષ વોન્ટેડ આરોપી સુરત DCB પોલીસે દબોચ્યો1
- સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલા મુદ્દે ન્યાય યાત્રા ખુમાનસિંહ દરજાવત પર હુમલાનો વિરોધ તેજ ભાજપ સમર્થકો સામે કાર્યવાહીની માંગ રાજસ્થાની સમાજમાં હુમલા મુદ્દે રોષ કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વોર્ડ નં. 18ની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલા મુદ્દે ન્યાય યાત્રા ખુમાનસિંહ દરજાવત પર હુમલાનો વિરોધ તેજ ભાજપ સમર્થકો સામે કાર્યવાહીની માંગ રાજસ્થાની સમાજમાં હુમલા મુદ્દે રોષ કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વોર્ડ નં. 18ની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો1
- નાણામંત્રીએ દમણગંગા નદી કિનારે વાપી શહેરની ટ્રાફિક સમસ્યા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ આપવા એક પ્રોજેક્ટની સમીક્ષા કરી. આ યોજનાથી ગુજરાતના આ મહત્વના ઔદ્યોગિક શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને વ્યાપાર-વાણિજ્યને મોટો ફાયદો થશે.1