Shuru
Apke Nagar Ki App…
ભાવનગર LCBની મોટી કાર્યવાહી, ₹22.14 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી, એક આરોપી ઝડપાયો આજે તારીખ 16 ના રોજ બપોર ના અરસામાં એલસીબી તરફથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભડભીડ ટોલનાકા નજીકથી ચીકુની પેટીઓની આડમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વહન કરતો આઇસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં કુલ ૫૩૨૮ બોટલ દારૂ, બીયર, ટ્રક અને મોબાઇલ સહિત કુલ ₹૨૨,૧૪,૭૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ટ્રક ચાલક રાહુલભાઇ શેલારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા આરોપી જગદીશભાઇ તોગડીયા પકડથી ફરાર છે.
Rakesh sagathiya

More news from ગુજરાત and nearby areas
- આજે તારીખ 16 ના રોજ બપોર ના અરસામાં એલસીબી તરફથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભડભીડ ટોલનાકા નજીકથી ચીકુની પેટીઓની આડમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વહન કરતો આઇસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં કુલ ૫૩૨૮ બોટલ દારૂ, બીયર, ટ્રક અને મોબાઇલ સહિત કુલ ₹૨૨,૧૪,૭૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ટ્રક ચાલક રાહુલભાઇ શેલારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા આરોપી જગદીશભાઇ તોગડીયા પકડથી ફરાર છે.1
- motivational story1
- બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના લોકો માટે ખુશ ખબર વિપક્ષ ના નેતા હોવા છતાં રજૂઆત સાંભળી તેને સફળતા આપી બોટાદ ફરતે રીંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ માં વિકાસ થવાના કારણે છેલ્લા ૩ વર્ષ માં વસ્તી પણ ખૂબ વધી ગઈ છે વાહનો પણ ખૂબ વધી ગયા છે બોટાદ માં છેલ્લા ૩ વર્ષ માંખૂબ વિકાસ થયો હોવાથી આજુબાજુના ગામ ના લોકો, શહેર ના લોકો, જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે, હિરા બજારમાં રત્નકલાકારો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવતા હોવાથી વાહનો વધવાને કારણે બોટાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યા ખૂબ વધી ગઈ છે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની અનેક રજૂઆત થી અને વિધાનસભા સત્ર દરમિયાન નંબર ૮ પર પ્રશ્ન પૂછવામાં આવેલ કે બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવા માટેની સર્વેની કામગીરી હાલ કયા તબક્કે છે? અને કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને રીંગરોડ કુલ કેટલા કિલોમીટર લંબાઈ અને કેટલી પહોળાઈ વાળો બનાવવામાં આવશે? તેના જવાબ માં માનનીય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવેલ કે બોટાદ ફરતે રિંગરોડ ની સર્વેની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે. ૫૫૬૦ લાખ કરતા વધારે રકમ આ સર્વે ની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે સાથોસાથ નજીક ના સમયમાં સર્વે ની કામગીરી પૂર્ણ કર્યા પછી એલાઇમેન્ટની પ્રક્રિયા ચાલુ છે ભવિષ્યમાં રિંગરોડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બોટાદમાં જે ટ્રાફિક નો પ્રશ્ન હતો તેનું નિવારણ માટે રિંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ ફરતે રિંગરોડ રૂ! ૫૫૬૦ લાખ કરતા વધુના ખર્ચે બનાવવામાં આવશે રિંગરોડ લંબાઈ ૪૦ કિમી અને ફોર લેન બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર,1
- Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- सूरत के कुख्यात चिराग गोटी को आखिरकार पुलिस ने कानून से अवगत कराया और सार्वजनिक रूप से उसकी बारात निकली कुख्यात चिराग गोटी की बारात देखना उमड़ा पब्लिक का जन सैलाब सूरत में सबसे बड़ा रोड शो1
- કુદરતી ખેતી ઉત્પાદન.1