પઢિયાર પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ ટ્વીનીંગ પ્રોગ્રામની ઉત્સાહભેર ઉજવણી કરી શિક્ષણ વિભાગના નિપુણ ભારત મિશન અંતર્ગત પઢિયાર પ્રાથમિક શાળા ખાતે ટ્વીનીંગ ઓફ સ્કૂલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આથમણા ફળિયા વર્ગ વેલવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પઢિયાર શાળાની મુલાકાત લીધી હતી. બંને શાળાઓ વચ્ચે જ્ઞાન અને શૈક્ષણિક પદ્ધતિઓના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. મુલાકાતી વિદ્યાર્થીઓ માટે ખાસ તાસ નિદર્શનનું આયોજન કરાયું હતું.જેમાં ધોરણ ૬ માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૭ માં ગણિત અને ધોરણ ૮ માં અંગ્રેજી વિષયનું વર્ગખંડ અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહેમાન વિદ્યાર્થીઓએ શાળાના ગાર્ડન, પુસ્તકાલય, પ્રયોગશાળા અને શૈક્ષણિક બુલેટિન બોર્ડનું નિરીક્ષણ કરી નવીન પદ્ધતિઓની જાણકારી મેળવી હતી. બપોર પછીના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ મચી હતી.જેમાં બાળકોએ ડાન્સ, પિરામિડ અને અભિનય ગીતો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા તથા બિસ્કિટ ખાવ, ફુગ્ગા ફોડ અને બોટલ ભરવા જેવી વિવિધ રમતોનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બે શાળાઓ વચ્ચે શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓની વહેંચણી અને વિદ્યાર્થીઓમાં સાથીદારો સાથે શીખવું વધારવાનો છે. અંતમાં, પઢિયાર શાળાના આચાર્ય કમળાબેન માછી અને સ્ટાફ દ્વારા આથમણા ફળિયાના આચાર્ય રોહિત ગીતાબેન અને શાળાના બાળકોને સ્મૃતિ અર્પણ કરી આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
પઢિયાર પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ ટ્વીનીંગ પ્રોગ્રામની ઉત્સાહભેર ઉજવણી કરી શિક્ષણ વિભાગના નિપુણ ભારત મિશન અંતર્ગત પઢિયાર પ્રાથમિક શાળા ખાતે ટ્વીનીંગ ઓફ સ્કૂલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આથમણા ફળિયા વર્ગ વેલવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પઢિયાર શાળાની મુલાકાત લીધી હતી. બંને શાળાઓ વચ્ચે જ્ઞાન અને શૈક્ષણિક પદ્ધતિઓના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. મુલાકાતી વિદ્યાર્થીઓ માટે ખાસ તાસ નિદર્શનનું આયોજન કરાયું હતું.જેમાં ધોરણ ૬ માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૭ માં ગણિત અને ધોરણ ૮ માં અંગ્રેજી વિષયનું વર્ગખંડ અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ
ઉપરાંત, મહેમાન વિદ્યાર્થીઓએ શાળાના ગાર્ડન, પુસ્તકાલય, પ્રયોગશાળા અને શૈક્ષણિક બુલેટિન બોર્ડનું નિરીક્ષણ કરી નવીન પદ્ધતિઓની જાણકારી મેળવી હતી. બપોર પછીના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ મચી હતી.જેમાં બાળકોએ ડાન્સ, પિરામિડ અને અભિનય ગીતો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા તથા બિસ્કિટ ખાવ, ફુગ્ગા ફોડ અને બોટલ ભરવા જેવી વિવિધ રમતોનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બે શાળાઓ વચ્ચે શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓની વહેંચણી અને વિદ્યાર્થીઓમાં સાથીદારો સાથે શીખવું વધારવાનો છે. અંતમાં, પઢિયાર શાળાના આચાર્ય કમળાબેન માછી અને સ્ટાફ દ્વારા આથમણા ફળિયાના આચાર્ય રોહિત ગીતાબેન અને શાળાના બાળકોને સ્મૃતિ અર્પણ કરી આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
- User5094Halol, Panch Mahals🤝56 min ago
- DAHOD मकर संक्रांति को लेकर दाहोद DySP जगदीश भंडारी की अध्यक्षता में शांति समिति की बैठक#news #dahod1
- *ધંધુકા ખાતે રામાનંદી સમાજના અશોકબાપુનું ભાવભર્યું સ્વાગત* #ધંધુકા #dhandhuka #dhandhukabhal #અમદાવાદ #શહેર #સ્વાગત1
- ડ્રગ્સ સામે ગુજરાત પોલીસની ઝુંબેશ.1
- *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 13 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=aK6yQdsjNVA&si=Mglt9QxuNc6km5p7 https://dhunt.in/137Scc વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- સરખેજમાં જાહેરમાં હુમલા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી1
- અંકલેશ્વરમાં રાજકીય ભૂકંપ પાલિકા પ્રમુખની કથિત લાંચની ઓડિયો ક્લિપ વાયરલ1
- DAHOD शहर में मकर संक्रांति यानी की पतंग पर्व को लेकर जोरों शोरों से तैयारी देखने को मिली।1
- *મોરબી* વવાણીયા ગામે સ્વચ્છતા નો અભાવ ગંદકીના ગંજથી લોકોના આરોગ્યને ખતરો https://youtube.com/watch?v=D-IzT4Mnyxo&si=jzCBH1i0ln7cpo7i https://dhunt.in/137FTn વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- ઉમરવાડામાં કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષી બચાવ કેમ્પ1