Shuru
Apke Nagar Ki App…
ભારે વરસાદથી ગોલ્ડન વેલી સોસાયટી જળબંબાકાર! વાઘોડિયા આમોદર-ઉમરવા રોડ પર આવેલા ઉમરવા ગામની ગોલ્ડન વેલી સોસાયટીમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર સમક્ષ કામગીરીની માંગ કરી છે. ભારે વરસાદથી ગોલ્ડન વેલી સોસાયટી જળબંબાકાર! વાઘોડિયા આમોદર-ઉમરવા રોડ પર આવેલા ઉમરવા ગામની ગોલ્ડન વેલી સોસાયટીમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર સમક્ષ કામગીરીની માંગ કરી છે.
Seva Samaj News

More news from ગુજરાત and nearby areas
- ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.1
- વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર: જલારામ નગરીના ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થાનિકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ .1
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ4
- વાઘોડીયા આમોદર ગામની પાછળ આવેલ ગોલ્ડ વેરી સોસાયટીમા વરસાદનુ પાણી ઘરમા ગુસતા લોકોમા ચિનતામાં1