દિયોદર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીનો રાટીલા જિલ્લા પંચાયત સીટમાં આવતી જાડા, પાલડી,રાટીલા,મોજરું અને જાંલોઢા તાલુકા પંચાયત સીટ વાઇજ પરિવર્તનનો શંખનાદ' કાર્યકર્મ યોજાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમ દિયોદર તાલુકામાં શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાટીલા જિલ્લા પંચાયત હેઠળની જાડા, પાલડી રાટીલા, મોજરું અને જાલોઢા તાલુકા પંચાયત બેઠકો પર જન સંવાદ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ પટેલ,બી કે જોશી એડવોકેટ, બળવંતજી ઠાકોર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત દિયોદર,બળદેવ બારોટ પૂર્વ યુથ પ્રમુખ,નાનજીભાઈ ચૌધરી નવાપુરા, ભાવનાબેન ઠાકોર જાડા ,જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ મફસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ગામોના સરપંચો, પૂર્વ સરપંચો, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો, વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સર્વ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ આ વિસ્તારની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, તેઓ સડકથી સંસદ સુધી જનતાની સાથે રહેશે અને ન્યાય અપાવવા માટે લડતા રહેશે. દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ ચૌધરીએ 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમને સફળ બનાવવા બદલ વડીલો, આગેવાનો અને કાર્યકર્તા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
દિયોદર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીનો રાટીલા જિલ્લા પંચાયત સીટમાં આવતી જાડા, પાલડી,રાટીલા,મોજરું અને જાંલોઢા તાલુકા પંચાયત સીટ વાઇજ પરિવર્તનનો શંખનાદ' કાર્યકર્મ યોજાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમ દિયોદર તાલુકામાં શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાટીલા જિલ્લા પંચાયત હેઠળની જાડા, પાલડી રાટીલા, મોજરું અને
જાલોઢા તાલુકા પંચાયત બેઠકો પર જન સંવાદ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ પટેલ,બી કે જોશી એડવોકેટ, બળવંતજી ઠાકોર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત દિયોદર,બળદેવ બારોટ પૂર્વ યુથ પ્રમુખ,નાનજીભાઈ ચૌધરી નવાપુરા, ભાવનાબેન ઠાકોર જાડા ,જિલ્લા પંચાયતના
ઇન્ચાર્જ મફસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ગામોના સરપંચો, પૂર્વ સરપંચો, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો, વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સર્વ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ આ વિસ્તારની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ
પક્ષને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, તેઓ સડકથી સંસદ સુધી જનતાની સાથે રહેશે અને ન્યાય અપાવવા માટે લડતા રહેશે. દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ ચૌધરીએ 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમને સફળ બનાવવા બદલ વડીલો, આગેવાનો અને કાર્યકર્તા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
- લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉંચાપત મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ ઉંચાપત નો આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુન્હો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી માં વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉંચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ ને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે ઉંચાપત નો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળી માં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉધારી મોટી ઊંચાપતો કરવામાં આવી છે અંદાજિત 2 કરોડ થી વધુ રકમ ના ખોટા બિલો બનાવી ઉંચાપત કરી છે અમારા ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે જેમાં દૂધ ડેરીમાં ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષ માં ખોટા બિલો બનાવી મોટી ઉંચાપત કરાઇ છે અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ4
- Post by Pooja patel1
- સારંગપુર હનુમાન દાદા નાં દર્શન1
- Post by Samuben Talpada1
- Post by Nil Patel4
- Post by Sanjay Zala Official1
- 4 वर्षीय बच्ची के साथ बला##त्कार1
- દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયક નો વિદાય સમારોહ યોજાયો. દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયક નો વિદાય સમારોહ યોજાયો. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ મોતીભાઈ નાયક છેલ્લા 24 વર્ષ થી અવિરત બોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં હડાદ તાલુકાના હાથી પગલાં ખાતે બદલી થતાં બોડા ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમ સૌ કોઈ એ મયુરભાઈ નાયકને ભેટ સોગાદો આપી કુમ- કુમ તિલક કરી સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે બોડા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ ના વિધાર્થીઓ અને વાલીઓ ની આંખો આંસુઓ ની ધરા વહતી જોવા મળી હતી. મયુરભાઈ એ જણાવ્યું હતું કે હું બોડા ગામમાં જ્યારે હાજર થયો ત્યારે થી આજે 24 વર્ષ સુધીમાં બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી છે તેમા ગ્રામજનો મને કયારે કોઈ પણ પ્રકારની ના નથી પાડી અને મારા થકી જે પણ કામ કર્યું હશે એ મને જ કહેતા કે સાહેબ તમે કરી દો એટલે કે બોડા ગામ ના લોકો એ મને જ પ્રેમ આપ્યો છે એ હું મારા જીવનમાં કયારે પણ નહીં ભૂલું કહી એટલુ કહેતા આંખો માંથી આશુઓ ની ધારા વહી ગઈ હતી.4