logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બ્રેકિંગ: બોડેલી,છોટાઉદેપુર બોડેલીના ચલામલી પાસે આવેલ મોરાડુંગરી ગામે ટ્રેક્ટર અને જેસીબી વરસાદી પાણીમા ડૂબ્યા રોડ ખાતાનુ કામ કરવા આવેલ કોન્ટ્રાક્ટરનુ હોવાનુ સામે આવ્યુ રોડ ખાતામા કામ કરતા શ્રમજીવીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામા આવ્યા ઉપરવાસમા વરસેલ ભારે વરસાદથી અચાનક પાણી આવી જતા શ્રમજીવીઓ ટ્રેક્ટર અને જેસીબીને પણ સ્થળ પરથી ખસેડી ન શક્યા મોરાડુંગરી ગામના ભાથીજી મંદીર ફળિયામા રોડના કામ અર્થે આવી તંબુ બાંધી રહેતા હતા શ્રમજીવીઓ હાલ કોઈ જાનહાની નહી.શ્રમજીવીઓ સુરક્ષિત

17 hrs ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
17 hrs ago

બ્રેકિંગ: બોડેલી,છોટાઉદેપુર બોડેલીના ચલામલી પાસે આવેલ મોરાડુંગરી ગામે ટ્રેક્ટર અને જેસીબી વરસાદી પાણીમા ડૂબ્યા રોડ ખાતાનુ કામ કરવા આવેલ કોન્ટ્રાક્ટરનુ હોવાનુ સામે આવ્યુ રોડ ખાતામા કામ કરતા શ્રમજીવીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામા આવ્યા ઉપરવાસમા વરસેલ ભારે વરસાદથી અચાનક પાણી આવી જતા શ્રમજીવીઓ ટ્રેક્ટર અને જેસીબીને પણ સ્થળ પરથી ખસેડી ન શક્યા મોરાડુંગરી ગામના ભાથીજી મંદીર ફળિયામા રોડના કામ અર્થે આવી તંબુ બાંધી રહેતા હતા શ્રમજીવીઓ હાલ કોઈ જાનહાની નહી.શ્રમજીવીઓ સુરક્ષિત

More news from Panch Mahals and nearby areas
  • સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો.. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો..
યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    22 hrs ago
  • દાહોદ જિલ્લાના... ધાનપુર તાલુકા મા........... ભૂકંપ નો હલવો આશ્કો Dahod જિલ્લાના ધાનપુર તાલુકા....... ...માં ભૂકંપનો હળવો આંચકો
    1
    દાહોદ જિલ્લાના... ધાનપુર તાલુકા મા........... ભૂકંપ નો હલવો આશ્કો 
Dahod જિલ્લાના ધાનપુર તાલુકા.......       ...માં  ભૂકંપનો હળવો આંચકો
    user_Rajendra bhai Bhabhor
    Rajendra bhai Bhabhor
    Farmer દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
    2
    કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત
કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી
અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી.
નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે.
હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    13 hrs ago
  • 10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    1
    10 દિવસથી પરિવારથી વિખૂટેલી મહિલા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરાવ્યું સુખદ મિલન
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • જાંબુઘોડા તાલુકાવાસીઓ માટે જાંબુઘોડા મામલતદાર કલ્પિત સેવક દ્દ્વારા અપીલ કરવામાં આવી ​ભારે વરસાદની આગાહીને પગલે જાંબુઘોડાના મામલતદાર શ્રી કલ્પિત સેવક દ્વારા તાલુકાના તમામ નાગરિકોને સાવચેત અને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે:
    1
    જાંબુઘોડા તાલુકાવાસીઓ માટે જાંબુઘોડા મામલતદાર કલ્પિત સેવક દ્દ્વારા અપીલ કરવામાં આવી 
​ભારે વરસાદની આગાહીને પગલે જાંબુઘોડાના મામલતદાર શ્રી કલ્પિત સેવક દ્વારા તાલુકાના તમામ નાગરિકોને સાવચેત અને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે:
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ડુંગર વિસ્તાર ધુમ્મસ અને વરસાદી ચાદરમાં લપેટાઈ ગયો હતો. મનોરમ્ય દ્રશ્યો સર્જાયા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવામાટે અપીલ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    1
    પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ

પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ડુંગર વિસ્તાર ધુમ્મસ અને વરસાદી ચાદરમાં લપેટાઈ ગયો હતો. મનોરમ્ય દ્રશ્યો સર્જાયા 
સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવામાટે અપીલ 
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
  • હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ, યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે હાલોલ નગર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે ચાલુ સિઝનનો કુલ વરસાદ ૫૬૩ મીમી (આશરે ૨૨.૫ ઇંચ) પર પહોંચી ગયો છે. બપોર બાદ મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મુસળધાર બેટિંગ શરૂ કરતાં જ નગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલી જળબંબાકારની સ્થિતિને પગલે તંત્ર પણ દોડતું થયું હતું. હાલોલના ગામ તળાવમાં પાવાગઢ અને ઉપરવાસમાંથી આવતું પાણી યમુના કેનાલ (કાસ) મારફતે પહોંચે છે. પરંતુ પાવાગઢ રોડ પર આવેલા ગરનાળા પાસે કચરો ભરાઈ જતાં કાસનું પાણી તળાવમાં જવાને બદલે રોડ અને રહીશ વિસ્તારો તરફ વળી ગયું હતું. આના કારણે આસપાસની દુકાનો અને ઘરોમાં પાણી પેસી જવાની દહેશત ઊભી થતાં સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
    1
    હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા
હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ, યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે હાલોલ નગર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે ચાલુ સિઝનનો કુલ વરસાદ ૫૬૩ મીમી (આશરે ૨૨.૫ ઇંચ) પર પહોંચી ગયો છે.
બપોર બાદ મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મુસળધાર બેટિંગ શરૂ કરતાં જ નગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલી જળબંબાકારની સ્થિતિને પગલે તંત્ર પણ દોડતું થયું હતું.
હાલોલના ગામ તળાવમાં પાવાગઢ અને ઉપરવાસમાંથી આવતું પાણી યમુના કેનાલ (કાસ) મારફતે પહોંચે છે. પરંતુ પાવાગઢ રોડ પર આવેલા ગરનાળા પાસે કચરો ભરાઈ જતાં કાસનું પાણી તળાવમાં જવાને બદલે રોડ અને રહીશ વિસ્તારો તરફ વળી ગયું હતું. આના કારણે આસપાસની દુકાનો અને ઘરોમાં પાણી પેસી જવાની દહેશત ઊભી થતાં સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.