માંડવીનો ગોળધા વિયર ઓવરફ્લો. વિયર માં ભંગાણ પડવા બાબતે નિવેદન આપતા નાયબ કાર્યપાલક ઇજનેર માંડવી તાલુકાના ગોડધા ડેમ તૂટ્યો હોય એવી અફવા છે.આ વિયર 1959 માં બનેલ હતો. સદર વિયર રબલ મેશનરી થી પથ્થર ની દિવાલ થી બનાવવામાં આવેલ છે પરંતુ ૨૦૦૦ ની સાલમાં વીયરની સંગ્રહ શક્તિ વધારવા માટે વિયરને ૧ મીટર પાછળથી ઉંચો કરવામાં આવેલ હતો. કામગીરી માટે કોંક્રીટ વાપરવામાં આવેલ હતું. ગોડધા વિયર ના ઉપરવાસમાં આમલીડેમ થી છોડવામાં આવેલ પાણી તેમજ ઝંખવાવ માંગરોળ તરફથી આવતી લુહારવડ ખાડી દેવગઢ ખાતે ભેગી થાય છે. ઉપરોક્ત પરિસ્થિતિ મુજબ ગોડધા વિયર ના ઉપવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા તેમજ આમલીડેમ નું જુલાઈ મહિનાનું રૂલ લેવલ 113 હોય અને આમલી ડેમ ની આવક ખૂબ જ હોય રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડેલ હતું. તેમજ ઉપર જણાવ્યા મુજબ ઝંખવાવ માંગરોળ, વાડી વિસ્તારમાં પણ અતિ થી અતિ ભારે વરસાદ પડેલ હોય લુહારવડ ખાડી માંથી પણ પાણી ની પુષ્કળ આવક હતી. આમલી ડેમથી છોડેલ પાણી તથા લુહારવડ ખાડીનું પાણી દેવગઢ ખાતે મળે છે. ને વહેર નદીમાં આ પાણી જાય છે. જેથી કરીને ગોડધા વિયર ખાતે પાણીની પુષ્કળ આવક થયેલ હતી. જેથી પાછળથી વિયર ની ઊંચાઈ વધારવા માટે કોક્રિટ ની દિવાલ 30 થી 40 મીટર કોક્રિટ ને નુકસાન પહોંચેલ છે. સદર વિયર ને પહોંચેલ નુકસાનથી હેઠવાસ માં જાનહાની ની કોઈ સંભાવના રહેલ નથી. અને તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે સદર વિયર નું પ્રાથમિક સ્ટ્રક્ચર સહી સલામત છે. અને તેના ઉપરનું 2000 ની સાલનું કોંક્રીટ ને નુકસાન થયેલ છે. બાઈટ કમલભાઈ ચૌધરી નાયબ કાર્યપાલક ઇજનીશ્રી માંડવી. રિપોર્ટર ઈશ્વર સોલંકી માંડવી.

- કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ભાવભીની વિદાય, PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અને ASI સંજય શર્માને સહકર્મીઓએ આપી લાગણીસભર વિદાય કડોદરા GIDC પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભુપેન્દ્રસિંહ વાઘેલા અને અનુભવી તથા વરિષ્ઠ સ્ટાફ તરીકે સેવા આપતા સહાયક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સંજય શર્માના બદલી નિમિત્તે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બંને અધિકારીઓને ભાવભીની અને આત્મીય વિદાય આપવામાં આવી હતી. બદલી બાદ PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા હવે અમદાવાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)માં પોતાની નવી જવાબદારી સંભાળશે, જ્યારે ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય સ્થાનિક ગુના શાખા (LCB)માં પોતાની સેવાઓ આપશે. વિદાય સમારોહમાં સુરત ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન. જી. પાંચાણી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બંને પોલીસ કર્મચારીઓની ફરજપ્રતિની નિષ્ઠા, કાર્યકુશળતા, જવાબદારીપૂર્ણ કામગીરી અને ઉત્તમ સેવાઓને બિરદાવવામાં આવી હતી. સહકર્મીઓ તેમજ અધિકારીઓએ બંનેની કાર્યશૈલીને પ્રશંસનીય ગણાવી હતી. સમારોહ દરમિયાન કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. દેસાઈએ પોતાના હાથેથી પોલીસ કર્મચારીઓને ભોજન પીરસીને આગવી આત્મીયતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ પરિવાર વચ્ચેના સ્નેહ અને ભાઈચારા દર્શાવતા આ પ્રસંગે વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. બંને અધિકારીઓને પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પમાળાઓ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પવર્ષા કરીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. વિદાયની ક્ષણોએ ઉપસ્થિત ઘણા પોલીસ કર્મચારીઓની આંખોમાં આંસુ લાવી દીધા હતા. આ પ્રસંગે PI વી.એ. દેસાઈ પણ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા નિષ્ઠાવાન, જાંબાજ અને જવાબદાર સ્ટાફ સાથે કામ કરવાનો અનુભવ તેમના માટે અત્યંત આનંદદાયક અને યાદગાર રહ્યો છે. બંને અધિકારીઓની કાર્યનિષ્ઠા અને પોલીસ ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની બદલી બાદ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં બંને અધિકારીઓની ખોટ ચોક્કસપણે અનુભવાશે. PI દેસાઈએ બંને અધિકારીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે, તેઓને નવી જવાબદારીમાં સફળતા, સન્માન અને સતત પ્રગતિ પ્રાપ્ત થાય તથા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. વિદાય સમારોહ દરમિયાન બંને અધિકારીઓએ પણ કડોદરા GIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફરજ દરમિયાન મળેલા સહકાર અને સાથને યાદ કરતાં તેમણે પોલીસ પરિવાર સાથેના પોતાના અનુભવોને ભાવુકતાથી વ્યક્ત કર્યા હતા. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં યોજાયેલ આ વિદાય સમારોહ માત્ર બદલીની ઔપચારિક વિદાય પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ બંને અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ, સફળ કામગીરી અને સહકર્મીઓ સાથે જાળવેલા આત્મીય સંબંધોને ઉજાગર કરતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. બંને અધિકારીઓએ પોલીસ વિભાગમાં પોતાની સેવાઓ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારીપૂર્વક કામગીરી બજાવી હોવાને લઈ તેમના સહકર્મીઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. હવે PSI ભુપેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદ ATSમાં અને ASI સંજય શર્મા સુરત ગ્રામ્ય LCBમાં નવી જવાબદારી સંભાળશે ત્યારે કડોદરા GIDC પોલીસ પરિવાર તરફથી બંને અધિકારીઓને સફળ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.3
- कडोदरा जीआईडीसी पुलिस स्टेशन में पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को भावभीनी विदाई दी गई।#liveindiasuratnews24 #trending #trendingreels #viralvideo1
- कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई1
- सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान1