Shuru
Apke Nagar Ki App…
ઉમલ્લા વિસ્તાર માં રોંગ સાઈડ વહનવ્યવહાર ની સાથે ધૂળ ની ડમરી.. ભરૂચ જીલ્લામાં આવેલ ઝઘડિયા તાલુકાનાRPL કંપની થી ઉમલ્લા સુધી ના રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ને રોંગ સાઈડ વાહન હંકારવાની ફરજ પડે છે આવા સંજોગો માં અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યાં છે વહીવટી તંત્ર વધુમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા સામાન્ય લોકો ના સ્વાસ્થ્ય ની કોઈ ચિંતા નહીં ધૂળ ડમળી ઓથી શ્વાસ નળી અને ફેફસાં ના ધૂળ ના રજકણો ઉડીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે વાહનોની અવર જવર ને કારણે આસપાસ ના ખેડૂતો ના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે શું વહીવટી તંત્ર મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે? લોકોના નારાજગી જોવા મળી છે વહેલી તકે નિરાકરણ લાવવા માટે લોક માંગ છે,
Journalist
ઉમલ્લા વિસ્તાર માં રોંગ સાઈડ વહનવ્યવહાર ની સાથે ધૂળ ની ડમરી.. ભરૂચ જીલ્લામાં આવેલ ઝઘડિયા તાલુકાનાRPL કંપની થી ઉમલ્લા સુધી ના રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ને રોંગ સાઈડ વાહન હંકારવાની ફરજ પડે છે આવા સંજોગો માં અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યાં છે વહીવટી તંત્ર વધુમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા સામાન્ય લોકો ના સ્વાસ્થ્ય ની કોઈ ચિંતા નહીં ધૂળ ડમળી ઓથી શ્વાસ નળી અને ફેફસાં ના ધૂળ ના રજકણો ઉડીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે વાહનોની અવર જવર ને કારણે આસપાસ ના ખેડૂતો ના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે શું વહીવટી તંત્ર મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે? લોકોના નારાજગી જોવા મળી છે વહેલી તકે નિરાકરણ લાવવા માટે લોક માંગ છે,
More news from ગુજરાત and nearby areas
- ઉમલ્લા વિસ્તાર માં રોંગ સાઈડ વહનવ્યવહાર ની સાથે ધૂળ ની ડમરી.. ભરૂચ જીલ્લામાં આવેલ ઝઘડિયા તાલુકાનાRPL કંપની થી ઉમલ્લા સુધી ના રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ને રોંગ સાઈડ વાહન હંકારવાની ફરજ પડે છે આવા સંજોગો માં અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યાં છે વહીવટી તંત્ર વધુમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા સામાન્ય લોકો ના સ્વાસ્થ્ય ની કોઈ ચિંતા નહીં ધૂળ ડમળી ઓથી શ્વાસ નળી અને ફેફસાં ના ધૂળ ના રજકણો ઉડીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે વાહનોની અવર જવર ને કારણે આસપાસ ના ખેડૂતો ના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે શું વહીવટી તંત્ર મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે? લોકોના નારાજગી જોવા મળી છે વહેલી તકે નિરાકરણ લાવવા માટે લોક માંગ છે,3
- hii good morning sri me bhil vishnubhai kalidas veri good namsakaar3
- હાઈ વોલ્ટેજનો કહેર! બોડેલીના વાંટડા ગામે 35થી 40 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા બોડેલી: તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના અંદાજે 35થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ, બલ્બ સહિતના અનેક વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક વીજ વોલ્ટેજ વધી જતાં ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. ઘટનાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થયા બાદ ઘરોમાં તપાસ કરતાં અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. હાઈ વોલ્ટેજના કારણે આશરે 35થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં ફરિયાદો પ્રત્યે સમયસર ગંભીરતા દાખવવામાં આવતી નથી અને કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ગ્રામજનોએ વીજ વિભાગ પાસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમજ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોનું સર્વે કરાવી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. નોંધ: હાઈ વોલ્ટેજનું ચોક્કસ કારણ અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ વીજ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan1
- વડોદરા શહેરના યાકુતપુરા થી પાણીગેટ માંડવી થઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું4
- દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ1
- સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ વડોદરા શહેરના સોમા તળાવ નજીક આવેલા ઘાઘરેટીયા ગામ, ઇન્દ્રાનગર અને કિશનનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તેમની પરવાનગી વગર ઘરોમાં જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય સ્પષ્ટતા કરી કામગીરી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.1
- Hello friends good morning sir ME BHIl Vishnubhai Coll ME 8160273565 HII friends3