Shuru
Apke Nagar Ki App…
ser karva thi peisa kem Nathi aavta
Rathod babu mansang
ser karva thi peisa kem Nathi aavta
More news from ગુજરાત and nearby areas
- પાલીતાણા જીવન ની અગત્યની જરૂરીયાત ની બાબત મા બેદરકારી .1
- રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર1
- બોટાદ બ્રેકીંગ બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- અંકલેશ્વરના ગડખોલમાં રાજકીય ગરમાવો... નાણાકીય ગેરરીતિના મામલે સરપંચ મંજુલાબેન પટેલને ફરી પદ પરથી હટાવી દેવાયા છે... અધિક વિકાસ કમિશનરે અપીલ ફગાવ્યા બાદ ભરૂચ DDOએ કાર્યવાહી કરી ઉપસરપંચને તાત્કાલિક ચાર્જ સોંપવાનો આદેશ કર્યો છે... ગડખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતાઓના મામલે સરપંચ મંજુલાબેન પટેલ સામે ફરી મોટી કાર્યવાહી થઈ છે. DDOએ અગાઉ 25 જુલાઈ 2024ના રોજ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કર્યા હતા. જોકે તેમણે અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી સ્ટે મેળવતાં ફરી સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો. હવે સમગ્ર મામલે મોટો વળાંક આવ્યો છે... 19 ઓગસ્ટ 2026ના રોજ અધિક વિકાસ કમિશનરે મંજુલાબેન પટેલની અપીલ ફગાવી જૂના બરતરફીના આદેશને યથાવત રાખ્યો છે. જેના પગલે 24 ઓગસ્ટે ભરૂચ DDO યોગેશ કાપસેએ મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરી પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે ગેરરીતિમાં અન્ય સભ્યો કે કર્મચારીઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ તપાસ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે કે... સ્ટેથી પાછી મળેલી સરપંચની ખુરશી હવે ફરી છીનવાઈ ગઈ છે... અને ગડખોલનું રાજકારણ ફરી ગરમાયું છે.1
- श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड1
- સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- नारी शक्ति नी मिशाल औरो के लीये प्रेरणा दायक संघर्ष की story1