logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેર (પૂર્વ) બ્લોક-બી, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરકારી વસાહત રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૫૨ ક્રમાંક: જિશિઅ-પૂર્વ/પ્રાથમિક/૨૦૨૬/૯૦૭૮ તા. ૩૧/૦૭/૨૦૨૬ પ્રતિ, સંચાલકશ્રી / આચાર્યશ્રી સરકારી / ગ્રાન્ટેડ / નોન ગ્રાન્ટેડ/ અધ્યાપન મંદિર તમામ શૈક્ષણિક સસ્થાઓ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર વિષય: ભારે વરસાદને કારણે તારીખ ૦૧/૦૮/૨૦૨૬ના રોજ રજા જાહેર કરવા બાબત. માનનીય કલેક્ટરશ્રી, અમદાવાદ તરફથી પ્રાપ્ત થયેલ સૂચના અનુસાર અમદાવાદ શહેરમાં ચાલુ ભારે વરસાદની પરિસ્થિતિ તથા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તા.૦૧/૦૮/૨૦૨૬ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારની તમામ સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે. ખાસ સૂચના:- > તા. ૦૧/૦૮/૨૦૨૬ના દિવસ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. > વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી. > આ સૂચનાની જાણ તમામ શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓને WhatsApp, SMS, ફોન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા તાત્કાલિક કરવી. > આગામી દિવસો અંગેની કોઈપણ સૂચના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા બાદ અલગથી આપવામાં આવશે. તેથી માત્ર અધિકૃત સૂચનાઓનો જ અમલ કરવો. આ સૂચનાનું તાત્કાલિક અસરથી ચુસ્તપણે પાલન કરશો (આર.એમ. ચૌધરી) જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર પૂર્વ નકલ સવિનય રવાના જાણ સારૂ > માન. કલેકટરશ્રી, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, સુભાષબ્રિજ, અમદાવાદ. > સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર ૧૦ / બી, જુના સચિવાલય પાસે, ગાંધીનગર. > નિયામકશ્રી,પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર નકલ રવાના :- શિક્ષણ નિરિક્ષકશ્રી અને મદદનીશ શિક્ષણ નિરિક્ષકશ્રી સદર કચેરી. Phone: 079-26442961

1 hr ago
user_Shaikh Mohammadrashid
Shaikh Mohammadrashid
Classified ads newspaper publisher મણિનગર, અમદાવાદ, ગુજરાત•
1 hr ago
992fbea8-1bd4-42d9-bf57-a3af400c9226

More news from Ahmadabad and nearby areas
  • વડોદરામાં હોસ્ટેલમાં ઘૂસ્યા વરસાદી પાણી, 150 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
    1
    વડોદરામાં હોસ્ટેલમાં ઘૂસ્યા વરસાદી પાણી, 150 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    1 hr ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    6 hrs ago
  • Post by Dinesh damor
    4
    Post by Dinesh damor
    user_Dinesh damor
    Dinesh damor
    ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva
    1
    કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ

કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ
Report By Prashant Leuva
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો BRTS કર્મચારીઓ Vs કંપની! નરોડા પોલીસ સ્ટેશનમાં ગરમાયો વિવાદ હડતાળ વચ્ચે તણાવ: કંપની સામે ગંભીર આક્ષેપો, પોલીસ તપાસ શરૂ અમદાવાદના નરોડા પાટિયા ખાતે BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન તણાવ સર્જાયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે હડતાળ દબાવવા માટે કંપની દ્વારા કથિત રીતે ગુંડા મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. કંપની તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. નરોડા BRTS હડતાળ, અમદાવાદ BRTS સમાચાર, નરોડા પાટિયા સમાચાર, BRTS કર્મચારીઓની હડતાળ, અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત સમાચાર, નરોડા પોલીસ સ્ટેશન, BRTS વિરોધ @allindiavoice #aiv #allindiavoice23 #viral #viralvideo #viralpost #sortvideo
    1
    નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ
નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
BRTS કર્મચારીઓ Vs કંપની! નરોડા પોલીસ સ્ટેશનમાં ગરમાયો વિવાદ હડતાળ વચ્ચે તણાવ: કંપની સામે ગંભીર આક્ષેપો, પોલીસ તપાસ શરૂ
અમદાવાદના નરોડા પાટિયા ખાતે BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન તણાવ સર્જાયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે હડતાળ દબાવવા માટે કંપની દ્વારા કથિત રીતે ગુંડા મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. કંપની  તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
નરોડા BRTS હડતાળ, અમદાવાદ BRTS સમાચાર, નરોડા પાટિયા સમાચાર, BRTS કર્મચારીઓની હડતાળ, અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત સમાચાર, નરોડા પોલીસ સ્ટેશન, BRTS વિરોધ @allindiavoice #aiv #allindiavoice23 #viral #viralvideo #viralpost #sortvideo
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.