Shuru
Apke Nagar Ki App…
इच्छापोर पुलिस की कार्रवाई: मारपीट मामले में दो आरोपी वासंद से गिरफ्तार Hashtags: #SuratPolice #IchhaporePolice #SuratNews #CrimeNews #PoliceAction #BreakingNews #GujaratNews #IndiaNews24 इच्छापोर पुलिस की कार्रवाई: मारपीट मामले में दो आरोपी वासंद से गिरफ्तार Hashtags: #SuratPolice #IchhaporePolice #SuratNews #CrimeNews #PoliceAction #BreakingNews #GujaratNews #IndiaNews24
INDIAnews24
इच्छापोर पुलिस की कार्रवाई: मारपीट मामले में दो आरोपी वासंद से गिरफ्तार Hashtags: #SuratPolice #IchhaporePolice #SuratNews #CrimeNews #PoliceAction #BreakingNews #GujaratNews #IndiaNews24 इच्छापोर पुलिस की कार्रवाई: मारपीट मामले में दो आरोपी वासंद से गिरफ्तार Hashtags: #SuratPolice #IchhaporePolice #SuratNews #CrimeNews #PoliceAction #BreakingNews #GujaratNews #IndiaNews24
More news from ગુજરાત and nearby areas
- અમરોલી પો.સ્ટે વિસ્તાર માંથી એક્સેસ મોપેડની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ.1
- ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા. ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા.1
- सूरत मे मजदूरों के हक की मांग कर रहे यूनियन लीडर अजय दुबे ने सूरत शहर कलेक्टर महोदय श्री से कहा कि हमारी मांगे नहीं स्वीकार की गई तो 1 अक्टूबर को हम फिर!1
- सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का भव्य आयोजन, देश-विदेश से पहुंचे बौद्ध भिक्षु और प्रतिनिधि#Surat #InternationalBuddhistConference #BuddhistConference #Gujarat सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का भव्य आयोजन, देश-विदेश से पहुंचे बौद्ध भिक्षु और प्रतिनिधि#Surat #InternationalBuddhistConference #BuddhistConference #Gujarat1
- મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3ની ધરપકડ કરતી સિંગણપોર ડભોલી પોલીસ1
- सूरत जिले के पलसाना तालुका में पलसाना पुलिस स्टेशन के PI गणेश आरती में शामिल हुए।1
- मुंबई में तेज रफ्तार BMW ब्रिज से गिरी, तीन की मौत यह 20 सितंबर 2026 की ताज़ा मुंबई खबर है। रिपोर्टों के मुताबिक मुंबई के कोस्टल रोड पर लोटस जेट्टी के पास सुबह करीब 5 बजे तेज रफ्तार BMW नियंत्रण खोकर ब्रिज से नीचे जा गिरी। कार में चार लोग सवार थे- तीन की मौत हो गई और एक गंभीर रूप से घायल है। पुलिस मामले की जांच कर रही है।1
- સુરત શહેરના 55 સિગ્નલના ઉપરથી 155 જેટલી બેટરી ચોરી કરનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડેને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ધોરણ-12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.. ચાવીથી ખોલતા જુલાઈ-2026થી આ ચોરીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. આરોપી રાજેશકુમાર બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે લાલમણીની એક્ટિવા લઈને નીકળતો હતો. રસ્તા પર પોતે ટ્રાફિક સિગ્નલનો ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોય તેવો ડોળ રચતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. ત્યારબાદ તે સિગ્નલ પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અંદરથી મોંઘી ઇન્વર્ટર બેટરીઓ કાઢી લેતો હતો. ચોરી કરેલી બેટરીઓ તે લાલમણી પાન્ડેને માત્ર 1,000 જેવી નજીવી કિંમતે વેચી દેતો હતો અને લાલમણી તે બેટરીઓને ભંગારમાં વેચી નફો કમાતો હતો... આરોપીઓએ 155 બેટરી ચોરી કર્યાંની કબૂલાત આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિત શહેરના 16 પોલીસ મથક વિસ્તારોમાં ૫૫ પોઈન્ટ પરથી કુલ 155 બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, પેટી ખોલવાની ચાવી, એક્ટિવા મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.3
- શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે? મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે? અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે. ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?1