logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તાલીમ યોજાઇ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો-બોટાદ(ગ્રામ્ય)/ગઢડા/બરવાળા/રાણપુર અને બોટાદ/બરવાળા નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

3 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
3 hrs ago

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તાલીમ યોજાઇ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો-બોટાદ(ગ્રામ્ય)/ગઢડા/બરવાળા/રાણપુર અને બોટાદ/બરવાળા નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે ઉપરોક્ત સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારી બરવાળા દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના દ્વારા તેરા તુજકોઅર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયેએલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીનાખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ બાબતેના સંચારસાથી C.E.I.R. પોર્ટલ ઉપરથી આજરોજ બોટાદ જીલ્લાનાઅલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ આઠ અરજદારોના અલગ અલગ કંપનીના મોબાઇલજેની કી.રૂ. ૧,૧૦,૦૦૦/- ના બોટાદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઇ ગયેલહોય જે મોબાઇલ સંચારસાથી C.EI.R. પોર્ટલ આધારે શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગતકુલ આઠ અરજદારોને આજરોજ પરત કરવામાં આવેલ છે. કામગીરી કરનારની વિગત (૧) P.I. શ્રી એમ.જી.જાડેજા એલ.સી.બી. બોટાદ, (૨) હેડ.કોન્સ. પુરવભાઇ સોનગરા, (૩) હેડ.કોન્સ. હસુભાઇ જેબલીયા, (૪) હેડ.કોન્સ. પરાક્રમસિંહ ઝાલા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    2
    રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના દ્વારા તેરા તુજકોઅર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયેએલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીનાખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ બાબતેના સંચારસાથી C.E.I.R. પોર્ટલ ઉપરથી આજરોજ બોટાદ જીલ્લાનાઅલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ આઠ અરજદારોના અલગ અલગ કંપનીના મોબાઇલજેની કી.રૂ. ૧,૧૦,૦૦૦/- ના બોટાદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઇ ગયેલહોય જે મોબાઇલ સંચારસાથી C.EI.R. પોર્ટલ આધારે શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગતકુલ આઠ અરજદારોને આજરોજ પરત કરવામાં આવેલ છે.
કામગીરી કરનારની વિગત
(૧) P.I. શ્રી એમ.જી.જાડેજા એલ.સી.બી. બોટાદ,
(૨) હેડ.કોન્સ. પુરવભાઇ સોનગરા, (૩) હેડ.કોન્સ. હસુભાઇ જેબલીયા, (૪) હેડ.કોન્સ. પરાક્રમસિંહ ઝાલા
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..
    1
    સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. 
જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • *ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી.* ધંધુકા રામ ટેકરીના પ .પુ મહંત 1008 દેવનારાયણદાસજી મહારાજ દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ભવ્ય ઉજવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પવિત્ર ધાર્મિક સ્થલ શ્રી રામ ટેકરી મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહનો આજે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતી મહોત્સવ ઉજવાયો હતો. નવ દિવસ સુધી ચાલેલા આ યજ્ઞ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો અને “જય શ્રી રામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. પ્રખર કથાવક્તા દ્વારા ભાવભીની કથા માં આ પવિત્ર યજ્ઞમાં પ.પૂ. ૧૦૦૮ શ્રી નરેશભાઈ પંડ્યા જસાપર હાલ ભાવનગર દ્વારા શ્રી રામચરિત્રના અમૂલ્ય પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું હતું. દરેક પ્રસંગ દરમિયાન પંડાલમાં ઉપસ્થિત ભક્તો ભક્તિમાં લીન થઈ જતા અને વારંવાર “જય શ્રી રામ”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠતું હતું. દરરોજ બપોરે યોજાતા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો. આજે યોજાયેલી પૂર્ણાહુતી વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન, હવન અને આરતી સાથે સમગ્ર યજ્ઞને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ, સેવાભાવી ભાઈઓ અને ગામજનોનો વિશેષ સહકાર રહ્યો હતો.
    1
    *ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી.*
ધંધુકા રામ ટેકરીના પ .પુ મહંત  1008 દેવનારાયણદાસજી મહારાજ દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ભવ્ય ઉજવાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પવિત્ર ધાર્મિક સ્થલ શ્રી રામ ટેકરી મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહનો આજે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતી મહોત્સવ ઉજવાયો હતો. 
નવ દિવસ સુધી ચાલેલા આ યજ્ઞ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો અને “જય શ્રી રામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
પ્રખર કથાવક્તા દ્વારા ભાવભીની કથા માં આ પવિત્ર યજ્ઞમાં પ.પૂ. ૧૦૦૮ શ્રી નરેશભાઈ પંડ્યા જસાપર હાલ ભાવનગર દ્વારા શ્રી રામચરિત્રના અમૂલ્ય પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું હતું.
દરેક પ્રસંગ દરમિયાન પંડાલમાં ઉપસ્થિત ભક્તો ભક્તિમાં લીન થઈ જતા અને વારંવાર “જય શ્રી રામ”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠતું હતું.
દરરોજ બપોરે યોજાતા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો.
આજે યોજાયેલી પૂર્ણાહુતી વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન, હવન અને આરતી સાથે સમગ્ર યજ્ઞને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ, સેવાભાવી ભાઈઓ અને ગામજનોનો વિશેષ સહકાર રહ્યો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • ईरानजंग ताज़ा खबर।
    1
    ईरानजंग ताज़ा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • જય દ્વારકાધીશ દ્વારકાધીશના મંદિર ઉપર સુદર્શન ચક્ર જેવા દર્શન થયાઠ ભગવાનના ચમત્કાર. જય દ્વારકાધીશ
    5
    જય દ્વારકાધીશ દ્વારકાધીશના મંદિર ઉપર સુદર્શન ચક્ર જેવા દર્શન થયાઠ ભગવાનના ચમત્કાર. જય દ્વારકાધીશ
    user_સંજય ભરતભાઈ રાઠોડ
    સંજય ભરતભાઈ રાઠોડ
    Photographer તળાજા, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • વઘાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં સંતાડેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર દરોડો પાડી પોલીસે 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે. દરોડા દરમિયાન 9,864 બોટલ વિદેશી દારૂ, 3 વાહનો, 7 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹61,24,064નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 👉 તાજા સમાચાર માટે પેજને Follow કરો.
    1
    વઘાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં સંતાડેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર દરોડો પાડી પોલીસે 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
આ કેસમાં કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે.
દરોડા દરમિયાન 9,864 બોટલ વિદેશી દારૂ, 3 વાહનો, 7 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹61,24,064નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ મોટી કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
👉 તાજા સમાચાર માટે પેજને Follow કરો.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી સાળંગપુરમાં ગુજરાતની સૌથી મોટી “શ્રી હનુમાન જયંતી” નિમિતે કૃતજ્ઞતા મહોત્સવની ઉજવણી, દાદાના જન્મોત્સવના દિવસે 2 લાખથી વધુ ભક્તોએ મહાપ્રસાદ લીધો, આ બે દિવસના મહા મહોત્સવમાં 5 લાખથી વધુ ભક્તોએ હનુમાનજીના દર્શન કર્યા હતા “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આવી હતી. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા હતા. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા હતી. તો મંદિર પરિસરની પાછળ અને ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ 2026 અંતર્ગત કીર્તન આરાધના 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય હતી જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લીધો હતો રાજોપચાર પૂજન 01/04/2026, બુધવા,સમય સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન કર્યું હતું, રાજોપચાર પૂજનની વિશેષતા ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થઈ હતી કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાઈ હતી હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થઈ હતી. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવ્યુ હતું સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો. યોજાયો હતો. શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવારે મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવ્યુ હતું,શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કર્યા હતા જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ 02/04/2026, ગુરુવાર,સમય સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થયો હતો 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો મહાઅન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો મહા અન્નક્ષેત્ર સમય બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ લીધો હતો. મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવી હતી. એવં રજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી સાળંગપુરમાં ગુજરાતની સૌથી મોટી “શ્રી હનુમાન જયંતી” નિમિતે કૃતજ્ઞતા મહોત્સવની  ઉજવણી, દાદાના જન્મોત્સવના દિવસે  2 લાખથી વધુ ભક્તોએ મહાપ્રસાદ લીધો, આ બે દિવસના મહા મહોત્સવમાં 5 લાખથી વધુ ભક્તોએ હનુમાનજીના દર્શન કર્યા હતા “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ  મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન  તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આવી હતી.  આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા હતા. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા હતી. તો મંદિર પરિસરની પાછળ અને ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી 
“શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ  2026 અંતર્ગત કીર્તન આરાધના 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય હતી જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લીધો હતો 
રાજોપચાર પૂજન 01/04/2026, બુધવા,સમય  સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન કર્યું હતું, રાજોપચાર પૂજનની વિશેષતા ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થઈ હતી કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાઈ  હતી  હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થઈ હતી. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવ્યુ  હતું સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો. યોજાયો હતો. શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવારે મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવ્યુ હતું,શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કર્યા હતા જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા  અનુભવી હતી ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા  વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ 02/04/2026, ગુરુવાર,સમય  સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થયો હતો 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો મહાઅન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો મહા અન્નક્ષેત્ર સમય બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ લીધો હતો. મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવી હતી. એવં રજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.