*ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ”નો નાદ —શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી. *ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી.* ધંધુકા રામ ટેકરીના પ .પુ મહંત 1008 દેવનારાયણદાસજી મહારાજ દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ભવ્ય ઉજવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પવિત્ર ધાર્મિક સ્થલ શ્રી રામ ટેકરી મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહનો આજે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતી મહોત્સવ ઉજવાયો હતો. નવ દિવસ સુધી ચાલેલા આ યજ્ઞ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો અને “જય શ્રી રામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. પ્રખર કથાવક્તા દ્વારા ભાવભીની કથા માં આ પવિત્ર યજ્ઞમાં પ.પૂ. ૧૦૦૮ શ્રી નરેશભાઈ પંડ્યા જસાપર હાલ ભાવનગર દ્વારા શ્રી રામચરિત્રના અમૂલ્ય પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું હતું. દરેક પ્રસંગ દરમિયાન પંડાલમાં ઉપસ્થિત ભક્તો ભક્તિમાં લીન થઈ જતા અને વારંવાર “જય શ્રી રામ”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠતું હતું. દરરોજ બપોરે યોજાતા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો. આજે યોજાયેલી પૂર્ણાહુતી વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન, હવન અને આરતી સાથે સમગ્ર યજ્ઞને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ, સેવાભાવી ભાઈઓ અને ગામજનોનો વિશેષ સહકાર રહ્યો હતો.

- *ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી.* ધંધુકા રામ ટેકરીના પ .પુ મહંત 1008 દેવનારાયણદાસજી મહારાજ દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ભવ્ય ઉજવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પવિત્ર ધાર્મિક સ્થલ શ્રી રામ ટેકરી મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહનો આજે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતી મહોત્સવ ઉજવાયો હતો. નવ દિવસ સુધી ચાલેલા આ યજ્ઞ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો અને “જય શ્રી રામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. પ્રખર કથાવક્તા દ્વારા ભાવભીની કથા માં આ પવિત્ર યજ્ઞમાં પ.પૂ. ૧૦૦૮ શ્રી નરેશભાઈ પંડ્યા જસાપર હાલ ભાવનગર દ્વારા શ્રી રામચરિત્રના અમૂલ્ય પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું હતું. દરેક પ્રસંગ દરમિયાન પંડાલમાં ઉપસ્થિત ભક્તો ભક્તિમાં લીન થઈ જતા અને વારંવાર “જય શ્રી રામ”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠતું હતું. દરરોજ બપોરે યોજાતા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો. આજે યોજાયેલી પૂર્ણાહુતી વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન, હવન અને આરતી સાથે સમગ્ર યજ્ઞને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ, સેવાભાવી ભાઈઓ અને ગામજનોનો વિશેષ સહકાર રહ્યો હતો.1
- રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના દ્વારા તેરા તુજકોઅર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયેએલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.જી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીનાખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ બાબતેના સંચારસાથી C.E.I.R. પોર્ટલ ઉપરથી આજરોજ બોટાદ જીલ્લાનાઅલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ આઠ અરજદારોના અલગ અલગ કંપનીના મોબાઇલજેની કી.રૂ. ૧,૧૦,૦૦૦/- ના બોટાદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાઇ ગયેલહોય જે મોબાઇલ સંચારસાથી C.EI.R. પોર્ટલ આધારે શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગતકુલ આઠ અરજદારોને આજરોજ પરત કરવામાં આવેલ છે. કામગીરી કરનારની વિગત (૧) P.I. શ્રી એમ.જી.જાડેજા એલ.સી.બી. બોટાદ, (૨) હેડ.કોન્સ. પુરવભાઇ સોનગરા, (૩) હેડ.કોન્સ. હસુભાઇ જેબલીયા, (૪) હેડ.કોન્સ. પરાક્રમસિંહ ઝાલા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮2
- સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..1
- महेशाना कडी कल्याणपुरा रोड, शिवशक्ति जीनिंग के सामने। समय: रात को 3:00बजे यह हादसा देर रात के समय हुआ। रात में जब श्रमिक सड़क किनारे सो रहे थे, तब एक JCB रिवर्स लेते समय दो बच्चों के ऊपर चढ़ गई। इस भीषण दुर्घटना में दो मासूम बच्चों की दर्दनाक मौत हो गई। श्रमिकों में आक्रोश: अपने बच्चों को खोने वाले परिवारों और अन्य श्रमिकों में भारी गुस्सा देखा जा रहा है। मांग: पीड़ित परिवार और स्थानीय लोगों ने दोषी कॉन्ट्रैक्टर के खिलाफ कड़ी कार्रवाई करने की मांग की है। पुलिस कार्यवाही: पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच शुरू कर दी है यह घटना सड़क किनारे सोने वाले मजदूरों की सुरक्षा और काम के दौरान बरती जाने वाली लापरवाही पर गंभीर सवाल खड़े करती है रिपोट भरतसिंह चौहान2
- વઘાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં સંતાડેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર દરોડો પાડી પોલીસે 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ બનાવવામાં આવી છે. દરોડા દરમિયાન 9,864 બોટલ વિદેશી દારૂ, 3 વાહનો, 7 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹61,24,064નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. 👉 તાજા સમાચાર માટે પેજને Follow કરો.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by Nasim1
- Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.1