logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત. Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.

1 hr ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
1 hr ago

ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત. Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.

More news from ગુજરાત and nearby areas
  • Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.
    1
    Breking news 
ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત 
બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત 
બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું 
બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ 
ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • આજથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો થયો છે પ્રારંભ.. આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે લાખો ભક્તો સાળંગપુર ભાગ લેવા આવશે તેવી સંભાવના..
    1
    આજથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો થયો છે પ્રારંભ..
આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે લાખો ભક્તો સાળંગપુર ભાગ લેવા આવશે તેવી સંભાવના..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    48 min ago
  • અવં મંદિર,ભોજનાલય,ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે શ્રીહનુમાન જયંતી મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    અવં મંદિર,ભોજનાલય,ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે શ્રીહનુમાન જયંતી  મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • Madan Singh
    1
    Madan Singh
    user_Madansingh Rajpurohit
    Madansingh Rajpurohit
    Sanand, Ahmadabad•
    20 hrs ago
  • જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ
    4
    જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર 
જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે 
રીપોર્ટ કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી બોગસ ડોકટરને પકડી પાડતી SOG સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે દરોડો કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને રંગેહાથ દબોચી લીધો હતો પોલીસે ઝડપાયેલા બોગસ ડોકટર હરેશ પોપટભાઈ ઠાકોર પાસેથી રૂપિયા 18381 ની કિંમતની દવાઓ પણ કબજે કરવામાં આવી હતી SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડતા સ્થાનિક આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે હાલ તો પોલીસે બોગસ ડોકટરને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
    1
    સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી બોગસ ડોકટરને પકડી પાડતી SOG 
સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે દરોડો કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને રંગેહાથ દબોચી લીધો હતો 
પોલીસે ઝડપાયેલા બોગસ ડોકટર હરેશ પોપટભાઈ ઠાકોર પાસેથી રૂપિયા 18381 ની કિંમતની દવાઓ પણ કબજે કરવામાં આવી હતી
SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડતા સ્થાનિક આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે હાલ તો પોલીસે બોગસ ડોકટરને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી 
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • *બ્રેકીંગ ન્યુઝ* *ધંધુકાના ભૂતિયા દાદા રોજકા જવાના માર્ગે સર્જાયો અકસ્માત.* થોડી વાર પહેલા સામ સામે બાઈક ધડકાભેર અથડાતા સર્જાયો અકસ્માત. ધંધુકા રોજકા રોડ જતા સર્જાયો અકસ્માત. બે બાઈક અમાને સામને અથડાતા સર્જાયો અકસ્માત બંને બાઈક સવાર ઈજાગ્રસ્ત હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. એક ઈજાગ્રસ્ત રોજકા ગામના હોવાનું માહિતી.
    1
    *બ્રેકીંગ ન્યુઝ*
*ધંધુકાના ભૂતિયા દાદા રોજકા જવાના માર્ગે સર્જાયો અકસ્માત.*
થોડી વાર પહેલા સામ સામે બાઈક ધડકાભેર અથડાતા સર્જાયો અકસ્માત.
ધંધુકા રોજકા રોડ જતા સર્જાયો અકસ્માત.
બે બાઈક અમાને સામને અથડાતા સર્જાયો અકસ્માત બંને બાઈક સવાર ઈજાગ્રસ્ત હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
એક ઈજાગ્રસ્ત રોજકા ગામના હોવાનું માહિતી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.