Shuru
Apke Nagar Ki App…
જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ
KARSANBHAI BAMTA bamta

More news from ગુજરાત and nearby areas
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- અવં મંદિર,ભોજનાલય,ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે શ્રીહનુમાન જયંતી મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- . જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમીતીના પૂર્વ ચેરમેન સહિત આગેવાનોએ નોધાવી દાવેદારી.. રાણપુર, બરવાળા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકા માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી..1
- सभी जगह पर यही हालात कुछ वक्त मे नजर आने लगेगे।1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ભાવ લીધો હતો : વિઓ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે આજરોજ સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પરિશ્રમ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી લસણીયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાઈટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ હતી અને સ્ટોલની સાથે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આ કાર્યક્રમને મોટીમારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓ માં આનંદ જોવા મળેલ હતો પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ હતો :2
- *બ્રેકીંગ ન્યુઝ* *ધંધુકાના ભૂતિયા દાદા રોજકા જવાના માર્ગે સર્જાયો અકસ્માત.* થોડી વાર પહેલા સામ સામે બાઈક ધડકાભેર અથડાતા સર્જાયો અકસ્માત. ધંધુકા રોજકા રોડ જતા સર્જાયો અકસ્માત. બે બાઈક અમાને સામને અથડાતા સર્જાયો અકસ્માત બંને બાઈક સવાર ઈજાગ્રસ્ત હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. એક ઈજાગ્રસ્ત રોજકા ગામના હોવાનું માહિતી.1
- ભાવનગર વડવા તલાવડી ખાતે હનુમાન જ્યંતી નું ખુબ સરસ આયોજન1