Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ. બોટાદ જિલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણી ભાજપ માથી લડવા ઈચ્છુક દાવેદારોનો રાફડો ફાટયો.. સાળગપુર BAPS મંદિર ખાતે બરવાળા અને રાણપુર તાલુકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ.. પ્રદેશ ભાજપના નિરિક્ષકો રાજુ ધૃવ, ભીવિશા પટેલ, નરેન્દ્ર પુરોહિત દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ.. . જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમીતીના પૂર્વ ચેરમેન સહિત આગેવાનોએ નોધાવી દાવેદારી.. રાણપુર, બરવાળા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકા માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી..
Asvin makwana
બોટાદ બ્રેકિંગ. બોટાદ જિલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણી ભાજપ માથી લડવા ઈચ્છુક દાવેદારોનો રાફડો ફાટયો.. સાળગપુર BAPS મંદિર ખાતે બરવાળા અને રાણપુર તાલુકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ.. પ્રદેશ ભાજપના નિરિક્ષકો રાજુ ધૃવ, ભીવિશા પટેલ, નરેન્દ્ર પુરોહિત દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ.. . જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમીતીના પૂર્વ ચેરમેન સહિત આગેવાનોએ નોધાવી દાવેદારી.. રાણપુર, બરવાળા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકા માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી..
More news from ગુજરાત and nearby areas
- અવં મંદિર,ભોજનાલય,ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે શ્રીહનુમાન જયંતી મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- . જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમીતીના પૂર્વ ચેરમેન સહિત આગેવાનોએ નોધાવી દાવેદારી.. રાણપુર, બરવાળા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકા માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી..1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- *બ્રેકીંગ ન્યુઝ* *ધંધુકાના ભૂતિયા દાદા રોજકા જવાના માર્ગે સર્જાયો અકસ્માત.* થોડી વાર પહેલા સામ સામે બાઈક ધડકાભેર અથડાતા સર્જાયો અકસ્માત. ધંધુકા રોજકા રોડ જતા સર્જાયો અકસ્માત. બે બાઈક અમાને સામને અથડાતા સર્જાયો અકસ્માત બંને બાઈક સવાર ઈજાગ્રસ્ત હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. એક ઈજાગ્રસ્ત રોજકા ગામના હોવાનું માહિતી.1
- सभी जगह पर यही हालात कुछ वक्त मे नजर आने लगेगे।1
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- Post by સંજય ભરતભાઈ રાઠોડ1
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ 2026 અંતર્ગત રાજોપચાર પૂજન તા.01/04/2026, બુધવાર,સમય : સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન કરવામાં આવ્યું પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થયું હતું દાદાને ઓર્કિડ-ગુલાબ- સેવંતીના ફૂલો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો શોભાયાત્રા સાથે સવારે 08:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, 1008 કિલો પુષ્પોથી અભિષેક- પુષ્પવર્ષા કરવામાં આવેલ, 11:૦૦ કલાકે દાદાની દિવ્ય આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.1008 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1