Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ.. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાનાર હનુમાન જયંતિ મહોત્સવને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.. 1 sp, dysp, 4 pi, 10 psi, 100 police, 120 જીઆરડી, ટીઆરબી રહેશે ખડેપગે.. હજ્જારો ગાડીઓ પાર્ક થાય તેવી ૧૨ જેટલા અલગ અલગ પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાળંગપુર આવતા ભક્તોએ બોટાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર મેપ મુકવામાં આવેલ છે તેને ફોલો કરે તેવી પોલીસે કરી અપીલ. આજથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો થયો છે પ્રારંભ.. આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે લાખો ભક્તો સાળંગપુર ભાગ લેવા આવશે તેવી સંભાવના..
Asvin makwana

More news from ગુજરાત and nearby areas
- આજથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો થયો છે પ્રારંભ.. આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે લાખો ભક્તો સાળંગપુર ભાગ લેવા આવશે તેવી સંભાવના..1
- અવં મંદિર,ભોજનાલય,ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે શ્રીહનુમાન જયંતી મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- आज के युध्ध की जड में इतिहास की कुछ बातें।1
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- Post by સંજય ભરતભાઈ રાઠોડ1
- બોટાદ બ્રેકિંગ.. સાળંગપુર કિંગ ઓફ સારંગપુર ખાતે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો.. ભવ્ય આતશબાજી કરવામા આવતા આકાશ રંગીન બની ગયું.. કિંગ ઓફ સારંગપુર હનુમાનજી મૂર્તિ પાસે ભવ્ય મહા આરતી યોજાઈ.. સાધુ સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તોએ મહાઆરતી તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શો નો લીધો લાભ.. કિંગ ઓફ સારંગપુર હનુમાનજી મૂર્તિ પાસે આતશબાજી, લાઈટ શો નિહાળી ભક્તોમાં આનદ નો માહોલ..4