logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🚩🚩Bajrang Dal ka karya karta na love jihad ka case pakda Nikol police station mein lekar Gaye🚩🚩

5 hrs ago
user_Santani Arun
Santani Arun
વટવા, અમદાવાદ, ગુજરાત•
5 hrs ago

🚩🚩Bajrang Dal ka karya karta na love jihad ka case pakda Nikol police station mein lekar Gaye🚩🚩

More news from ગુજરાત and nearby areas
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • महेशाना कडी कल्याणपुरा रोड, शिवशक्ति जीनिंग के सामने। समय: रात को 3:00बजे यह हादसा देर रात के समय हुआ। रात में जब श्रमिक सड़क किनारे सो रहे थे, तब एक JCB रिवर्स लेते समय दो बच्चों के ऊपर चढ़ गई। इस भीषण दुर्घटना में दो मासूम बच्चों की दर्दनाक मौत हो गई। श्रमिकों में आक्रोश: अपने बच्चों को खोने वाले परिवारों और अन्य श्रमिकों में भारी गुस्सा देखा जा रहा है। मांग: पीड़ित परिवार और स्थानीय लोगों ने दोषी कॉन्ट्रैक्टर के खिलाफ कड़ी कार्रवाई करने की मांग की है। पुलिस कार्यवाही: पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच शुरू कर दी है यह घटना सड़क किनारे सोने वाले मजदूरों की सुरक्षा और काम के दौरान बरती जाने वाली लापरवाही पर गंभीर सवाल खड़े करती है रिपोट भरतसिंह चौहान
    2
    महेशाना  कडी  कल्याणपुरा रोड, शिवशक्ति जीनिंग के सामने।
समय: रात को 3:00बजे यह हादसा देर रात के समय हुआ।
रात में जब श्रमिक सड़क किनारे सो रहे थे, तब एक JCB रिवर्स लेते समय दो बच्चों के ऊपर चढ़ गई।
इस भीषण दुर्घटना में दो मासूम बच्चों की दर्दनाक मौत हो गई।
श्रमिकों में आक्रोश: अपने बच्चों को खोने वाले परिवारों और अन्य श्रमिकों में भारी गुस्सा देखा जा रहा है।
मांग: पीड़ित परिवार और स्थानीय लोगों ने दोषी कॉन्ट्रैक्टर के खिलाफ कड़ी कार्रवाई करने की मांग की है।
पुलिस कार्यवाही: पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच शुरू कर दी है
यह घटना सड़क किनारे सोने वाले मजदूरों की सुरक्षा और काम के दौरान बरती जाने वाली लापरवाही पर गंभीर सवाल खड़े करती है
रिपोट भरतसिंह चौहान
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • મહાઆરતી હનુમાન જન્મોત્સવ ૦૨/૦૪/૨૦૨૬
    1
    મહાઆરતી હનુમાન જન્મોત્સવ
૦૨/૦૪/૨૦૨૬
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    16 hrs ago
  • ડભોડીયા હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું #જન્મોત્સવ #hanumandada #dabhodiyahanuman #sanatandharma #atthistimegandhinagar
    1
    ડભોડીયા હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું #જન્મોત્સવ #hanumandada #dabhodiyahanuman #sanatandharma #atthistimegandhinagar
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    21 hrs ago
  • "પેપર ફોડો અને પદ મેળવો!" ભારતીય જનતા પાર્ટીની નવી યોજના ગુજરાત મોડલનું નવું નજરાણું: "પેપર ફોડો, પદ મેળવો અને જલસા કરો!" 📌કોઈ ચમરબાંધીને છોડવામાં નહીં આવે.. બધાને ભાજપમાં પદ આપવામાં આવશે. 📌આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત. 📌પરીક્ષા પાસ કરવાથી નોકરી મળે કે ન મળે, પણ પેપર ફોડવાથી "ભાજપ પ્રમુખ" પદ તો ચોક્કસ મળે છે! : ગુજરાત ભાજપ 📌કાકા 'કોર્પોરેટર' ભત્રીજો 'કલંકિત' હોવા છતાં ભાજપના વૉશિંગ મશીન માં નાખી 'કૃપાપાત્ર'! થી પદ મળી જશે અને ભવિષ્યમાં શુદ્ધ પણ થઈ જશે. પેપર લીકના આરોપીના હાથમાં યુવાનોનું નેતૃત્વ સોંપવું એ લોકશાહીની મજાક અને નૈતિકતાનું નખ્ખોદ છે. 💢 ભાજપ પ્રમુખ લાજવની જગ્યા ગાજી રહ્યા છે અને કૌભાંડીને છાવરી રહ્યા છે... 👇🏻યુવાનોને ભાજપનો સંદેશ: "પુસ્તકો છોડો, પેપરલીકેજ માફિયાની ગેંગમાં જોડાઈ જાવ"👇🏻👇🏻 "સાહેબ, ગુજરાતમાં નોકરી માટે 'મેરિટ' જોઈએ, પણ ભાજપમાં પદ મેળવવા માત્ર યુવાનોના ભવિષ્યના પેપરલિક કૌભાંડમાં નામ હોવું જ કાફી છે!" 👇🏻આ નિમણૂકથી ભાજપે ગુજરાતના યુવાનોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે: વાંચવા-લખવામાં કંઈ લેવાનું નથી, પેપર લીક કરનારાઓની ટોળકીમાં જોડાઈ જાવ. જો ATS પકડી જાય તો ગભરાશો નહીં, એ તો 'પ્રમુખ' બનવાની ટ્રેનિંગ છે. જે દિવસે જેલમાં જશો, તે દિવસે પક્ષમાં તમારું પ્રમોશન પાકું સમજો. 😡એક બાજુ યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, બીજી બાજુ પરીક્ષાના નામે પેપર વેચાઈ રહ્યા છે, અને ત્રીજી બાજુ સરકારના જ પક્ષમાં આવા તત્વોને આશરો મળી રહ્યો છે. ભાજપના શુદ્ધિકરણની વાતો હવે ગટરમાં વહી ગઈ હોય તેમ લાગે છે. 💢ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 💢જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું. 💢આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આકાશ પટેલના કાકા કોર્પોરેટર હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં તેમનું વર્ચસ્વ છે, જેનો લાભ તેને મળ્યો હોવાની ચર્ચા છે. 💢એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 💢ગુજરાતમાં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ (Junior Clerk Paper Leak Case)ને લઈને હવે નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. Bharatiya Janata Party (BJP) દ્વારા અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાના પ્રમુખ તરીકે આકાશ જશુભાઈ પટેલની નિમણૂક થતાં પક્ષની અંદર તેમજ જનતા વચ્ચે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આકાશ પટેલનું નામ અગાઉ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું હતું અને તેની ધરપકડ પણ થઈ હતી, જેના કારણે આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. આકાશ પટેલ સામે આક્ષેપ હતો કે તેણે આશરે 10 લાખ રૂપિયા આપીને પરીક્ષાનું પેપર અગાઉથી મેળવ્યું હતું. આ કેસ (Junior Clerk Paper Leak Case) માં તેની ધરપકડ બાદ રાજકીય જોડાણોને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. સ્થાનિક સ્તરે તેની ઓળખ અને પરિવારના રાજકીય પ્રભાવને કારણે તેને ફાયદો મળ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. સમગ્ર મામલાએ સરકારની નીતિ અને છબી અંગે પણ સવાલો ઊભા કર્યા છે. એક તરફ સરકાર પેપર લીક (Junior Clerk Paper Leak Case) જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી અને કાયદાની વાત કરે છે, તો બીજી તરફ આવા આરોપોનો સામનો કરી ચૂકેલા વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપવું વિરોધ પક્ષો અને યુવાનો માટે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દે રાજકીય રીતે શું વળાંક આવે છે અને પક્ષ અથવા સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવે છે કે નહીં. 📌પેપર ફોડનારાઓને 'પ્રમોશન' અને મહેનતુ યુવાનોને 'ડિમોશન'
    1
    "પેપર ફોડો અને પદ મેળવો!" 
ભારતીય જનતા પાર્ટીની નવી યોજના
ગુજરાત મોડલનું નવું નજરાણું: 
"પેપર ફોડો, પદ મેળવો અને જલસા કરો!"
📌કોઈ ચમરબાંધીને છોડવામાં નહીં આવે.. 
બધાને ભાજપમાં પદ આપવામાં આવશે.
📌આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત.
📌પરીક્ષા પાસ કરવાથી નોકરી મળે કે ન મળે, 
પણ પેપર ફોડવાથી "ભાજપ પ્રમુખ" પદ તો ચોક્કસ મળે છે! : ગુજરાત ભાજપ
📌કાકા 'કોર્પોરેટર' ભત્રીજો 'કલંકિત' હોવા છતાં ભાજપના વૉશિંગ મશીન માં નાખી 'કૃપાપાત્ર'! થી પદ મળી જશે અને ભવિષ્યમાં શુદ્ધ પણ થઈ જશે.
પેપર લીકના આરોપીના હાથમાં યુવાનોનું નેતૃત્વ સોંપવું એ લોકશાહીની મજાક અને નૈતિકતાનું નખ્ખોદ છે.
💢 ભાજપ પ્રમુખ લાજવની જગ્યા ગાજી રહ્યા છે અને કૌભાંડીને છાવરી રહ્યા છે...
👇🏻યુવાનોને ભાજપનો સંદેશ: "પુસ્તકો છોડો, પેપરલીકેજ માફિયાની ગેંગમાં જોડાઈ જાવ"👇🏻👇🏻
"સાહેબ, ગુજરાતમાં નોકરી માટે 'મેરિટ' જોઈએ, પણ ભાજપમાં   પદ મેળવવા માત્ર યુવાનોના ભવિષ્યના પેપરલિક કૌભાંડમાં નામ હોવું જ કાફી છે!"
👇🏻આ નિમણૂકથી ભાજપે ગુજરાતના યુવાનોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે:
વાંચવા-લખવામાં કંઈ લેવાનું નથી, પેપર લીક કરનારાઓની ટોળકીમાં જોડાઈ જાવ.
જો ATS પકડી જાય તો ગભરાશો નહીં, એ તો 'પ્રમુખ' બનવાની ટ્રેનિંગ છે.
જે દિવસે જેલમાં જશો, તે દિવસે પક્ષમાં તમારું પ્રમોશન પાકું સમજો.
😡એક બાજુ યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, બીજી બાજુ પરીક્ષાના નામે પેપર વેચાઈ રહ્યા છે, અને ત્રીજી બાજુ સરકારના જ પક્ષમાં આવા તત્વોને આશરો મળી રહ્યો છે. ભાજપના શુદ્ધિકરણની વાતો હવે ગટરમાં વહી ગઈ હોય તેમ લાગે છે.
💢ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
💢જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું.
💢આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આકાશ પટેલના કાકા કોર્પોરેટર હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં તેમનું વર્ચસ્વ છે, જેનો લાભ તેને મળ્યો હોવાની ચર્ચા છે.
💢એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
💢ગુજરાતમાં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ (Junior Clerk Paper Leak Case)ને લઈને હવે નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. Bharatiya Janata Party (BJP) દ્વારા અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાના પ્રમુખ તરીકે આકાશ જશુભાઈ પટેલની નિમણૂક થતાં પક્ષની અંદર તેમજ જનતા વચ્ચે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આકાશ પટેલનું નામ અગાઉ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું હતું અને તેની ધરપકડ પણ થઈ હતી, જેના કારણે આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.
આકાશ પટેલ સામે આક્ષેપ હતો કે તેણે આશરે 10 લાખ રૂપિયા આપીને પરીક્ષાનું પેપર અગાઉથી મેળવ્યું હતું. આ કેસ (Junior Clerk Paper Leak Case) માં તેની ધરપકડ બાદ રાજકીય જોડાણોને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. સ્થાનિક સ્તરે તેની ઓળખ અને પરિવારના રાજકીય પ્રભાવને કારણે તેને ફાયદો મળ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
સમગ્ર મામલાએ સરકારની નીતિ અને છબી અંગે પણ સવાલો ઊભા કર્યા છે. એક તરફ સરકાર પેપર લીક (Junior Clerk Paper Leak Case) જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી અને કાયદાની વાત કરે છે, તો બીજી તરફ આવા આરોપોનો સામનો કરી ચૂકેલા વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપવું વિરોધ પક્ષો અને યુવાનો માટે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દે રાજકીય રીતે શું વળાંક આવે છે અને પક્ષ અથવા સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવે છે કે નહીં.
📌પેપર ફોડનારાઓને 'પ્રમોશન' અને મહેનતુ યુવાનોને 'ડિમોશન'
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    1 hr ago
  • વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન વિજાપુર, તા. ૨ એપ્રિલ, ૨૦૨૬ આશ સેકન્ડરી સ્કૂલ, વિજાપુરમાં આજે વાર્ષિક સ્પોર્ટ્સ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પરેડ સાથે કરવામાં આવી હતી. વિવિધ હાઉસ અને જૂથોમાં વિભાજિત થયેલા વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પરેડે સમગ્ર વાતાવરણને ઉત્સાહી અને આકર્ષક બનાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ, ટીમ વર્ક અને રમતગમતની સાચી ભાવના વિકસાવવામાં મહત્વનો યોગદાન મળ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ પૂર્ણ સહકાર આપ્યો હતો. આ સ્પોર્ટ્સ મીટ વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ સાબિત થઈ છે.
    1
    વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન
વિજાપુર, તા. ૨ એપ્રિલ, ૨૦૨૬
આશ સેકન્ડરી સ્કૂલ, વિજાપુરમાં આજે વાર્ષિક સ્પોર્ટ્સ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન આશ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પરેડ સાથે કરવામાં આવી હતી. વિવિધ હાઉસ અને જૂથોમાં વિભાજિત થયેલા વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પરેડે સમગ્ર વાતાવરણને ઉત્સાહી અને આકર્ષક બનાવી દીધું હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ, ટીમ વર્ક અને રમતગમતની સાચી ભાવના વિકસાવવામાં મહત્વનો યોગદાન મળ્યો છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ પૂર્ણ સહકાર આપ્યો હતો. આ સ્પોર્ટ્સ મીટ વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ સાબિત થઈ છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया। जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है इलेक्ट्रॉनिक उपकरण प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा रिपोर्ट: भरतसिंह चौहान, अहमदाबाद
    4
    विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, 
विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। 
आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया।
जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए
इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया
इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है
इलेक्ट्रॉनिक उपकरण
प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है
राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है
आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा
रिपोर्ट: भरतसिंह चौहान, अहमदाबाद
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • CRIME PATROLING NEWS
    1
    CRIME PATROLING NEWS
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    16 hrs ago
  • બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે. આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.
    1
    બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન
મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬
પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે.
આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.