વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન વિજાપુર, તા. ૨ એપ્રિલ, ૨૦૨૬ આશ સેકન્ડરી સ્કૂલ, વિજાપુરમાં આજે વાર્ષિક સ્પોર્ટ્સ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પરેડ સાથે કરવામાં આવી હતી. વિવિધ હાઉસ અને જૂથોમાં વિભાજિત થયેલા વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પરેડે સમગ્ર વાતાવરણને ઉત્સાહી અને આકર્ષક બનાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ, ટીમ વર્ક અને રમતગમતની સાચી ભાવના વિકસાવવામાં મહત્વનો યોગદાન મળ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ પૂર્ણ સહકાર આપ્યો હતો. આ સ્પોર્ટ્સ મીટ વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ સાબિત થઈ છે.

- Post by Pooja patel1
- અમદાવાદ: અસલાલી વિસ્તારમાં જનતા રેડ અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં ચાલી રહેલા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જોરદાર રેડ કરી. માહિતી મુજબ, વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને જામણાં ચાલતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ એકત્ર થઈ દારૂના અડ્ડા પર ચઢાઈ કરી અને મામલો ઉગ્ર બન્યો. હાલ પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.1
- Post by Santani Arun1
- Post by Sarfraz Malike1
- સિનિયર સિટિઝન માટે આજે વ્હીલચેરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે. માર્ચ મહિનાના હિસાબ મુજબ વ્હીલચેર અપ્રિલ મહિનાની ૧૫ તારીખ પછી CRC સેન્ટરમાંથી મળવા લાગશે. ડીવાયએફઆઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે જે પણ સિનિયર સિટિઝન વ્હીલચેરનું ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ અમે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે. સીપીઆઈ(એમ) અને ડીવાયએફઆઈની ટીમ તમામ સિનિયર સિટિઝન, મહેનતકશ કામદારો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દરેક મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભી રહેશે. અમે તેમની દરેક શક્ય મદદ માટે સતત પ્રયાસરત રહીશું.1
- VANDE BHARAT LIVE TV NEWS ME AAPKA ABHINANDAN....1
- Post by Pooja patel1
- Post by Santani Arun1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1